ફાયદો અને ગૈરફાયદો

Print
ફાયદો
પાશ્ચાત્ય ઔષધોની તુલનામાં સોયથી ટોચવાનીં પ્રક્રિયા નિરૂપદ્રવી છે, કારણ કે પાશ્ચાત્ય ઔષધોની પ્રતિક્રિયા અને ખરાબ પરિણામો કારણભૂત ઠરતાં હોય છે. સોયથી ટોચવાના તંત્રનો દિર્ઘકાલીન વ્યાધિમાં ઉપચાર કરવાથી ઉપયુક્ત હોય છે. શ્ર્વાસનળી સંબંધિત રોગ દમ (અસ્થમા) , મધુમેહ (ડાયબીટીસ), પોલીયો સંબંધી, પક્ષઘાત, બહેરાપણું, સાંધામાં દુ:ખાવો, પીઠ્નો દુ:ખાવો, જક્ડાયેલો ખભો, અતિશય ચિંતા (ઉદાસિનતા), મુંઝવણ, પક્ષઘાત, બન્ને પગ નકામા થઈ જવાં, આધાશીશી, તોતડાપણું, લકવો, વાઈ (એપીલેપ્સી), મગજની નિર્બળતા - વિકાસ રૂંધાવો, અનિંદ્રાનો રોગ અને બીજા અનેક રોગમાં અસરકારક ઉપચાર થાય છે.

ગૈરફાયદો

પ્રતિબંધિત ક્ષેત્ર કેટલિક મર્યાદા થનારી મુંઝવણ
 • સ્તનાગ્ર/વૃક્ષસ્થલની માંસપેશી
 • નાભીસંબંધી (Moxibuston and cupping can bedone)
 • બાહય જનેનદ્રિય
 • ગર્દનની આગળ અને પાછળનો ભાગ
 • દેખાય આવતી રક્ત શરીરનાં બિંદુ
 • દાઝેલ, ચાંદા(ulcer), Eczema, વગેરે
 • પ્રાણઘાતક ઉપચાર તપાસણીમાં હોય
 • વૃદ્ધ મરણ પથારીયે હોય કમજોર દર્દી
 • રક્તસ્ત્રાવ ન થોંભવો
 • યાંત્રિક અવરોધ જેવાકે આંતરડામાં નિર્માણ થતા અવરોધ, નાક્માં
 • શસ્ત્રક્રિયા સંબંધી નિર્દેશ જેવા કે અસ્થિભંગ સાધામાંથી હાડ્કું ખસી જવુ, તાળવામાં તિરાડ પડ્વી.
 • તોછ્ડું, વાંકડિયું અથવા સોય હલી ગઈ હોય તો થતો દુ:ખાવો
 • ચિંતાયુક્ત દર્દી અથવા તાલીમ વગર સોય ટોચ્યાં પછી થતો દુ:ખાવો
 • રક્ત સ્ત્રાવ-હાલમાં દબાણ આપ્યું હોય તેવું
 • ચેપ લાગવો/સંસર્ગ અતિશય વિલક્ષણ