ખોરાકના વિકારવાળાનો ખોરાક

Print
આ ઝડપથી વધતા રોગની અસર સાધારણપણે છોકરીઓ જેમની ઉમર ૧૪ થી ૨૧ વર્ષની છે તેમને થાય છે. મુખ્ય વિશેષતા એ શરીરની છબીમાં એક ભુલ છે. પીડિત પોતાને સ્થૂળ અથવા જાડી સમજે છે અને કડક પરહેજી શરૂ કરે છે. ભુખમરાના બિંદુ સુધી કે જ્યારે તેના સ્નાયુઓ નબળા પડી જાય છે. તેના મનોવૈજ્ઞાનિક કારણો જાણીને તેને મટાડવા આ ફક્ત એક સાવચેતીવાળી ઉપચાર પદ્ધતી કરી શકાય છે.

પોષક ઉપચારનુ લક્ષ એક સારો ખોરાક જે ૫૦% ઉર્જા એક સામાન્ય ખોરાક કરતા વધારે આપી શકે. તેમ છતા તે મહત્વનુ છે કે તમે દરદીને ખોરાક લેવા માટે સમજાવી શકો.

ખોરાકના વિકારવાળા માટે એક દિવસનો ખોરાક
સવારનો નાસ્તો અગ્યાર વાગ્યાનો નાસ્તો
એક પ્યાલો મોસંબીનો રસ અથવા લીંબુ પાણી.

બપોરનો ખોરાક સાંજનો નાસ્તો (ચા) રાતનો ખોરાક રાત્રે સુવાના સમયે
૧ પ્યાલો ગરમ દુધ.

નોંધ
આ ખોરાક ત્યાં સુધી ચાલુ રાખવો જ્યા સુધી તમારી ઇચ્છા પ્રમાણે તમારૂ વજન ન મેળવી શકો. ખોરાકના વિકારવાળા દરદીઓ ખાવામાં બિલ્કુલ રસ ગુમાવી દીધો છે અને એટલે તેમને ભાવે તેવો ખોરાક તમારે રાંધવો જોઇએ.