આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Feb 29th

Last update:04:36:36 AM GMT

સ્ટાર હેલ્થ

Print PDF
Article Index
સ્ટાર હેલ્થ
મધુમેહ
All Pages
આ કંપની આખા સ્વાસ્થયના યજમાન વિમાના વિકલ્પો રજુ કરે છે. જેમાંથી કેટલાક નીચે જણાવેલ છે
સાચી કિંમત
તેના ફાયદાઓનો સમાવેશ:
 • ઇસ્પિતાલમાં દાખલ થવાનો સમાવેશ. આ એક વિમા ઉતરાવેલ અંદરના દર્દીનો ઇસ્પિતાલમાં દાખલ થતા કરેલ ખર્ચાનો સમાવેશ કરે છે, જો તે વિમા ઉતરાવેલ વ્યક્તિ ઇસ્પિતાલમાં ઓછામાં ઓછુ ૨૪ કલાક રહે. આ ખર્ચામાં ઓરડાનુ ભાડુ, અને જમવાનો ખર્ચ વધારેમાં વધારે ૨% વિમા ઉતરાવેલ રકમ ઉપર કરેક દિવસ માટેનો સમાવેશ છે.
 • સેવા ચાકરીનો ખર્ચો.
 • શાસ્ત્રવૈદ્યની ફી, સલાહકારની ફી, ભુલ આપનારની ફી.
 • લોહીની કિંમત, પ્રાણવાયુ, શસ્ત્રક્રિયાના ખંડનો ખર્ચ, નિદાન કરવાનો ખર્ચ, pace makerની કિંમત.
 • દવા અને ઓષધનો ખર્ચ.
 • તે છતા આંખના મોતિયાની શસ્ત્રક્રિયા કરવા માટે ફક્ત રૂ.૨૦,૦૦૦/- નો સમાવેશ મર્યાદિત છે.
 • Medi Classic
  • ઇસ્પિતાલમાં દાખલ થવાનો સમાવેશ: અંદરના દર્દીને ઇસ્પિતાલમાં દાખલ ઓછામાં ઓછા ૨૪ કલાક માટેના ખર્ચમાં ઓરડાનુ ભાડુ અને જમવાનો ખર્ચ ૨% વિમા ઉતરાવેલ રકમ ઉપર અને સૌથી વધારે રૂ.૪૦૦૦/- દરેક દિવસ માટે થયેલ ખર્ચાનો સમાવેશ છે.
  • સેવા ચાકરી કરવાનો ખર્ચ.
  • શસ્ત્રવૈદ્યની ફી, સલાહકારની ફી, ભુલ આપનારની ફી અને જાણકારની ફી.
  • દવા અને ઔષધનો ખર્ચ.
  • કટોકટીના સમયે વિમા ઉતરાવેલ દર્દીને ઇસ્પિતાલમાં લઈ જવા વાહનનો ખર્ચ. રૂ.૭૫૦/- દરેક ઇસ્પિતાલમાં દાખલ કરતી વખતે અને એકંદર સીમા રૂ.૧૫૦૦/- દરેક પૉલિસીના સમય ગાળાનો સમાવેશ કરે છે.
  Medi Premier આ પૉલિસીના બે ભાગો છે. જ્યારે ભાગ-૧ અન-અપેક્ષિત સ્વાસ્થયની કાળજી લેવા માટે સંરક્ષણ આપે છે અને ભાગ-૨ જ્યારે તમારા સ્વાસ્થયના શારિરીક વિકારનુ નિદાન થાય છે ત્યારે વિમા ઉતરાવેલ રકમ ઉપર ૫૦% રકમ એક સાથે આપવામાં આવે છે.

  ભાગ - ૧:
  • ઇસ્પિતાલમાં દાખલ થવાનો સમાવેશ- અંદરના દર્દીનો ઇસ્પિતાલમાં દાખલ થતી વખતે થયેલ ખર્ચનો આમાં સમાવેશ છે. જેમાં ઓરડાનુ ભાડુ વિમા ઉતરાવેલ રકમના ૨% અને સૌથી વધારેમાં વધારે રૂ.૪૦૦૦/-નો સમાવેશ છે.
  • રહેવાનો અને સેવાચાકરી કરવાનો ખર્ચ.
  • શસ્ત્રવૈદ્યની ફી, સલાહકારની ફી, ભુલ આપનારની ફી.
  • લોહીની કિંમત, પ્રાણવાયુ, નિદાન કરવાનો ખર્ચ, pace makerની કિંમત, કૃત્રિમ અવયવો વગેરે.
  • દવા અને ઔષધનો ખર્ચ.
  • કટોકટીના સમયે વિમા ઉતરાવેલ દર્દીને ઇસ્પિતાલ લઈ જવા વાહનનો ખર્ચ. રૂ.૭૫૦/- ઇસ્પિતાલમાં દરેક વખતે દાખલ કરતી વખતે અને રૂ.૧૫૦૦/- દરેક પૉલિસીના સમય ગાળા દરમ્યાન.
  • ઇસ્પિતાલમાં ભરતી કરતા પહેલા ૩૦ દિવસ સુધીનો ખર્ચ તેના ઇસ્પિતાલમાં દાખલ થવાની તારીખથી ગણવામાં આવે છે.
  • એકંદર રકમ જેની ૭%ના હિસાબે ગણતરી કરવામાં આવે છે એક ખાસ ઇસ્પિતાલમાં દાખલ થતી વખતે થયેલા ખર્ચ જે ઇસ્પિતાલમાં દાખલ થયા પછી વધારેમાં વધારે રૂ.૫૦૦૦/- આપવામાં આવે છે.
  ભાગ - ૨:
  • ૫૦% એકંદર રકમની ભરપાઈ વિમા ઉતરાવેલ રકમ ઉપર ભાગ-૨ માં પ્રબંધ કરાય છે. તેના વધારામાં જે ભાગ-૧ માં ઇસ્પિતાલમાં દાખલ થતી વખતે આપ્યા છે.
  • આવો ઇસ્પિતાલમાં દાખલ થયા પછીનો ખર્ચ ફક્ત તે તારીખ સુધી આપવામાં આવે છે, જ્યારે ગંભીર બિમારીનુ નિદાન થાય છે.
  • આ વિભાગ નીચે એકંદર રકમની ભરપાઈ જ્યારે મંજુર થાય છે ત્યારે આગળના બીજા બધાય આ વિમાની પૉલિસીના ફાયદાઓ બંધ થાય છે અને આ પૉલિસી આપોઆપ સમાપ્ત થાય છે.
  • ફક્ત એકવાર એકંદર રકમ વિમા ઉતરાવેલ વ્યક્તિને તેના જીવન દરમ્યાન અપાય છે પછી તે ભલે ગમે તેટલી વાર ગંભીર બિમાર પડ્યો હોય, અશક્તિ અથવા સારવાર વિમા ઉતરાવેલ વ્યક્તિએ દર્દ ભોગવ્યુ હોય.
  • ઉત્તર જીવનનો સમય - નુક્શાન ભરપાઈની એકંદર રકમ માટે પાત્ર થવા માટે, ૯૦ દિવસ આ પૉલિસીની શરૂઆતની તારીખ પછી નિદાન થાય છે. જો આ ગંભીર બિમારી શોધી કઢાય તો વિમા ઉતરાવેલ વ્યક્તિ ત્યાર પછીના ૩૦ દિવસ સુધી જીવતો રહેવો જોઇએ, જ્યારથી તે શોધી કઢાયુ હોય તો તે તેનો દાવો આ પૉલિસીમાં હક્કદાર થવા લાયક બનાવે છે.

  મધુમેહ
  આ પૉલિસી જેઓ મધુમેહનો વિકાર, Mellitus Type II થી અસર થયેલ છે તેમને મદદ કરે છે અને વિમાની સુરક્ષા આપે છે અને સૌથી સાધારણ ગુંચવણ ભરેલી સ્થિતીમાં આવેલાને સાજા થવા મદદ કરે છે.

  ખાસ કરીને તે નીચે જણાવેલાનો સમાવેશ કરે છે
  • આંખો, મધમેહની Retinopathy જેને લેસરની સારવારની જરૂર પડે છે.
  • ગુરદા, મધુમેહનુ Nephropathy જે તીવ્ર ગુરદાની નિષ્ફળતા તરફ દોરે છે.
  • પગ, મધુમેહના પગમાં ચાંદી પડવી જે સુક્ષ્મ નલિકાઓની શસ્ત્રક્રિયા કરી સુધારે છે.
  આ પૉલિસી સારવાર કરવાની કિંમત એક સીમા સુધીનો સમાવેશ કરે છે, તેના ફાયદાઓમાં સમાવેશ છે:
  • ઇસ્પિતાલમાં દાખલ થવાનો સમાવેશ.
  • વિમા ઉતરાવેલ રકમ ઉપર ૨% ઓરડાનો અને જમવાનો ખર્ચ, જેની દર દિવસની અધિક્તમ માત્રા 'A' વર્ગના શહેરો માટે રૂ.૨૫૦૦/- અને બીજા શહેરો માટે રૂ.૧૨૫૦/- છે.
  • સેવા ચાકરી કરવાનો ખર્ચ.
  • શસ્ત્રવૈદ્યની ફી, સલાહકારની ફી, અને/અથવા ભુલ આપનારની ફી.
  • લોહીની કિંમત, પ્રાણવાયુ, અને નિદાન કરવાનો ખર્ચ.
  • દવા અને ઔષધની કિંમત.
  કુંટુંબના સ્વાસ્થયની સૌથી અનુકુળ પરિસ્થિતી
  આ પૉલિસી સંપુર્ણ કુંટુંબને એક વિમા ઉતરાવેલ રકમના એક હપ્તાની ચુકવણી કર્યા પછી રક્ષણ આપે છે. વિમા ઉતરાવેલ રકમ જે કુંટુંબના સભ્યોનો વિમો ઉતરાવેલ છે તેમાં ફરે છે.

  વરિષ્ટ નાગરિકોની - લાલ શતરંજી
  આ વિકલ્પ ગમે તે ૬૦ વર્ષની ઉમર કરતા વધારે હોય તેના માટે છે અને તે ૬૯ વર્ષની ઉમર સુધીનાને જવાની પરવાનગી આપે છે અને તે આગળ વધવાનો સમાવેશ કરે છે.
  • તે વિમા ઉતરાવતા પહેલા કરાતી વૈદ્યકીય ચકાસણીની જરૂર નથી.
  • બધા પહેલા થયેલા રોગોનો પહેલા વર્ષથી સમાવેશ કરે છે, ફક્ત જે સારવાર માટે અથવા સલાહ જેની ભલામણ કરેલ અથવા અગાઊના ૧૨ મહિના દરખાસ્તની તારીખ પછી તરત જ મળેલ.
  • રોગ જેની સારવાર કરવા અથવા બાજુમાં સલાહ અપાઈ અથવા અગાવના ૧૨ મહિના પ્રસ્તાવની તારીખ પછી તરત જ મળી હોય તેનો બીજા વર્ષથી સમાવેશ કરવામાં આવે છે.
  ઉત્તમ સિલક રહેલુ
  મહત્વના સ્વાસ્થયના સવાલો વિષે પહેલાથી જાણવુ એ બહુ અઘરૂ છે કે જેવી રીતે આરોગ્ય વિષે પોતે ભવિષ્યવાણી કરવી. આ પૉલિસી મુખ્ય યોજનાઓ કરતા વધારે મોટો સમાવેશ કરે છે.
  • આ પૉલિસી એક વ્યક્તિને માટે મળે છે અને અસ્થાયી આધાર ઉપર પણ, જે આખા કુંટુંબનો સમાવેશ કરે છે.
  • કુંટુંબનો અર્થ બે વયસ્કર અને બે બાળકો (બાળકો આર્થિકરીતે નિર્ભર ૨૫ વર્ષ સુધી).
  તેના ફાયદાઓનો સમાવેશ
  • ઇસ્પિતાલમાં દાખલ થયાનો સમાવેશ: વિમા ઉતરાવેલ વ્યક્તિ જે અંતરૂગ્ણ દર્દી તરીકે ઇસ્પિતાલમાં દાખલ થયો છે તેનો ઓછામાં ઓછો ૨૪ કલાક માટે થયેલા ખર્ચાનો સમાવેશ કરે છે. આ ખર્ચામાં સમાવેશ છે ઓરડાનો અને જમવાનો ખર્ચ જે સૌથી વધારે રૂ.૪૦૦૦/- દરેક દિવસ માટે છે.
  • ICU, દવા, નિદાન કરવાની અથવા પરામર્શ કરવાની ફી માટે કોઇ મર્યાદા નથી.
  • સેવા ચાકરી કરવાનો ખર્ચ.
  • શસ્ત્રવૈદ્યની ફી, સલાહકારની ફી, ભુલ આપનારની ફી અને જાણકારની ફી.
  • દવાની અને ઔષધની કિંમત.
  Star HIV Care
  આ વિમાની પૉલિસી ખાસ કરીને જેઓનુ એચ.આય.વી+નુ નિદાન થયુ છે તેમના માટે રચવામાં આવી છે. આ જાતની ભારતમાં એચ.આય.વી માટે પહેલી પૉલિસી છે. તેના કેટલાક અજોડ ફાયદાઓ છે અને તેનાથી વધારે તે કાળજી, નામ નહી લેતા, અને ખાનગી રાખવાનુ આ પૉલિસીના ધારકોને ખાત્રી આપે છે. એ પ્રબંધ કરે છે:
  • વિમા ઉતરાવેલ વ્યક્તિઓનુ સંપુર્ણ ખાનગીપણુ.
  • બિલસ/રસીદો વીના, એક વાર દાવો કર્યા પછી સંપુર્ણ રકમ એક સમયે ચુકવાય છે.
  • કટોકટીના સમયે (AIDS) સ્વાસ્થયની કાળજી લેવા નાણાકિય આધારની સાથે સારી સગવડ આપે છે.
  • આ પૉલિસીઓ એચ.આય.વીની ગરજ સમાવી લ્યે છે જ્યારે બીજી પૉલિસીઓ અને વિમા તેને બાકાત રાખે છે.
  • એક વિકલ્પના રૂપમાં ઇસ્પિતાલમાં દાખલ થવા માટે વૈદ્યકીય સમાવેશનુ વિસ્તરણ .
  સ્ટાર વિમાનો લાભ
  આ પૉલિસી બંને - બાહ્યરૂગ્ણ અને અંતરૂગ્ણ દર્દીઓના ઇસ્પિતાલમાં દાખલ થયા પછીનો ખર્ચાનો સૌથી વધારે કરના ફાયદા સાથે સમાવેશ કરે છે. તેના રૂપકનો સમાવેશ:
  • સમતલ રકમ રૂ.૧૪૭૨૫/- બીજા કોઇનુ ધ્યાનમાં ન લેતા વિમા ઉતરાવેલ રકમ અથવા માણસોની વિમા ઉતરાવેલની ઉમર અથવા માણસોની સંખ્યાનો આમાં સમાવેશ છે.
  • એક પૉલિસીમાં બાહ્યરૂગ્ણ અને અંતરૂગ્ણ દર્દીઓની સારવાર કરવા માટે સમાવેશ છે.
  • બાકીની વધી રહેલી રકમ બાહ્યરૂગ્ણ દર્દીના ફાયદા માટે આગલા વર્ષ ઉપર લઈ જવાય છે.
  વધારે વિગત માટે વેબસાઈટ www.starhealth.in ની મુલાકાત લ્યો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us