આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Feb 29th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો વિમા કંપની રાષ્ટ્રીય વિમા કંપની લિમિટેડ - મેડીક્લેમ પૉલિસી

રાષ્ટ્રીય વિમા કંપની લિમિટેડ - મેડીક્લેમ પૉલિસી

Print PDF
Article Index
રાષ્ટ્રીય વિમા કંપની લિમિટેડ
મેડીક્લેમ પૉલિસી
All Pages
મેડીક્લેમ પૉલિસી
આ પૉલિસી ઇસ્પિતાલમાં દાખલ થયા પછીનો ખર્ચો ભરપાઈ કરવાની ખાતરી આપે છે, જે વ્યાજબી રીતે અને જરૂરીયાત પ્રમાણે વપરાયેલ છે, જેના નીચે બતાવેલ ભાગો છે:
 • ઓરડો, જમવાનો ખર્ચો, ઇસ્પિતાલે/સેવાચાકરી કરવાવાળાએ આપેલ પ્રમાણે.
 • સેવાચાકરી કરવાનો ખર્ચ.
 • શસ્ત્રવૈદ્ય, ભુલ આપનાર, વૈદ્યકીય ચિકિત્સક, સલાહકાર અને તજ્ઞ.
 • ભુલ આપવા માટે, લોહી, પ્રાણવાયુ, શસ્ત્રક્રિયા કરવાનો ઓરડો, શસ્ત્રક્રિયા કરવાના ઉપકરણો, દવા અને ઔષધ, નિદાન કરવા લાગતી વસ્તુઓ, એક્સ-રે, લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા, chemotherapy, radiotherapy, pacemakerની કિંમત, ક્રુત્રિમ અવયવો અને શરીરની ઇન્દ્રિયોની કિંમત અને તેને લગતા બધાય ખર્ચાઓ.
કુંટુંબની મેડીક્લેમ પૉલિસી
આ કુંટુંબની અસ્થાયી સ્વાસ્થયના વિમાની પૉલિસી છે, જેમાં આખુ કુંટુંબ માટે એક રકમનો વિમો ઉતરાવાય છે. આ પૉલિસી ઇસ્પિતાલમાં થયેલ ખર્ચો ભરપાઈ કરે છે જે માંદગી અથવા રોગોનો ચેપ લાગેલ અથવા એક વિમા ઉતરાવેલ ઇજા થયેલ વ્યક્તિને થાય છે. જો આ પૉલિસીમાં તમારો કોઇ પણ દાવો મંજુર થાય તો કંપની વિમા ઉતરાવેલ વ્યક્તિને સીધા પૈસા આપશે અથવા TPAને માધ્યમમાં રાખીને ઇસ્પિતાલને પૈસા આપશે.

Vidyarthi policy
આ મેડીક્લેમ પૉલિસી એવી રીતે ઘડવામાં આવી છે જેમાં વિદ્યાર્થીને સ્વાસ્થય અને વ્યક્તિગત અકસ્માતનો સમાવેશ કરે છે. તે વિમા ઉતરાવેલ વિદ્યાર્થીઓ જેમનો પાલક મૃત્યુ પામ્યો છે અથવા કાયમીપણે સંપુર્ણ રીતે અપંગ થઈ ગયો છે, તેમનુ શિક્ષણ ચાલુ રાખવા માટે મદદ કરે છે.

વરિષ્ટનુ મેડીક્લેમ
આ પૉલિસી વરિષ્ટ નાગરીકોની જરૂરીયાતને પુરી પાડે છે. આ ગંભીર બિમારીઓનો સારવાર કરતી વખતે થયેલા ખર્ચાનુ અને ઇસ્પિતાલમાં દાખલ થયા પછી અને ઘરમાં ઇસ્પિતાલ રાખીને ઉપચાર વખતે થતા ખર્ચાનો પણ સમાવેશ કરે છે. ગંભીર બિમારીઓને લીધે થતા રોગોનો આમાં સમાવેશ છે.
 • હદયની ધમનીની શસ્ત્રક્રિયા.
 • કર્ક રોગ.
 • ગુરદાની નિષ્ફળતા, દા.ત. બંને ગુરદાની નિષ્ફળતા.
 • હુમલો.
 • બહુવિધ શરીરની પેશીઓની કઠણ થવાની વિકૃતી.
 • પ્રમુખ અંગોનુ પ્રત્યારોપણ જેવા કે ગુરદા, ફેફસા, સ્વાદુપિંડ અથવા હાડકાની અંદરની ચરબી.
 • લકવો અને અંધત્વ વધારે હપ્તો આપવાથી.
વિદેશી મેડીક્લેમ પૉલિસી
આ પૉલિસી જ્યારે તમે વિદેશ વ્યાપાર માટે અથવા પર્યટન માટે ગયા હોય ત્યારે થતા ખર્ચાનો સમાવેશ કરે છે. આ પૉલિસી જણાવ્યા પ્રમાણે માન્ય છે જો પૉલિસીના પહેલા દિવસથી ૧૪ દિવસ સુધીની યાત્રાને એક વિમા ઉતરાવેલ વ્યક્તિ વાપરશે.

બેન્કો માટે એક વિશિષ્ટ ચિકિત્સાની પૉલિસીઓ
 • યુકો મેડી + કાળજી રાખનાર વિમાની સ્વાસ્થય સહિત અકસ્માતની પૉલિસી યુકો બેન્કના ખાતાના ધારકો માટે ખાસ રચવામાં આવી છે. ખાતાનો ધારક તેનુ આખુ કુંટુંબ, પત્ની, બે પરાશ્રયી બાળકો અને પરાશ્રયી માતાપિતાનો આ પૉલિસીમાં સમાવેશ છે.
 • BOI રાષ્ટ્રિય સ્વાસ્થય વિમા પૉલિસી બેન્ક ઓફ ઇન્ડીયાના ખાતાના ધારકો માટે રચાવેલી છે. ખાતા ધારક, તેનુ આખુ કુંટુંબ, પત્ની અને બે પરાશ્રયી બાળકો, ૨૧ વર્ષની ઉમર સુધી, તેમનો આ પૉલિસીમાં સમાવેશ છે. આ પૉલિસી ખાતા ધારકનો અને તેના કુંટુંબ માટે ઇસ્પિતાલમાં દાખલ થવાનો ખર્ચો આવરી લ્યે છે. જો ઇસ્પિતાલમાં દાખલ થાય તો તેનુ આખુ કુંટુંબ અસ્થાયી રકમ જે તેણે પસંદ કરી છે, દા.ત. ફક્ત એક માટે અથવા કુંટુંબના બધા સભ્યો આ વિમા ઉતરાવેલ રકમ તેના પૉલિસીના સમયના ગાળા દરમ્યાન વાપરી શકે છે.
 • સ્ટાર રાષ્ટ્રિય સ્વાસ્થય વિમા પૉલિસી બેન્ક ઓફ ઇન્ડીયાના ખાતા ધારકો માટે રચાવેલી છે. ખાતા ધારક અને તેનુ સંપુર્ણ કુંટુંબ, તેની પત્ની, બે પરાશ્રયી બાળકો, ૨૧ વર્ષની ઉમર સુધી, આ પૉલિસીમાં સામિલ છે. આ પૉલિસી ખાતા ધારક અને તેના કુંટુંબ માટે ઇસ્પિતાલમાં દાખલ થવાનો ખર્ચો આવરી લ્યે છે. જો ઇસ્પિતાલમાં દાખલ થાય તો તેનુ સંપુર્ણ કુંટુંબ અસ્થાયી રકમ જે તેણે પસંદ કરી છે, દા.ત. ફક્ત એક માટે અથવા કુંટુંબના બધા સભ્યો આ વિમા ઉતરાવેલ રકમ તેના પૉલિસીના ગાળા દરમ્યાન વાપરી શકે છે.
 • બરોડા સ્વાસ્થયની પૉલિસી એક સ્વાસ્થય સંયુક્ત અકસ્માતની પૉલિસી જે ખાસ બેન્ક ઑફ બરોડાના ખાતા ધારકો માટે બનાવી છે. ખાતા ધારક, તેનુ સંપુર્ણ કુંટુંબ, તેની પત્ની અને બે પરાશ્રયી બાળકો આ પૉલિસીમાં સમાવેશ થઈ શકે છે. જો ઇસ્પિતાલમાં દાખલ થાય તો તેનુ સંપુર્ણ કુંટુંબ અસ્થાયી રકમ, જે તેણે પસંદ કરી છે, દા.ત. ફક્ત એક માટે અથવા કુંટુંબના બધા સભ્યો આ વિમા ઉતરાવેલ રકમ તેના પૉલિસીના ગાળા દરમ્યાન વાપરી શકે છે.
વધારે જાણકારી માટે અમારી કંપનીની વેબસાઈટ www.nationalinsuranceindia.com પર જાવ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us