પ્રશ્નોત્તરી

Print
"એચ.આય.વી." અને "એડ્સ" એટલે શું?
"એડ્સ" ( અકવાયર્ડ ઇમ્યુનો ડેફીસિયન્સી સિંડ્રોંમ) આ "એચ.આય.વી." સંસર્ગ થયા પછી ખુબ લાંબા સમય પછી થનારી અવસ્થા છે. "એચ.આય.વી." વાઇરસના સંસર્ગ થયા પછી થનારી એડ્સની અવસ્થાને ૭ થી ૮ વર્ષની સમય પણ લાગી શકે છે. સંસર્ગિત વ્યક્ત્તિમાં કોઇ પણ લક્ષણ ન દેખાતાં કેટલા વર્ષ વ્યવસ્થિત જીવી શકે છે.

"એચ.આય.વી." સંસર્ગ કેવી રીતે થાય છે? "એચ.આય.વી. "સંસર્ગ થયેલ લોકોની સંખ્યા કેટલી છે?
જગતના આરોગ્ય સંસ્થાઓના અહેવાલ અનુસાર ૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૩૦ કોટી લોકોને "એચ.આય.વી." સંસર્ગની અસર થયેલી હતી. જેમાં સાધારણ અઢી કોટી બાળકો છે. દરોજ સાધારણ ૭૦૦૦ પુખ્ત અને ૫૦૦ નાના બાળકો આ સંસર્ગના ભોગ બને છે. ૮ કોટી કરતાં વધારો લોકો એડ્સના શિકાર બનેલા છે.

એડ્સનો આપણા વિસ્તારમાં ફેટલો અસર થયો છે?
"એચ.આય.વી." સંસર્ગ થયેલા ૨૫.૮ કોટી પુખ્ત વ્યક્તિઓ પૈકી ૧૯૯૬ના અંતિમ સુધી ૧૪ કોટી વ્યક્તિ સબર સહારા આફ્રીકાના પ્રદેશના હતાં, પણ ૩.૫ કોટીથી વધારે વ્યક્તિઓ અઁશિયા ખંડના હતાં. આપણો વિભાગ એટલે દક્ષિણ પૂર્વ એશિયા જેમાં પણ આ ભયાનક સંસર્ગજન્ય રોગના શિકાર બની છે. કારણ કે જગતના કુલ સંખ્યામાંથી લગભગ અર્ધી લોકસંખ્યા આ વિસ્તારમાં છે. તેમજ હાલમાં "એચ.આય.વી. "એડ્સ" પ્રત્યેક ખંડ, ઉપખંડ તથા દેશમાં પ્રસરેલો છે.