શાં માટે ઉંઘ મુશ્કેલ હોય છે.?
ઉમર વધતા ત્યાં ઓછી ધીમી તરંગ, ગાઢ ઉંઘ આવે છે. તેથી વરિષ્ઠ વ્યક્તિઓ વાતાવરણમાં અવાજને લીધે જાગી જવાની શક્યતા વધારે હોય છે. સ્વાસ્થયની અનેક સમસ્યાઓ ઉંઘને મુશ્કેલ બનાવે છે.
દર્દ
સંધિવા સાથેના લોકોને ઉંઘ આવવાની મુશ્કેલી થાય છે અથવા જાગતા રહીને સાંધામાં દર્દને લીધે સુવે છે. એક ૧૯૯૬ gallupની મતદારની ગણતરીએ શોધ્યુ કે ૩૦% રાત્રે દર્દનો અનુભવ કરનાર પીડિતોને રાત્રે સંધિવાને લીધે દર્દ થાય છે. ૫૦ વર્ષની ઉમર કરતા વધારેનો આકડો ૬૦% જેટલો ઉંચો જાય છે. જો તમે સંધિવાથી પીડિત હોય તો દર્દની સારવાર કરવા તમારા ડોકટરને પુછો. તે જ મતદાનમાં પીઠનો દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓનુ દર્દ, પગના ગોટલા ચડવા અને શરદીનુ દર્દ પણ જેઓને દર્દ થાય છે, તેઓના દાખલા પણ જણાયા છે.
હદયની બળતરા
રાતના સમયે હદયની બળતરા, છીક અને લાંબેથી ચાલતી ઉધરસ વારંવાર ઉઠી જવાની અને દિવસના સમય દરમ્યાન ઘેન ચડવુ અંકિત કરે છે. પથારીમાં માથુ ઉંચુ કરવુ કદાચ લક્ષણોને નરમ પાડે છે અથવા કદાચ દવાની જરૂર હોય શકે છે.
શ્વાસોશ્વાસની બિમારીઓ
દમનો રોગ, લાંબેથી ચાલતા આંતરડાના ફેફસાનો રોગ અને વિવિધ ચેતાસ્નાયુઓનો રોગ ઉઠાડવા માટે જવાબદાર છે, એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે ૭૪% દમના રોગીઓ ગમે અઠવાડિયામાં એક વાર જાગે છે.
રજોનિવૃતિ (કાળ)
ગરમ ઝબકારા અને રજોનિવૃતિને સબંધિત શ્વાસ લેવામાં ફેરફાર અવ્યવસ્થિત ઉંઘમાં દેખાય છે. એક અભ્યાસમાં ગરમ ઝબકારા સરેરાશ દર આઠ મિનિટે એક વાર arousalsની સાથે સંકળાયેલા હતા.
દવાનો ઉપચાર
તમારા ડૉકટરને અથવા ફાર્માસિસ્ટ્ને પુછો કે તમારી દવાઓ અનિંદ્રા અથવા સુસ્તીનુ કારણ છે અને જો દવા લેવાના સમય બદલવાથી તમારી સમસ્યાઓમાંથી બહાર આવવા મદદ કરશે.
રાસાયણિક ફેરફરો
hormone melatoninનુ ઉત્પાદન જે જાગરૂકતાને અને ઉંઘને પ્રભાવિત કરે છે, તે ઉમરની સાથે ઓછુ થાય છે, અને તે જ સમયે ઉંઘની વિકૃતી થવાની શક્યતા વધતી જાય છે.
Sunday, Apr 11th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English