એ કદાચ સહેલુ છે કે લોકો એમ કબુલ કરશે કે તેમને TB છે, એ કહેવા કરતા કે તેઓ માનસિક બિમારીથી પિડાય છે. અને એવી રીતે બિમારીઓ બીજા ચેપ જેવી નથી કે યોગ્ય દવા આપવાથી દુર ચાલી જાય. મનમાં ચાલતી સમસ્યાઓ વધારે પડતી દગાખોર છે અને ઘણીવાર તે મુશ્કેલ થઈ જાય છે, જ્યારે તે ચક્રવાતમાંથી બહાર આવે છે, તે જ્યારે અંદર છે.
માનસશાસ્ત્રના સબંધિત લોકોની સમસ્યાઓને મદદ કરવા માટે અનિલ વર્તકે, ડૉ.ઉલ્હાસ લુકટુકે (પરામર્શ મનોચિકિસ્તક) પોતાનુ સ્વંય સહાયતા કરવાનુ જુથ સ્થાપિત કર્યુ, જેને એકલવ્ય કહે છે. તેના કહેવા પ્રમાણે આ ફક્ત નામ જ નોંધપાત્ર છે. તે કહે છે " એકલવ્ય (મહાભારતની) ની જેમ માનસિક વિકારવાળા લોકોએ સ્વમદદ કેવી રીતે કરવી તે શીખવુ પડશે. તમને કોઇ મદદ નહી કરશે જ્યા સુધી તમે પ્રયાસ ન કરો." આમાં એ સ્વયં સહાયતા જુથનો સાર છે.
૨૫ વર્ષ પહેલા વર્તક પોતે એક માનસિક વિકારનો દરદી હતો. તેણે પોતાને બહાર ખેચી લીધો અને હવે તે અર્થશાસ્ત્રનો અધ્યાપક છે. અહિયા તે એકલવ્ય વિષે બોલે છે અને માનસિક વિકારવાળા લોકો માટે તે શું કરે છે.
કોણ લોકો છે જે આ સ્વયં સહાયતા જુથ પાસેથી લાભ લ્યે છે ?
" શરૂઆતમાં હું સીહાયામાં જોડાયો જે આના જેવુ જ જુથ હતુ જેનુ ફક્ત લક્ષ Schizophreniaવાળા લોકોને મદદ કરવાનુ હતુ. તે એક બંધ જુથ હતુ અને વધારે લોકોને પહોચવા માગતુ ન હતુ. હું પોતે એક દરદી હતો અને તેથી મને લાગ્યુ કે આપણે જેટલા વધારે માનસિક સમસ્યાવાળા લોકો સુધી પહોચી શકીયે તેટલુ બહુ સારૂ. આને કારણે આવા લોકોને મદદની જરૂર છે જેઓ પાસે બીજો કોઇ રસ્તો ખુલ્લો નથી."
ત્યાં એટલુ બધુ કલંક છે તેનુ કારણ માનસિક બિમારી સાથે જોડાયેલ છે અને લોકો બહાર આવીને હા કહેતા ડરે છે કે તેઓ માનસિક સમસ્યાથી પિડાય છે. જે લોકો મને બોલાવે છે તેમને ડર છે કે ફુટપાથ ઉપરનો માણસ શું કહેશે જો તેને ખબર પડે કે અમે માનસિક રૂપથી હેરાન થતા લોકોને મદદ કરીએ છીએ, એવુ કલંક છે.
પણ જો કોઇ પોતાને મદદ કરવા જવાબદાર હોય તો હા અમે તેને મદદ કરવા તૈયાર છીએ. આજે લોકો માનસિક વિકાર સાથે જેવા કે ખોટો ડર, કાળજી, ઉદાસિનતા અને જેઓને વધારે ગંભીર માનસિક વ્યાધીના દરદીની સમસ્યાઓ જેવી કે Schizophrenia માનસિક વિકાર, વ્યક્તિત્વનો વિકાર વગેરે તેઓ બધા એકબીજાને મદદ કરવા આવે છે.
એક સ્વયં સહાયતા જુથ એવા લોકોને કેવી રીતે મદદ કરે છે ?
સ્વયં સહાયતા જુથ ઘણા રસ્તાઓથી મદદ કરે છે. સૌથી પહેલા એક વ્યક્તિ તેની સમસ્યાની મહત્વપુર્ણ જાણકારી મેળવે છે. આ કદાચ તમારા ડૉકટર પાસેથી મળ્યુ હોય તેના કરતા જુદુ હોય, કારણકે તે લોકોના પહેલા વારના અનુભવથી મળ્યુ હોય. બીજુ એ કે આવા લોકો સાથે વાત કરીને તમને ખબર પડે છે કે તમે ફક્ત એક જ નથી જેમને આવી સમસ્યા છે. આ વાત પીડિતને ઘણા મોટા પ્રમાણમાં મદદ કરે છે કારણકે ફક્ત જાણીને તે એકલા Schizophrenia વાળા નથી અથવા ભયભીત વિકાર લાચારી જેનુ તેમને ભાન થાય છે તે ઓછુ થાય છે.
પછી આવા જુથો લોકોને મદદ કરે છે જે તેમની બંધ કરેલી ભાવનાઓ માટે માર્ગ ખુલ્લો કરે છે. અહિયા તમને ખબર છે કે તમે બોલી શકો છો અને તમારી વાત કોઇ સાંભળશે અને છેવટે સ્વયં સહાયતા જુથો લોકોને મદદ કરે છે, જેઓ તેમની સામે સમસ્યાઓમાં ઉંડી નજર જોઇને લાભ મેળવે છે.
એકલવ્ય કેવી રીતે ચાલે છે ?
અમે નિયમિત રીતે દર શનીવારે સાંજે ૪ થી ૬ ની વચમાં કામાલીની કૃતિ ભવન, ધાયરી રોડ, ઉપર મળીયે છીએ. અમારા જુથમાં કોઇ ને દરદી કહીને બોલાવાતુ નથી. અમે પોતાને શુભરતીશ કહીએ છીએ, જેનો અર્થ એક વ્યક્તિ જે સારાની શોધમાં છે. શુભરતીશ અને તેમના કુટુંબો પણ ભેગા આવે છે અને દરેક જુથને સંબોધિત કરે છે, એ કહીને કે છેલ્લા અઠવાડીયામાં તેમણે કઈ મહત્વની ઘટના, ભાવનાઓ, પ્રગતિ વગેરે કરી છે. પોતાના વિષે ચર્ચા કર્યા સિવાય અમે મહિનામાં એક વાર આવા લોકોના કુટુંબ માટે તજજ્ઞો દ્વારા વાતોનુ આયોજન કરીએ છીએ. આવી વાતો દરમ્યાન તેઓના સંદેહો મનોચિકિત્સક્ના અભ્યાસો દ્વારા ચોખ્ખા કરી લઈએ છીએ.
એ પણ મહત્વનુ છે કે કુટુંબોને મદદ કરે જેઓ શુભરતીશની સાથે વધારે પીડિત છે. ફક્ત એટલુ જ નહી કે અમે ચર્ચા કરવા માટે અને ભાવનાઓની લેવડદેવડ કરવા માટે એક મંચની જોગવાઈ કરીએ છીએ, પણ અમે મૈત્રી પણ કરીએ છીએ જે લાંબા સમય સુધી ચાલે.
“ઘણીવાર આપણા શુભરતીશ તરફથી બોલાવો આવે છે, જેઓ માનસિક પિડામાં છે.
શુભરતીશનુ અમને બોલાવવાનુ કારણ એ છે કે તેમને અમારામાં ભરોસો છે અને એકબીજા ઉપર વિશ્વાસ છે.
SAA નુ સરનામુ:
Schizophrenia જાગરૂકતાનુ સંઘટન,
કામાલીની કૃતિ ભવન,
૧૪ ગણેશનગર, હીસ્સા નં.૧૯/૧-૨,
ધાયરી રોડ, જયરાજ બગીચાની સામે,
ધાયરી, પૂણે - ૪૧૧ ૦૧૪ , ભારત.
ફોન ન.+91 20 64700929/24391202
E–mail: saa2003@vsnl.net
Website: www.schizophrenia.org.in/
Sunday, Apr 11th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English