સ્ત્રીઓનું આરોગ્ય

આ વિભાગ ભારતીય સ્ત્રીઓ માટે સમર્પિત છે. આમાં, સર્વ સ્ત્રી આરોગ્ય વિશેષ શરીર અને મન પર આધાર છે. સ્ત્રી આરોગ્ય વિશેષ અને તેના સ્વરુપ વિશેષ, માસિક ધર્મ પૂર્વનો તનાવ, મેર્નાર્પાજ, હૃદયવિકાર તેમજ માનસિક આરોગ્ય, અયોગ્ય આહારથી નિર્માણ થતાં વિવિધ રોગ તથા લૈંગિક સંબંધથી ફ઼્એલાતા રોગ વગેરે.......
નૈસર્ગિક સૌંદર્ય તથા નિસર્ગ
નિસર્ગ પાસે સૌંદર્યનો ભંડાર ભરેલો છે. આપણે જે કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરીએ છીએ. તેમાના ઘણાં ગુણધર્મ નિસર્ગ માં દેખાય આવે છે. આના લીધે આપણા શરીરને કેવળ સૌંદર્ય પ્રાપ્ત થાય એવું નથી તેની સાથે સુ-આરોગ્યની પ્રાપ્તી થાય છે.
તમારી ત્વચાને નિરોગી તથા સુંદર કેવી રિતે રાખશો?
ત્વચાને સુંદર અને નિરોગી રાખવા માટે બજારમાં હલ્લકાં પ્રકારના પ્રસાધનો ભરપૂર મળી રહે છે. પંરતુ તમારી ત્વચા સુંદર તથા નિરોગી રાખવા માટે તમારા રહેઠાણનો જે લાભ થાય છે, તે ગમે તેવા "ક્રીમ" તથા "ફ઼્એશીયલ" તથા "મેક-અપ" આયુર્વેદીક ઔષધોની અસર કોઇએ તેટલી થતી નથી.