રાષ્ટ્રીય વિમા કંપની લિમિટેડ

Print
આ કંપની એક ભારતમાં સાર્વજનિક ક્ષેત્રમાં બીજી વિમાની કંપની છે. તે એક વિશાળ ભવ્ય દેખાવવાળી સ્વાસ્થયના વિમાની પૉલિસીઓ છે, જેમાંથી કોઇક નીચે બતાવેલ છે.

કટોકટીમાં બિમારીની પૉલિસી
આ પૉલિસી દરેક વ્યક્તિ માટે છે, જેનો ઉમરનો વર્ગ: ૨૦-૬૫ વર્ષ છે, જેમાં નીચે જણાવેલ કટોકટીવાળી માંદગીઓનો સમાવેશ છે વિમા ઉતરાવેલ રકમ ચાર સ્તરમાં છે. રૂ.૫/-લાખ, રૂ.૧૦/-લાખ, રૂ.૨૦/-લાખ અને રૂ.૨૫/- લાખ. પસંદ કરેલી રકમ વિમો ઉતરાવેલને તેના વૈદ્યકીય ખર્ચા માટે તેની આવી બિમારીમાં થયો છે તે આપે. ત્યાં આ પૉલિસીમાં કેટલીક શરતો છે, જે બતાવવાની આવશ્યકતા છે: વ્યક્તિગત અકસ્માતની પૉલિસી
આ પૉલિસી વ્યક્તિઓને અકસ્માતને લીધે તેને થયેલી ઇજાઓ માટે ભરપાઈ કરે છે જે ફક્ત એક સીધા થયેલા અકસ્માતને લીધે છે: વ્યક્તિગત અકસ્માત લાભ અહિયા નિમ્નલિખિત લાભ રહેલા છે, જો એક ઘાયલ વ્યક્તિના શરીરને અક્સ્માત જે બહારના હિંસક અને દેખાય તેવા કારણોને લીધે થાય. વ્યક્તિગત અકસ્માતનો ભરપાઈ ખર્ચ
જો એક ઘાયલ વ્યક્તિના શરીરને ઈજા થાય જેના માટે ઔષધીય સારવાર, એક શિક્ષિત વૈદ્યકીય ચિકિત્સકની સલાહ પ્રમાણે, આપવાની જરૂર પડે, અને તેને અકસ્માત એક સીધા રેલ્વે/રોડના અક્સ્માતને લીધે થયો હોય તો તેના માટે વૈદ્યકીય સારવાર કરવા માટે નીચે બતાવેલ પ્રમાણે ખર્ચો કરાય છે. આ પૉલિસીનો વાર્ષિક હપ્તો એક ઘાયલ વ્યક્તિ માટે રૂ.૧૫૦/- છે. આ પૉલિસીમાં એક સોપણી કલમ છે જે ઘાયલ વ્યક્તિને મદદ કરવા માટે એક લાભ મેળવનારને નિયુક્ત કરે છે, જો તે વ્યક્તિ અકસ્માતને કારણે મરી જાય.

ઉપર બતાવ્યા સિવાય આ પૉલિસી ઘાયલ થઈને મરેલા વ્યક્તિના શરીરને લઈ જવા માટેનો ખર્ચો પણ સામિલ કરે છે. (જો મૃત્યુ અકસ્માતને લીધે જ થયુ હોય), એક શિક્ષણ નિધી ઘાયલ વ્યક્તિને આધારિત બાળકો માટે અને એકત્રિત બક્ષિસનો ફાયદો. આની વિગતવાર માહિતી વિમાની કંપનીની વેબસાઈટ ઉપર મળશે.

ગ્રામીણ બજારો માટે
રાષ્ટ્રિય વિમાની કંપની ગ્રામીણ બજારો માટે ઘણા બધા વિકલ્પો આપે છે, તેમાંથી કેટલાક નીચે બતાવેલ છે:
મેડીક્લેમ પૉલિસી
આ પૉલિસી ઇસ્પિતાલમાં દાખલ થયા પછીનો ખર્ચો ભરપાઈ કરવાની ખાતરી આપે છે, જે વ્યાજબી રીતે અને જરૂરીયાત પ્રમાણે વપરાયેલ છે, જેના નીચે બતાવેલ ભાગો છે: કુંટુંબની મેડીક્લેમ પૉલિસી
આ કુંટુંબની અસ્થાયી સ્વાસ્થયના વિમાની પૉલિસી છે, જેમાં આખુ કુંટુંબ માટે એક રકમનો વિમો ઉતરાવાય છે. આ પૉલિસી ઇસ્પિતાલમાં થયેલ ખર્ચો ભરપાઈ કરે છે જે માંદગી અથવા રોગોનો ચેપ લાગેલ અથવા એક વિમા ઉતરાવેલ ઇજા થયેલ વ્યક્તિને થાય છે. જો આ પૉલિસીમાં તમારો કોઇ પણ દાવો મંજુર થાય તો કંપની વિમા ઉતરાવેલ વ્યક્તિને સીધા પૈસા આપશે અથવા TPAને માધ્યમમાં રાખીને ઇસ્પિતાલને પૈસા આપશે.

Vidyarthi policy
આ મેડીક્લેમ પૉલિસી એવી રીતે ઘડવામાં આવી છે જેમાં વિદ્યાર્થીને સ્વાસ્થય અને વ્યક્તિગત અકસ્માતનો સમાવેશ કરે છે. તે વિમા ઉતરાવેલ વિદ્યાર્થીઓ જેમનો પાલક મૃત્યુ પામ્યો છે અથવા કાયમીપણે સંપુર્ણ રીતે અપંગ થઈ ગયો છે, તેમનુ શિક્ષણ ચાલુ રાખવા માટે મદદ કરે છે.

વરિષ્ટનુ મેડીક્લેમ
આ પૉલિસી વરિષ્ટ નાગરીકોની જરૂરીયાતને પુરી પાડે છે. આ ગંભીર બિમારીઓનો સારવાર કરતી વખતે થયેલા ખર્ચાનુ અને ઇસ્પિતાલમાં દાખલ થયા પછી અને ઘરમાં ઇસ્પિતાલ રાખીને ઉપચાર વખતે થતા ખર્ચાનો પણ સમાવેશ કરે છે. ગંભીર બિમારીઓને લીધે થતા રોગોનો આમાં સમાવેશ છે. વિદેશી મેડીક્લેમ પૉલિસી
આ પૉલિસી જ્યારે તમે વિદેશ વ્યાપાર માટે અથવા પર્યટન માટે ગયા હોય ત્યારે થતા ખર્ચાનો સમાવેશ કરે છે. આ પૉલિસી જણાવ્યા પ્રમાણે માન્ય છે જો પૉલિસીના પહેલા દિવસથી ૧૪ દિવસ સુધીની યાત્રાને એક વિમા ઉતરાવેલ વ્યક્તિ વાપરશે.

બેન્કો માટે એક વિશિષ્ટ ચિકિત્સાની પૉલિસીઓ વધારે જાણકારી માટે અમારી કંપનીની વેબસાઈટ www.nationalinsuranceindia.com પર જાવ.