ડુબી જવા ઉપર પહેલા ઉપચારની ચિકિત્સા

Print
ડુબી જવાના કિસ્સાઓમાં પહેલા ઉપચારના ક્યા ઉપાયો લેવા જોઇએ ?
દરદીને પાણીમાંથી કાઢ્યા પછી જો તે શ્વાસ ન લઈ શકતો હોય તો તેને કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ આપવો જોઇએ. મોઢેથી મોઢે શ્વાસોશ્વાસની પદ્ધતિની હિમાયત કરવી અને બીજી કોઇ પદ્ધતિ કરતા તે જ વાપરવી જોઇએ.
Stage1 Stage1


કૃત્રિમ રીતે મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ કેવી રીતે આપવો જોઇએ? જ્યારે શ્વાસ લેવાનુ ડુબવાને, ગુંગળામણને, ઝેર આપવાને, વીજળીનો જટકો લાગવાને લીધે બંધ થયુ હોય તો મોઢેથી મોઢે કૃતિમ રીતે શ્વાસોશ્વાસ આપવાનો ઉપાય કરી શકાય?
હા.

ડુબવાના કિસ્સાઓમાં શું કૃતિમ રીતે શ્વાસ મોઢેથી મોઢે આપવાની પદ્ધતિ વાપરી શકાય ?
હા, પણ તેના ફેફસામાંથી પાણી કાઢવુ તે વધારે સરળ છે,જ્યારે તે ઝુકેલી સ્થિતિમાં હોય. પાણી કાઢ્યા પછી મોઢેથી મોઢે શ્વાસ લેવાનુ શરૂ કરી શકાય.

શું ડુબી જવુ તે હંમેશા ફેફસામાં વધારે પાણી ભરાય ત્યારે થાય છે?
હંમેશા નહી, ઘણા કિસ્સાઓમાં ડુબી જવાનુ કારણ કંઠસ્થાનમાં આકડી આવવાને લીધે હોય છે, જેમાંથી આકડી ઉપર કાબુ લાવવાથી બચી શકાય છે. ત્યાં ઘણા બધા કિસ્સાઓ નોંધાયેલા છે જેમાં tracheotomy કરીને અને કંઠનાળની નીચે સ્નાયુઓનુ સંકોચન કરીને જીવન બચાવવામાં આવ્યા છે.

શું પહેલા મદદગારે tracheotomy કરવી જોઇએ ?
ના, જ્યારે લગભગ નક્કી હોય કે વૈદકિય સેવા નહી જ મળી શકે અથવા તે પહોચતા પહેલા દરદી મરી જશે.

ડુબતા વ્યક્તીને ઉલ્ટો કરીને અને આ સ્થિતિમાં રાખીને શું મદદ કરી શકાશે?
સાધારણપણે નહી, તે ફક્ત ફેફસામાંથી પાણી કાઢશે જો તેને ઉંધી સ્થિતિમાં રાખ્યો હોય.

ક્યારે કૃતિમ શ્વાસોશ્વાસ આપવાનુ છોડી દેવુ જોઇએ ?
જ્યારે દરદીના હદયના ધબકારા બંધ પડી ગયા હોય અને સ્પષ્ટ રીતે તે મરી ગયો હોય.