રૉયલ સુંદરમ

Print
આ કંપની સ્વાસ્થયના વિમાના ચાર વિકલ્પો રજુ કરે છે સ્વાસ્થય રક્ષક-ઑનલાઇન
આ પૉલિસી વિશિષ્ટરૂપે યોજવામાં આવી છે, જે વિમા ઉતરાવેલને અને તેના/તેણીના કુંટુંબીજનોને સંપુર્ણ સુરક્ષા આપે છે. તમે તમારી પત્ની/પતિને, બાળકોને (૯૦ દિવસ કરતા મોટા), અને પરાશ્રયી માતાપિતાને (૫૦ વર્ષ સુધી) બધીય સ્વાસ્થયની ચિંતા દુર કરવા માટે આનો પૉલિસીમાં સમાવેશ કરાશે. તે છતા નવીકરણ ફક્ત ૭૦ વર્ષ સુધી થાય છે. તમે વિમા ઉતરાવવા માટે દરેક કુંટુંબના સભ્યો માટે એક રકમ પસંદ કરી શકો છો.

આરોગ્યના રક્ષકની સાથે તમને કિંમત વધારતી સેવાઓ જેવી કે નકદ આપ્યા વીના સારવાર (પરિસ્થિતી અને અધિકૃતીની શરતે) રોયલ સુન્દરમે તમને ઇસ્પિતાલની યાદી આપેલ પ્રમાણે ૨૪ કલાક Helpline અને માંદાને લઈ જવાના વાહન માટે કોઇ વૈદ્યકીય તપાસ કરવા જે વધારાની કિંમત આપ્યા સિવાય મળે છે તેનો માર્ગ બતાવે છે.

તેના મુખ્ય રૂપકોનો સમાવેશ તે રોયલ સુંદરમના સ્વાસ્થય વિમાનુ કાર્ડ જે સંપુર્ણપણે આકારવામાં આવ્યુ છે, ખાસ કરીને આરોગ્ય રક્ષકના ઑનલાઇન રોયલ સુંદરમના ગ્રાહકો માટે બનાવ્યુ છે. તે તમને કંપનીના નેટવર્કની ઇસ્પિતાલની સેવા લેવા માટે અને નકદ આપ્યા વીનાની સગવડ જે ૩૦૦૦ ઇસ્પિતાલોમાં અને ૧૬૬ ભારતના શહેરોમાં મળે છે.

કુંટુંબના સ્વાસ્થયનો વિમો ઑનલાઇન
આ પૉલિસી સ્વાસ્થયના રક્ષક Online option જેવી છે. તે સિવાય ૭૦ વર્ષના પ્રૌઢ વ્યક્તિઓ માટે અને ૨૧ વર્ષ સુધી પરાશ્રયી બાળકો માટે નવીકરણ કરવા માટે સ્વીકારાય છે. તે ઉપરાંત એક વિમા ઉતરાવેલ રકમ કુંટુંબના સભ્યોને ઇસ્પિતાલમાં દાખલ થવા માટે તેનો અસ્થાયી સમાવેશ છે.

ઇસ્પિતાલના નકદનો વિમો ઑનલાઇન
આ પૉલિસી ઇસ્પિતાલમાં દાખલ થવા માટે છુપાવેલ પૈસા જે ખર્ચાયેલા છે તેનો સ્વાસ્થયના વિમા માટે સમાવેશ નથી કરતા, જેવા કે: આ પૉલિસી દરેક ૨૪ કલાક ઇસ્પિતાલમાં રહેવા માટે રોજના નકદના ફાયદાનો સમાવેશ કરે છે. ઇસ્પિતાલમાં દાખલ થવાનુ કારણ બિમારી અથવા અકસ્માત હોઇ શકે છે. આ જોગવાઈ આરોગ્યના વિમા માટે પર્યાય કરતી નથી, પણ તે એક ચાલુ રહેલ વિમાનો સમાવેશ કરે છે જે એક વ્યક્તિગત રીતે અથવા નોકરીદાતા દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

અકસ્માતનો વિમો ઑનલાઇન
આ આખી દુનિયામાં છે. વ્યક્તિગત અકસ્માતનો સમાવેશ જે ખાસ કરીને નીચે જણાવેલ નહી દેખાતી ઘટનાઓ - મૃત્યુ, સંપુર્ણ અપંગતા અને કાયમી અપુર્ણ અપંગતાથી સુરક્ષિત રહેવા માટે ઘડવામાં આવી છે. આ પૉલિસી ઉમરના જુથ - ૫ થી ૭૦ વર્ષની વચલા લોકોને મળે છે. દરખાસ્ત મુકનારની ઉમર ૧૮ થી ૭૦ વર્ષની વચમાં હોવી જોઇએ.

તેના ફાયદાઓનો સમાવેશ ઉપર જણાવેલ પૉલિસીની વધારે જાણકારી માટે અમારી વેબસાઈટ www.royalsundaram.in ની મુલાકાત લ્યો.