બ્રુસેલોસિસના કારણવાચક ભાગો

Print
આ રોગના આધારભુત ભાગો
અસર કરનાર ભાગો
અસર કરનારા ભાગો નાના, લીલા, નકારાત્મક ગોળ આકારના, non–motile, non–sporing અને કોષની અંદર coccobacilli of the genus brucella ચાર જાતના માણસોને ચેપ લાગેલ જેવા કે B Melitensis, B Abortus, B Duis and B Canis.

ચેપનો ભંડાર
માણસના ચેપનુ મુખ્ય ઉગમ સ્થાન ઢોર, ઘેટા, બકરા, ડુક્કર, ભેસો, ઘોડા અને કુતરા છે. પ્રાણીમાં આ રોગ ગર્ભપાત, અકાલપકવ ગર્ભનુ જલ્દી નીકળવુ અથવા મૃત્યુ થવાનુ કારણ હોઈ શકે છે. પ્રાણીઓની વચમાં કદાચ ચેપનુ અલટપલટ થવુ બની શકે છે. ચેપ લાગેલા પ્રાણીઓ મળમુત્ર કાઢીને Brucelloને તેમના પેશાબમાં, દુધમાં, ગર્ભમાં રહેલ બચ્ચાની સુરક્ષા માટેનુ આચ્છાદનમાં, ગર્ભાશયમાં, યોનીમાંથી નીકળતા પ્રવાહીમાં, ખાસ કરીને જન્મ આપતા અથવા ગર્ભપાત કરતા નીકળે છે. આ પ્રાણીઓ તેમના સંપુર્ણ જીવન દરમ્યાન ચેપીત રહે છે.

યજમાનના ભાગો
માણસોનુ બ્રુસેલોસિસ પ્રાધાન્ય ભોગવનાર પુખ્ત પુરૂષોનો રોગ છે. ખેડુતો, ભરવાડો, ખાટકીઓ (કસાઈઓ), અને કતલખાનાના કામગારોએ ખાસ કરીને ધ્યાન રાખવુ જોઇએ. પશુચિકિત્સક અને પ્રયોગશાળાના કામગારોને ખાસ કરીને આ જોખમ છે, જે તેમના વ્યવસાયને અવધી છે.

વાતાવરણના ભાગો
બ્રુસેલોસિસ મોટે ભાગે પ્રગતીશીલ પ્રાણીઓને પાળવાની પરિસ્થિતી વિષે છે, જ્યાં પ્રગતીશીલ આરોગ્યની પ્રમાણતુત રીતે ખામી છે. પ્રાણીઓના ટોળાની ભીડ, વધારે વરસાદ, સુરજના પ્રકાશના કિરણો સામે ખુલ્લુ પડવુ, દુધ અને માંસના ઉત્પાદન વખતે સ્વચ્છતાની ખામી, આ બધી વસ્તુઓ બ્રુસેલોસિસના ફેલાવામાં મદદ કરે છે. દુધમાં અને ધુળમાં આ ચેપ દુર સુધી ફેલાય છે. ગાયના તબેલાનુ વાતાવરણ બહુ જ વધારે ચેપીત હોય છે. આ પ્રાણીઓનુ જીવનતંત્ર અઠવાડીયા અથવા મહીનાઓ સુધી પાણીની, પેશાબવાળી, ભેજવાળી માટીની અને ખાતરની અનુકુળ પરિસ્થિતીમાં જીવીત રહે છે.