કામોત્ત્સકતા વધારનારૂ.

Print
પ્રાકૃતિક કામોત્ત્સકતા વધારનારૂ.
અતિપ્રાચિન સમયથી માણસને "એક જાદુઇ ઔષધ"ની શોધ છે, જે લેવાથી તે એક સારો પ્રેમી બની શકે. પછી ભલે તે લગ્ન કર્યા વીના પ્રેમ કરનાર એક Casanova હોય અથવા એક વફાદાર પતિ હોય જે ખુશીથી લગ્ન કરીને પત્ની સાથે રહે અને ખોરાક અને લૈંગિક આવેગોના વિચારો વિષે જે હંમેશા પુરૂષના મગજને સૌથી વધારે વાર ગુંથાયેલુ રાખે છે, જે હંમેશા તેના મગજમાં હોય. અને હવે ઇટલીએ બીજી બધી જગ્યાઓ છોડીને એક વિશેષ અભ્યાસક્રમ રજુ કર્યો છે “The art of seduction”, જે લૈંગિક આનંદ અને વેટીકનને નિકટ રહીને હઠેલી રીતે જુનવાણી ઇરાદાને ચોટી રહે છે, જે ગર્ભનિરોધને સબંધિત છે અને તે વસ્તુ જે પુરૂષને અથવા સ્ત્રીને સારી રીતે કામ કરવા આમંત્રિત કરે છે, પોપના આદેશને છોડીને. તો જો કોઈક જાંગીયા કેંદ્રિત ટટ્ટાર કરી હઠ્પુર્વક ચોટી રહેલા પુરૂષો એકદમ થંડા થાય છે, જે જાદુઇ Viagra ની ટીકડી લઈને કબરમાંથી ઉભા થાય છે, તે ટીકડી કટીપ્રદેશને ગરમીમાં ઉતારે છે.

અને હવે એવી રીતે બધી વસ્તુઓને ન ગણકારતા એક શ્રેષ્ઠ ભરોસેદાર કુશળ કામોદ્દિપક (દ્રવ્ય)ને શોધવાના પ્રયત્નો ચાલુ છે. ઉત્તર અમેરીકામાં મળતી એક ઔષધથી લઈને એક ફુલછોડ, છોડ જે ઉકાળીને, ગરમ કરીને, છુંદીને પાવડર લગાડીને કટીપ્રદેશને પૂરૂ પાડે છે. અમૃત ઘોળીને Casanova wannabes બનાવે છે. દા.ત. ચૉકલેટ જે મેગનેસિયમથી બહુ ભરેલુ છે, એક ખનિજ દ્રવ્ય જે આપણા સ્નાયુઓને આરામ આપે છે અને લિંગના પિંડને ટકાવી રાખે છે. આ ઉમર પુરાની વેલેન્ટાઈનની પસંદ ભરપુર caffeine ની માત્રા છે, જે એક રાજાને બીજુ કાઈ નહી તો તેનુ માથુ ઊંચુ કરાવે છે.

ખોરાક જે આપણા શરીરને અસર કરે છે.
તે સાચી વાત છે એમ વૈજ્ઞાનિકો કહે છે." આપણે જે ખાઈએ છીએ તેવા છીએ" જડીબુટ્ટીઓ અને બીજા ખોરાકો શરીર વિજ્ઞાન રસાયણો જેની તીવ્ર અસર આપણા મિજાજ ઉપર અને શરીરવિજ્ઞાન ઉપર કામ કરે છે. પણ ગ્રહ ઉપર છોડ છે જે આપણને જુસ્સાથી ફુલાવે છે. પરંપરાગતથી આફ્રીકન પુરૂષોએ yohimbe ના ઝાડની છાલને ગળે ઉતાર્યુ છે અને પ્રેમ કરતા પહેલા પોતાના શરીરને મજબુત બનાવ્યુ છે. કારણકે yohimbe ના ઝાડની છાલની રાસાયણે લોહીની વાહીનીની જનેન્દ્રિયોને પહોળી બનાવે છે.

એકંદર જીવનશક્તિ.
વૈજ્ઞાનિકોએ વધારે સંશોધન કરવુ જરૂરી છે કે જેનાથી વધારે દલીલ કર્યા વીના yohimbe અથવા બીજી કોઈ જડીબુટ્ટી કુદકો મારવા માટે સમર્થ છે, આપણી જનેન્દ્રિયો શરૂ કરતા. જડીબુટ્ટી તે છતા આપણને સારૂ લાગવા મદદ કરશે અને પલંગમાં વધારે મજા કરવા.

શસ્ત્રક્રિયા કર્યા પછી તમારી કામવાસના ઘટે છે ? સ્ત્રીના જીવનમાં જુદાજુદા સમયે વિવિધ પ્રકારના બદલાવો આવે છે. માસિક્સ્ત્રાવ, રજોનિવૃતિ (કાળ), PMSઅને ગર્ભાવસ્થા જેવા કેટલાક બદલાવો છે. જે પોતાને પરિસ્થિતીને અનુકુળ થાય છે જ્યારે તે એક ઉચી ભાવનાઓ લઈને ઉતરતી અને ચડતી રેલ્વે ઉપર સવારી કરે છે. કેટલીક વાર સંડોવાયેલી સ્ત્રીઓ આ બદલાવથી મુંજાઈ જાય છે, કે તેના શરીરો તેની સામે હારી જાય છે. તેમ છતા બધા લોકો તેનો સ્વીકાર કરે છે અને તે એક ચર્ચાનો વિષય છે જે વ્યાપક રીતે લખાયો અને બોલાયો છે. મુદ્દો એ છે જે આપણે સંબોધિત કરીયે છીએ, તે છે કે શું સ્ત્રીના લૈંગિક આવેગો તેના ગર્ભાશયનુ છેદન કર્યા પછી વધે છે?


ગર્ભાશયનુ છેદન કર્યા પછી પરિસ્થિતીઓ જેવી કે સોમ્ય ગર્ભાશયમાં ગાઠો મોજુદ છે અથવા સ્ત્રીને કોઇ બાળકને જન્મ આપવાની ઇચ્છા નથી અને એવા બીજા કારણો. હવે આ કાર્યપ્રણાલી દરમ્યાન કોઇકવાર અંડાશય કાઢી નખાય છે. ડો.પુનમ જે પુનેમાં, જહાંગીર ઇસ્પીતાલમાં કાર્યરત છે અને અમે તેણીને આ વિષે પુછ્યુ, તેણીએ કહ્યુ " કે ફક્ત જ્યારે સ્ત્રીનુ અંડાશય કાઢવામાં આવે છે ત્યારે આ બદલાવ આવે છે". એક વાર તેનુ અંડાશય કાઢવામાં આવે છે ત્યાર પછી તેને ગર્ભવતી થવાનો ડર નથી રહેતો અને તેથી તેની લૈંગિક સબંધ રાખવાની ઈચ્છા વધે છે. આ માનસિક છે તે થતા શરીરના વિજ્ઞાનને થતા બદલાવને લેવાદેવા નથી, તેની શસ્ત્રક્રિયા કર્યા પછી થતા શરીરના થતા બદલાવને લીધે છે.

ડૉ.તેલંગ કહે છે કે "આ સાચી વાત છે કે સ્ત્રીની કામવાસનાની જીંદગી સુધરે છે અથવા તે ઓછી થાય છે જ્યારે તે શસ્ત્રક્રીયા કરાવે છે એ ખોટી વાત છે. તેણી કોઇ શરીર વિજ્ઞાનને લગતા બદલાવમાં જતી નથી. તેમ છતા માનસિક બદલાવ ઉપસ્થિત હોય છે, જેમ કે તે કોઇ પણ બીજા દરદીમાં હોય." તે સમજાવે છે કે સ્ત્રી તેના મગજને સમજાવે છે કે તેણી લૈંગિક સબંધ રાખી શકશે અને તે જાણીને ઉત્તેજીત થશે કે તે કોઇ દિવસ ગર્ભવતિ નહી થાય પછી તે ગમે તે જગ્યાએ અને ગમે તે સમયે લૈંગિક સબંધો રાખી શકશે. પણ આ પરિસ્થિતી ત્યારે મોજુદ હશે જ્યારે તેનુ અંડાશય કાઢવામાં આવશે.

તે છતા બીજુ કારણ છે જ્યારે અડાંશય મોજુદ છે, તેણી ગર્ભવતી થાય ત્યારે શું તેની કામવાસના ઓછી થાય છે ? આના માટે કોઇ તર્કશાસ્ત્રનુ અથવા વૈજ્ઞાનિક ખુલાસો છે અને આ વાક્ય "સ્ત્રીઓને સમજવી એ બહુ અઘરૂ છે." તે અહીયા યોગ્ય છે, તે છતા સિદ્ધાંતોની ઉપસ્થિતીની અવગણના ન કરી શકાય અને આવો એક સિદ્ધાંત બતાવે છે કે સ્ત્રીની કામવાસના વધે છે ગમે તે રીતે ગર્ભાશયની શસ્ત્રક્રીયા કર્યા પછી પણ તેનુ અંડાશય અખંડ હોય છે. આ સિદ્ધાંતને એ કારણો આપીને ટેકો આપ્યો છે કે ગર્ભાશયચ્છેદન કર્યુ, જ્યારે ગુમડુ છે અથવા તેના જેવી બીજી કોઇ પરિસ્થિતી છે. આ બધી વાતો બહુ દુખદાયક છે અને ગોટલા વળે છે અને વધારે લોહી પડે છે વગેરે. આ પરિસ્થિતીમાં એક સ્ત્રી જે દર્દથી પિડાઈ રહી છે અથવા પોતાની સ્થિતીમાં રોકાયેલ છે તેની કામવાસના ઓછી થઈ જાય છે. હવે ગર્ભાશયચ્છેદન આવી સ્થિતીમાં કાઢી નાખે છે અને તે સાધારણ પરિસ્થિતીમાં પાછી આવે છે. એટલે હવે કોઇ પણ દર્દ નથી અને કોઇ વધારે જોખમ નથી. એક્વાર આ બધા કારણો અસ્તિત્વમાં નથી, તે હવે વધારે ગ્રહણક્ષમ છે અને લૈંગિક સબંધો રાખવા ઉસ્તુક છે અને તેથી તેની કામવાસના વધે છે.

ત્યાં ઘણા બધા સિદ્ધાંતો છે જે તોડી નાખે છે અને ટેકો પણ આપે છે. તે છતા એક વસ્તુ નક્કી છે જે નિર્ધારીત કરે છે કે સ્ત્રીના મનના બદલાવ માનસિક છે. તેણીને લૈંગિક સબંધો રાખવા છે કે નહી અથવા માનસિક રીતે છોડવા માંગે છે કે નહી અને આપણે હવે તેને ટેકો આપશુ પછી ગમે તે નિર્ણય તે લ્યે.