કારણભૂત ઘટકો

Print
એચ.આય.વી ફેલાવવાના કારણો એચ.આય.વી. જતુંના સંપર્કમાં હોય તે વ્યક્તિના લોહી, વીર્ય, ચોનીસ્ત્રાવ વગેરેથી એચ.આય.વી. જતુંઓનો ફેલાવો થઈ શકે છે. એચ.આય.વી. જતું યુક્ત લોકોના લોહી કે આવા સ્ત્રાવના સંર્પકમાં આવવાથી તમને થઈ શકે છે. નિરોધનો ઉપયોગ ન કરનારા એચ.આય.વી. યુકત પુ્રૂષોથી શારીરિક સંબંધ કરતાં યોનીમાર્ગમાં ઉઝરડા પડવાથી તથા ઉત્પન્ન થયેલા સ્ત્રાવને લીધે એચ.આય.વી.ના જતુંઓ તમારા શભાગીના શરીરમાં સ્વીકાર થતો હોય છે. આ જંતુઓ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણા નજરે દેખાતા નથી. સ્ત્રીના યોનીમાર્ગ અથવા ગુદા દ્વારાથી કરેલા શારિરીક સંબંધને લિધે બીજા કેટલાક સંસર્ગનો પ્રમાણ વધુ હોય છે.

એડ્સના લક્ષણો આ ઉપરાંત વ્યક્તિક રીતે સંબંધિત હોય તેવા કેટલાક લક્ષણો.