અમારા બાબત

Print
આરોગ્ય એટલે સુદૃઢતા હોવી અથવા સરલતા હોવી. સુદૃઢતા, સરલતા છે અથવા નથી તે જાણવા માટે માર્ગદર્શન કરવા એજ આ વેબસાઈટનો પ્રયત્ન છે. આરોગ્ય.કૉમ ભારતની આરોગ્ય વિષયની માહિતી પુરવણારી સૌથી અગ્રેસર વેબસાઈટ માંની એક છે. આરોગ્ય વિષયક માહિતી પુરવણારી સાઈટસ એટલે ડોકટર નહી. પણ આરોગ્ય વિષયી પૂરક માહિતી અને ઉપચારના અલગ અલગ માધ્યમો ઉપલબ્ધ કરી દેણારી પ્રગત યંત્રણા છે. સાઈટના ગુણધર્મ ને લીધે ઈટરનેટ નો વાપર કરનારાઓમાં આરોગ્ય.કૉમ ખુબ લોકપ્રિય છે. આરોગ્ય વિષયી સવિસ્તર માહિતી પુરવવામાં આ સાઈટ બંધાયેલી છે. આરોગ્ય.કૉમની સાઇટ એક બ્રાન્ડ બિલ્ડિગનું માધ્યમ છે. આરોગ્ય.કૉમમાં અલગ અલગ વિષયો પર ૫૦૦૦ પાનાની માહિતી ઉપલબ્ધ છે. આના પરથી જ આ સાઈટ ને લીધે મળનારી સખોલ જ્ઞાનની કલ્પના મળે છે. આમાં પર્યાય ઔષધો અને પ્રગત એલોપેથીક પધ્ધતિ અને નવીન નિદાન પધ્ધતિનો પણ સમાવેશ છે. સાઈટમાં આપણે આપણા વિચારોની લે દે કરી શકે છે. તેમજ આમા આરોગ્ય વિષયની માહિતી અને બીજી અલગ માહિતી તરતજ મેળવી શકાય એવું તંત્ર ઉપલબ્ધ છે. આરોગ્ય.કૉમમાં અમારો "જોડો અને મેળવતા રહો" આ યુક્તી પર પૂર્ણ વિશ્વાસ છે.

અમારો વિસ્તાર અને અસ્તિત્વ ખરેખરા જગ સાથે જોડાય ગયુ છે. મદદ સમુહ વાસ્તવિક જીવનમાં મળે છે. અપંગ વ્યક્તિ પણ સંભાજી પાર્કમાં આનંદ લુટી શકે છે. જેની માટે અમે બાંધેલા માર્ગનો આભાર માનીયે છે. અમારો કિશોર વયના મધુમેહીનો મેળાવડો એક મહાન સફળતા છે. વ્યસનમુક્તો હવે સમાજના મુખ્ય પ્રવાહમાં અર્થપૂર્ણ જીવન જીવી રહ્યા છે. વ્યસની માટે મુક્તાંગણની સાથે મળી આરોગ્ય.કૉમે ઑનલાઈન સમુપદેશન અને સહાયતા પ્રસ્થાપિત કરી છે. ડૉ. જૉન અલ્મેડા, એમ.ડી પોતાના દર્દીઓની સદ્યસ્થિતીનો અહેવાલ પ્રસારિત કરવા આરોગ્ય.કૉમની સાથે એકત્રીકરણ, જે અમારી માટે મોટો યશ છે. આરોગ્ય.કૉમ દ્વારા ઉપચારમાં, પ્રક્રિયામાં, ઉત્પાદનોમાં, તેમજ ઉપલબ્ધ સેવાઓમાં અનેક પ્રશ્નો પર પ્રકાશજ્યોત નાખવામાં આવી છે.

આરોગ્ય.કૉમના કાંઇક લાક્ષણીક વિશિષ્ટતા: