ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ

Print
આ કંપની સ્વાસ્થયના વિમાની પૉલિસીઓ માટે વિપુલતા લાવે છે. તેમાંથી કેટલાકનુ લક્ષ શહેરના ગ્રાહકો તરફ છે, તો કેટલાક્નુ ગામડાની વસ્તી તરફ જુકે છે. આ તેના પ્રસાદનો મુખ્ય ઢાચો છે.

વિશ્વવ્યાપક સ્વાસ્થયના વિમાની યોજના
આ પૉલિસી એક વ્યક્તિને અથવા તેના કુંટુંબને તેને ઇસ્પિતાલમાં થયેલો ખર્ચો રૂ.૩૦,૦૦૦/- સુધી ભરપાઈ કરે છે. આ આશરે નિમ્નલિખિત સીમા નીચે જાણાવેલને પરાધીન છે વ્યક્તિગત અકસ્માતનો સમાવેશ
આ એક વ્યક્તિગત અકસ્માતનો વિમો છે, જેમાં રૂ.૨૫૦૦૦/- સુધી એક કુંટુંબના (જેનુ નામ પૉલિસીમાં છે) કમાતા સભ્યનુ મૃત્યુ અકસ્માતને લીધે થાય તો ભરપાઈ કરી આપે છે.

અપંગતાનો સમાવેશ
જો કોઈ કુંટુંબનો કમાતો વ્યક્તિ કોઇ અકસ્માત અથવા બિમારીને લીધે ઇસ્પિતાલમાં દાખલ થાય તો તેના માટે ઇસ્પિતાલમાં રહેવાના દરેક દિવસ માટે રૂ.૫૦/- અપાય છે, જે વધારામાં વધારે ૧૫ દિવસ પ્રતિક્ષાની અવધી પછી અપાય છે.

નીચે જણાવેલ વૈદ્યકીય સારવારનો આમાં સમાવેશ નહી થશે વ્યક્તિગત અકસ્માતની પૉલિસી
જન આરોગ્ય વિમા પૉલિસી Rasta Apatti Kavach (Road Safety Insurance)
આ પૉલિસી એક વ્યક્તિ માટે તેના વિશિષ્ટ જરૂરીયાત માટે બની છે જેને એક મોટર વાહનની સાથે રસ્તા ઉપર અકસ્માત થયો છે અને તેને ઇજા થઈ છે, જેને લીધે ઇસ્પિતાલમાં તેની સારવાર કરવા માટે દાખલ કરવો પડશે. આ પૉલિસીમાં મૃત્યુ ઉપર અને કાયમી અપંગતા ઉપર ભરપાઈની જોગવાઈ છે. આ પૉલિસીમાં તેના બે ભાગો છે.

ભાગ ૧: વ્યક્તિગત અકસ્માતને લીધે થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે ચુકવણી કરવી.
ભાગ ૨: શરીરની ઇજાઓને સારવાર કરવા માટે જે રસ્તા ઉપરના અકસ્માતને લીધે તેને ઇસ્પિતાલમાં દાખલ કરવાથી તેનો વૈદ્યકીય ખર્ચો. બીજી પૉલિસીઓનો સમાવેશ છે ઉપર જણાવેલ ફક્ત એક વ્યાપક સંકેત સમાવેશ કરેલ દરખાસ્તનો છે. વધારે વિગત માટે ગમે તે ન્યુ ઈન્ડીયા એસ્યુરન્સની પૉલિસી વિસ્તરણ કરતી કચેરીમાં અથવા વેબસાઈટ www.newindia.co.in ઉપર મુલાકાત લઈ શકો છો.