રોકથામ અને નિયંત્રણ

Print
ખોરાકમાં સ્વસ્થતા થીજવવુ
બેકટેરિયા ખોરાકમાં ઝેરની રોકથામમાટે ઉચિત તાપમાન માટે નિયંત્રણ ઉપર જોર આપવુ જોઇએ. ખોરાક ગરમ મેજબાનીમાં પડતો નહી મુકવો જોઇએ, થોડા કિટાણુ આગલી સવાર સુધીમાં લાખોમાં ગુણાઈ જશે. ખોરાક જે ન ખાધો હોય તે થંડા ભંડારમાં મુકી દેવો જોઇએ કે જેનાથી જીવાણુ વધી ન જાય અને ઝેરનુ ઉત્પાદન પણ ન થાય. સોનાનો નિયમ " રાંધો અને તે જ દિવસે ખાવ." જ્યારે ખાધ્ય પદાર્થો ૧૦ ડીગ્રી સેન્ટીગ્રેડ (૫૦ ડીગ્રી ફેરનહાઈટ) અને ૪૯ ડીગ્રી સેન્ટીગ્રેડ (૧૨૦ ડીગ્રી ફેરનહાઈટ)ની વચમાં રાખવામાં આવે ત્યારે બેકટેરીયાના વિકાસ માટે તે જોખમના ક્ષેત્રમાં છે. ઠંડુ ૪ ડીગ્રી સેન્ટીગ્રેડ (૪૦ ડીગ્રી ફેરનહાઈટ) ઉપર bacteriostatic છે અને થંડુ કરવાનુ તાપમાન આ સ્તર કરતા વધુ નહી હોવુ જોઇએ.

દેખરેખ
ખોરાકના નમુના ભોજનની સંસ્થા તરફથી સમય સમય ઉપર મેળવવા જોઇએ અને પ્રયોગશાળાના પૃથક્કરણ માટે જો તે અસંતોષજનક હોય તો મોકલવા જોઇએ. ખોરાકમાં જન્મેલા રોગના પ્રકોપથી બચવા માટે સતત દેખરેખ રાખવી જોઇએ.