અવયવોનુ દાન કરવા ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો

Print
બાળકથી વૃદ્ધ વ્યક્તિ કોઇપણ દાતા બની શકે છે. જો તમને ભુતકાળમાં કોઇ ગંભીર બીમારી થઈ હોય તો પણ તમે દાતા બની શકો છો.