અંધત્વનુ નિદાન

Print
આંખનો ચેપી રોગ
નિદાનની નૈદાનિક કસોટી, બેકટીરિયા અને સંવેદિતા

ઝામર
નજર તપાસવી, intraocular નુ દબાણ, દૃષ્ટીનુ ક્ષેત્ર (Perimetry, scotometry), fundoscopy

કોરનીલના ચાઠા
ટૉર્ચથી નૈદાનિક કસોટી, આંખોની નળાકાર નળીથી કસોટી, પાકો ડાઘો, બેકટેરિયા,સંવેદિતા, serological કસોટી

Iritis
આંખોની ચકાસણી, નળાકાર નળીથી આંખોની કસોટી

આંખોનો મોતિયો
આંખોમાં સફેદ પ્રતિબિંબ

પ્રત્યાવર્તન કરતી ભુલો
પ્રકાશના કિરણોનુ જુદીજુદી દિશામાં પ્રત્યાવર્તન કરીને

આંખમાં પોપચા પર થતો ખીલ
નૈદાનિક કસોટી.

રેટીનોપેથી
ફંડોસ્કોપી

ત્રાસી નજર
નૈદાનિક કસોતી/સંયોજિત ભંગ કરીને કસોટી

રાત્રીનુ અંધત્વ
નૈદાનિક કસોટી, દર્દીઓનો ઇતિહાસ/ફંડોસ્કોપી

કોરનીયેલની અપારદર્શકતા
નૈદાનિક કસોટી.