અપોલો ડીકેવી વિમા કંપની લિમિટેડ

Print
આ કંપની નીચે બતાવેલ વિમાના વિકલ્પો આપે છે વ્યક્તિગત સરળ સ્વાસ્થય
આ યોજના એક વ્યક્તિ માટે અંતરૂગ્ણ દર્દીની સારવાર, ઇસ્પિતાલમાં દાખલ થવા પછી અને પહેલાનો ખર્ચો, દિવસમાં કાળજી રાખવાની પદ્ધતી, ઘરગુથી પદ્ધતી, પ્રતિરોપણની પ્રક્રિયા. સંકટકાલીન બિમારોને લઈ જવા વાહનનો ખર્ચો અને ઘણા વધારેનો સમાવેશ કરે છે.

આ યોજના પ્રમાણભુત, વિશિષ્ટ અને ઉત્તમ વિમાના વિકલ્પોમાં વહેચાયેલ છે. તમે જે યોજના પસંદ કરો તે પ્રમાણે તેની કિંમત અને સારવાર કરવાના વિકલ્પો બદલાશે. વિશિષ્ટ વિકલ્પો નવા જન્મેલા બાળકો અને પ્રસુતિનો ખર્ચો વગેરેનો આ પૉલિસીમાં સમાવેશ છે. જેમાં બહારના દર્દીના દાતની સારવાર, ચશ્મા, Contact Lenses, સાંભળવા માટેના ઉપકરણો દરેક ત્રણ વર્ષે અને બીજા ઘણા બધા વિકલ્પોનો સમાવેશ છે.

કુંટુંબના સરળ સ્વાસ્થયનુ અસ્થાયીપણુ
આ યોજનામાં તે જ વિકલ્પો છે જે વ્યક્તિગત વિમા પૉલિસીમાં છે, જેમાં પ્રમાણભુત, વિશિષ્ટ અને ઉત્તમ વિમાના વિકલ્પો છે. ફક્ત આ પૉલિસી તમારા નજીકના કુંટુંબીજનોને બદલે માત્ર એક વ્યક્તિ માટે જ છે.

સ્વાસ્થયનો વિમો
સ્વાસ્થયનો વિમો એક દર્દી માટે સહેલાઈથી ખરીદી શકે તેવી સ્વાસ્થયના વિમાની ઉત્પાદકતા છે. તે લાંબી પદ્ધતી જેવી કે વૈદ્યકીય પરિક્ષા વગેરેથી વંચિત છે. તમે તમારા સ્વાસ્થયનો વિમો ગમે તે Apollo DKV ના કાઉન્ટર ઉપરથી એક સાદી દરખાસ્તની આકૃતિ ભરીને, તેના ઉપર અધિકૃત કરી તેના કાઉન્ટર ઉપર જ સક્રિય કરવી. સ્વાસ્થયના વિમા અનેક વિમાના વિકલ્પો તમને અનુકુળ થાય એવા તમારા અંદાજપત્ર અને તમારા સ્વાસ્થયના વિમાની જરૂરીયાત પ્રમાણે મળે છે.

કંપની યાત્રાનો વિમો લોકો માટે આપે છે જે લોકો યાત્રા દરમ્યાન વિમો ઉતરાવવા માંગે છે. ઉપર બતાવેલની વધારે જાણકારી માટે તમે કંપનીની વેબસાઈટની મુલાકાત લ્યો. www.apollodkv.co.in.