આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Jul 04th

Last update:04:36:36 AM GMT

વર્ષ ૨૦૧૦

ગુજરાતી ડોક્ટરનું ન્યૂયોર્ક ખાતે સન્માન

Print PDF
Dr. Jatin Shah
ડોક્ટર શાહે વડોદરાની એમએસ યુનિ.ની મેડિકલ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે

વિદેશની ધરતી પર રહીને વધુ એક ગુજરાતીએ દેશને ગૌરવ વધાર્યું છે. ન્યૂયોર્ક ખાતે મોમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં નેક અને હેડ ડિપાર્ટમેન્ટના વડા એવા ડોક્ટર જતિન શાહનું વિદેશમાં ભારતીય ડાયસ્પોરાની સેવા તેમજ સમાજ પ્રત્યે અસાધારણ યોગદાન બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ આર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજીન(જીઓપીઆઈઓ) દ્વારા આયોજીત હેલ્થ સમિટમાં તેનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Read more...

Page 9 of 81

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us