Alzheimer's ના રોગના દસ ચેતવણીના ચિન્હો.

Print
Alzheimer'sના સંઘે નીચે જણાવેલ ચેતાવણીના ચિન્હોની યાદી વિકસિત કરી છે, જેમાં સાધારણ Alzheimer's ના રોગના લક્ષણોનો સમાવેશ છે. જે વ્યક્તિમાં આવા ઘણા લક્ષણો દેખાય તેણે એક ચિકીત્સક પાસે પરામર્શ માટે જવુ જોઇએ. Alzheimer's ના રોગના લક્ષણો :
પહેલુ લક્ષણ Alzheimer's ના રોગનુ સામાન્ય અર્થમાં સ્મરણશક્તિની ઉણપ. સામાન્ય સ્મરણશક્તિમાં ઘટાડો વધારે ગંભીર થાય છે અને તાત્ત્વિક ક્ષમતાને અસર કરે છે. યાદશક્તિના નુક્શાનની સાથે બીજા લક્ષણો દેખાય છે, જે કદાચ તેમાં રહેલા હોય : બિમારીના સમયના પહેલા ચરણમાં લોકોને જાણ થાય છે કે તેઓ વધારેપણા ભુલકણા થઈ ગયા છે. આને લીધે માનસિક ઉદાસિનતા અને અસ્વસ્થતા આવે છે. થોડા સમય પછી અસ્તિત્વમાં રહેલ લક્ષણો વધારે બગડી જાય છે અને બીજા લક્ષણો કદાચ આકર લ્યે છે, જેમાં સમાવેશ છે : કોઇક વાર સુવામાં તકલીફ પડે છે અને રાત્રે અસ્વસ્થ થઈ જાય છે. થોડા વર્ષો પછી ઘણા લોકો આ રોગને લીધે પોતાનુ ધ્યાન નથી રાખી શક્તા અને તેમને દિવસભર સંભાળ રાખવાની જરૂર પડે છે.