પ્રત્યારોપણ સહયોજકની ભૂમિકા

Print
તીવ્રતા સાવચેતિ પ્રથક (ICU) જીવન અને મૃત્યુની વચ્ચે અસંખ્ય લડાઈનુ દૃશ્ય છે. કેટલીક વાર જીંદગીની જીત, તો કેટલીક વાર મૃત્યુ. અહીયા કામ કરતા ડોકટરોએ હંમેશા તૈયાર રહેવુ પડશે, દુખી કુંટુંબોની સાથે વ્યવહાર કરવા જેમના સગાઓ ગંભીર રૂપથી ઘાયલ થયા છે અથવા જેમનુ મગજ મરી ગયુ છે.

મગજ મરી જવુ એ સંબંધિત કલ્પના છે. મગજ મરી જવુ તે દરદીના કુંટુંબ માટે અત્યંત દર્દનાક ઘટના છે. ત્યાં હંમેશા પ્રશ્ન છે "મારા પિતા અથવા માતા અથવા દિકરો અથવા દિકરીને જ કેમ થયુ". ? તીવ્ર દુખ, ગુસ્સો, નિરાશા અને હતાશાની ભાવનાઓ કુંટુંબમાં બહુ ઉચી ચાલે છે. આવી પરિસ્થિતી દરમ્યાન એક પ્રત્યારોપણ સમન્વયક અંદર આવે છે. પ્રત્યારોપણ સમન્વયક કુંટુંબને સમજાવે છે. મગજના મૃત્યુનો અર્થ, ચકાસણી જે કરવાની છે, તજ્ઞોનો સમાવેશ, ક્યા અવયવો કાઢવાના છે તેની સંપુર્ણ માહિતી અને બનેલી વાત છે કે કાઇક સકારાત્મક નીકળશે, નકારાત્મક અથવા દુખદને બદલે.

પ્રત્યારોપણ સમન્વયક દાન આપવા માટે તેમના કુંટુંબની સહમતિ લઈને સમજાવશે. આ બધા મહત્વના પાયા જે બંધાઈ રહ્યા છે તેના સિવાય પ્રત્યારોપણ પુરૂ કરવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. દરેક કુંટુંબ નક્કી કરશે કે તેમણે દાન કરવુ કે નહી. વાત એ છે કે તેમને પસંદગી કરવાની તક છે, તેમને સમજવુ જોઇએ. સમન્વયક સંવેદનશીલ અને દયાળુ હોવો જોઇએ. તેણે દરેક વિગતવાર મગજના મૃત્યુની અને અવયવોના દાન આપવા વિષે કલ્પના આપવી જોઇએ. પ્રત્યારોપણ સમન્વયક દૃઢતાથી તેમની અનુમતિ લેવા માટે તૈયાર હોવો જોઇએ.

ઉગમસ્થાન :
Mohan Foundation (Multi–Organ Harvesting Aid Network) Chennai is based in Sri. Ramachandra Medical Institute, Porur.