શેમ્પૂ

Print
દરરોજ વારંવાર તમારા વાળને ઓળવા જરૂરી છે. જેને લીધે વાળમાં રહેલા ધુળ અને સિબેશિયમ ગ્રંથીમાંથી નિકળતો સ્ત્રાવ દ્રવ્ય જે માથામાં ચામડીની બનતી સ્તરને દૂર કરવાની જરૂરી છે. શેમ્પૂની પ્રક્રિયા જે બે વિભાગમાં વિભાજીત છે. માટે તમો બે વખત શેમ્પૂ લગાવી ફીણ કાઢો અને વાળને સ્વચ્છરીતે ધોવો. ભરપૂર પાણીથી વાળને ધોવો. (શૉવરમાંથી પડતા પાણીથી)

હવે પ્રશ્ન એ ઉદભવે છે કે તમારો કેટલી વખત શેમ્પૂનો ઉપયોગ કરવો. સામન્ય વાળ હોય તો સ્ત્રીઓએ ૮ થી ૧૦ દિવસમાં એક વખત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઇએ. સૂકા(નિસ્તેજ) વાળ માટે ૧૫ દિવસમાં એક વખત અને તૈલી વાળ માટે ૫ થી ૮ દિવસમાં એક વખત શેમ્પૂનો ઉપયોગ કરવો. અંહી એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે વાળને સતત સારા શેમ્પૂનો ધોવાથી પણ આનું પરિણામ કેટલાક સમય પછી વાળને નુકસાન કરે છે. હાલમાં વાળ ધોવા માટે વિવિધ પ્રકારના ઘણાં બઘા ઉત્પાદનો બજારમાં મળી રહે છે. (સાબુથી તે ઔષધીય શેમ્પૂ સુધી) આ ઉત્પાદનો કેમિસ્ટ પાસેથી અથવા સારા જનરલ સ્ટોસઁમાંથી ખરીદી કરો.

હાલમાં બજારમાં વિવિધ પ્રકારના લીકવીડ (પ્રવાહી) શેમ્પૂ પણ મળી રહે છે. આ કૃત્રિમ ડિટર્જંટનો ઉદભવ ૧૯૩૯-૪૦માં થયો. આ સાબુ વગરનું શેમ્પૂ તે જડ અથવા હલકાં પાણીમાં વાપરવાથી જો વાળ નિસ્તેજ થાય તો, કોઇ પણ પ્રકારનો દાગ છોડતા નથી. કારણ કે તેમાંનો ભરપૂર ફીણ વાળને પૂર્ણરીતે સ્વચ્છ કરે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા ડિટર્જટનો વાળ ધોવામાં ઉપયોગ ના કરો. કારણ કે તેમાં ખરબછડા અને અલ્કાલાઇન યુક્ત હોય છે, જેને લીધે ત્રાસ થવાની શક્યતા હોય છે. ઉત્પાદકો ઘણી વખત રિફાઇન્ડ-ડિટર્જટ-સાબુન વગરનું શેમ્પૂ, સુંગધ અને બીજા કેટલાક દ્રવ્ય જેવા કે લેનોલીન અને લેસીથીનનો ઉપયોગ કરે છે જે વાળમાં ચમક અને સુવાળાં બનાવી રાખે છે.

ઔષધીયુક્ત શેમ્પૂ
આ શેમ્પૂનો ઉપયોગ માથાની ત્વચામાં થતા તકલીફો દૂર કરવાં માટે વાપરવામાં આવે છે. જો તમારા વાળ સૂકા(નિસ્તેજ) હોય તો કાઁડ આઁઇલ, ટા અથવા લેસીથેન યુક્ત શેમ્પૂ નો ઉપયોગ કરવો. જો તમારા વાળ તૈલી હોય તો સલ્ફ યુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવો. હાલમાં સૂકા અને રંગ આપનાર શેમ્પૂ જે પાવડરના સ્વરૂપમાં હોય છે તેને વાળમાં બરાબર પ્રસરાવવા અને પછી બ્રશ કરને કાઢી નાખવો. અને ફાયદો એ છે કે વાળને ભીના કરવાની જરૂરી નથી. તેમાં કૃત્રિમ ડિટર્જટનું મિશ્રણ એ પાવડરના સ્વરૂપમાં અને મિનલ સાઁલ્ટ હોય છે. વધુ કરીને સોડિયમ સાઁલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્નિગ્ધ પદાર્થને શોષી લે છે. આવી રીતે વારંવાર વાળને ન ધોતાં સ્વચ્છ રાખી શકાય તેવા શેમ્પૂ તૈલી વાળ માટે સુચવવામાં આવે છે.

રંગ ડાય આપતા શેમ્પૂ હાલમાં ખુબ લોકપ્રિય છે, કારણ કે તેના લીધે વાળ રંગ કરયા જેવો તેજ આવે છે. તે ડિટર્જટ યુક્ત સારા શેમ્પૂ છે જે બ્લીચ અથવા રંગવા Dye માં તેને વાપરવામાં આવે છે તે વાળની અંદર ન જતાં ફક્ત વાળ ઉપર એક પાતળા રંગો સ્તર બનાવે છે. રંગ આપતાં શેમ્પૂ સાધારણ રીતે હનિકારક હોતા નથી. પરંતુ જ્રોને એલઁજી હોય તેમને હાનિકારક થઈ શકે છે. જેવા કે દાગ/ખંજવાળ, ત્વચાની સમસ્યા, ગર્ભાવસ્થા, માસિક ધર્મ, જોનિવૃત્તી કાળ, સ્ત્રી જનૈનદ્રીય સંબંધિત સમસ્યામાં શેમ્પૂ વાપરવું નહી.

શેમ્પૂની અસરકારક પ્રક્રિયા માટે વાળને ધોતાં પહેલા ગરમ પાણીમાં ભીંજવો. વધુ ગરમ પાણી વાળ અને ત્વચા માટે હાનિકારક હોય છે. થોડું શેમ્પૂ માથામાં નાંખી આંગળીઓના ટેરવાંથી વ્યવસ્થિત ચોળો. જો તમારા વાળ લાંબા અને ઘટાદાર હોય તો વાળમાંથી તમારા આંગળીઓના ટેરવાને ત્વચા(તળીયા) સુધી લઈ જાવ અને માથાની ત્વચાને ઘસો/ચોળો પછી ગરમ પાણીથી વાળને સ્વચ્છ રીતે ધોવો અને ફરીથી એકવાર શેમ્પૂ લગાવો. આ વખતે હાથ વડે વાળને ઘસો. શેમ્પૂનો ફીણ સ્વચ્છ થવું જોઇએ જો ના થાય તો ફરીથી શેમ્પૂ લગાવો. શેમ્પૂ/ફીણ પૂર્ણરીતે સાફ થાય ત્યા સુધી વાળને પાણીથી ધોવો.

પછી તમે એક જાડા ટાવેલમાં વાળને વીટાળો/બાંધો. ઘડી નહી કરવી. હઁઅર ડાયરનો ઉપયોગ કરી શકો છો પણ વધો ગરમ હવા ન આપો.

તાત્કાલિક વાળ ધોવાની પદ્ધતી
જો તમારી પાસે સમય ના હોય અને શેમ્પૂ કરવાની જરૂરી હોય તો સૂકા વાળ ધોવાની પદ્ધતીનો ઉપયોગ કરો. તેમાં ઓછો સમય લાગે છે. એક મોજું લો બ્રશ/કાંસકાને તેનાથી ઢાકો. વાળ પર અથવા બ્રશ/કાંસકા પર કન્ડિશન ફેલાવો અને તેનાથી વાળમાં બ્રશ/કાંસકો ફેરવૂ.

ઘરગુંથ્થી શેમ્પૂ આમાં, ઘણી બઘી પદ્ધતીઓ છે તમારા વાળને યોગ્ય હોય તેની પસંદગી કરીને તેને ઘેર બનાવો.

પનામા વુડ શેમ્પૂ ૨ પાઇન્ટસ ગરમ પાણીમાં ૫૦ ગ્રામ પનામા વુડને ૧ કલાડ પલાળો. તેને ગાળીની લો. આ સામાન્ય અને તૈલી વાળ માટે ખુબ ફાયદાકારક મિશ્રણ છે.

રમ શેમ્પૂ
૨ ડેઝર્ટસ્પૂન ભરીને સુગંધિત લીનસીડ આઁઇલ તેમાં ૧ ઇંડાની જદી ભેળવો તથા તેમાં ૨ ડેઝર્ટસ્પૂન ભીને રમ નાખો. તેનાથી વાળ અને માથાને ત્વચા પલાળો. એક કલાક સુધી રાખો. પછી ગરમ પાણીથી વાળને ધોવો. નિસ્તેજ વાળ અને ખોડો માટે ઉપયુક્ત છે.

અઁગ IMDu શેમ્પૂ
આ એક પ્રાચીન સૌંદર્ય પ્રકૃતી છે. ઇંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. બે ઇંડાના જદીને ૧ ગ્લાસ ગરમ પાણીમાં નાખી ફીણ તૈયાર કરો. વાળ અને ત્વચાને પૂર્ણ રીતે પલાળો. ૧ ક્લાસ રખી વાળને ગરમ પાણીથી ધોવો.

કન્ડિશનીંગ શેમ્પૂ
૧ અથવા ૨ ચમચી ટેબલસ્પૂન સાદા શેમ્પૂમાં એક ઇંડુ અને ચમચી TebalaspUn જિલેટીન પાવડર નાખો. આ એક અસરકારક કન્ડિશનીંગ શેમ્પૂ છે. ઇંડા અને જિલેટીનમાં પ્રોટીન હોય છે. જે તમારા વાળને ઘટાદાર અને સુંદર બનાવે છે.

ટાઁનિક શેમ્પૂ
૧ લીટર પાણીમાં અરીઠા, શીકાકાઇ, આંવળા પ્રત્યેક ૧૩૦ ગ્રામ નાખો. ૨૪ કલાક પલાળી આ મિશ્રણાને ઉકાળી ઠંડુ કરો. આ મિશ્રણાને ગાળી તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.

આર્યુવેદિક શેમ્પૂ
લોખંડના વાસણામાં ૨૦૦ ગ્રામ આઁલિવ અને શીકાકાઇને ઠંડા પાણીમાં રાતભર પલાળો. બીજા દિવસે સવારે ૧૦-૧૫ મિનિટ ઉકાળો અને ગાળી લો. આ મિશ્રણ શેમ્પૂ તરીકે વાળમાં લગાવો. આના લીધે તમારા વાળ સુંવાળા અને ચમકદાર બનશે.