બાળકો માટે હૃદયની શસ્ત્રક્રિયા વિના મુલ્ય

Print
શ્રી સત્ય સાઈ ઇન્સ્ટીટ્યુટ ઑફ હાયર મેડીકલ સાયન્સ, E.P.I.P area, Whitefield, બેંગલોર, ભારતમાં વીના મુલ્ય હૃદયની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.
Shri Sathya Sai Medical Trust


જે માતાપિતા તેમના છોકરાની શસ્ત્રક્રિયા કરવા માટે પૈસા ન ખર્ચી શકતા હોય, આ વાત બીજાને જણાવો જે કદાચ તેમને મદદ કરશે.

બાળકો માટે વીના મુલ્ય ગમે તે પ્રકારની હૃદયની શસ્ત્રક્રિયા કરવા માટે.
અમને મળો:
Shri Sathya Sai Institute of Higher Medical Sciences
EPIP Area, Whitefield, Bangalore 560066, Karnataka, India.

અમારો સંપર્ક સાધો.
Telephone: +91 80 28411500
Fax: +91 80 28411502
Employment related +91 80 28411500 Ext. 415
Email us: General Queries: adminblr@sssihms.org.in
Website: http://sssihms.org.in/