તમારા ઘરમાં એક વરિષ્ઠ વ્યક્તિના આગમાન પછી પહેલો વિચાર તેની સુરક્ષાની યોજના કરવાનો છે. ઘણી બધી વૈદ્યકીય પરિસ્થિતીઓ પડી જવાનુ જોખમ વધારે છે. પડી જવાથી અસ્થિભંગ અને માથામાં ઇજા થાય છે, જે વરિષ્ઠ વ્યક્તિની સ્થિતી બગાડે છે. પડવાનુ જોખમ હદયનો હુમલો અથવા મજ્જાતંતુનો રોગ થવાનુ પરિણામ લાવે છે, કેટલીક દવાઓ ચક્કર આવવાનુ અથવા દૃષ્ટીની સમસ્યાઓ લાવે છે. ઘરમાં હલનચલન કરવા માટે બહુ મુશ્કેલ થાય છે.
- આ સમસ્યાઓનો નિમ્નલિખિત સાવચેતી રાખવાથી ઉકેલ આવે છે.
- લપસી પડાય તેવા પાથરણા દુર કરીને.
- નાહવાના અને સુવાના ઓરડાની પાસે કઠેરા બેસાડીને.
- એક નબળા અથવા અસ્થિર વ્યક્તિને ઝારી નીચે નહાવા માટે એક ઝારી અથવા ગોળ વાસણવાળી ખુરશી, પડવાથી બચવા માટે અથવા બેસીને નહ્યા પછી ઉભા થવા માટે.
- જો ઘર વધારે મજલાનુ હોય તો સલાહ અપાય છે કે આખી રહેવાની જગ્યા એક જ મજલા ઉપર હોવી જોઇએ જેને લીધે વરિષ્ઠ વ્યક્તિને વારંવાર પગથીયા ચડવાની જરૂર ન પડે.
- જો આ શક્ય ન હોય તો વધારાના કઠેરા બેસાડવા જેથી વરિષ્ઠ વ્યક્તિ તેના બંને હાથ કઠેરા પકડીને દાદરાની ઉપર અને નીચે ચડી શકે.
- બીજો ઉપાય વધારે મજલાવાળા ઘર માટે એ છે કે એક દાદરા ચડવા માટે સીડી ઉપર ઘસરીને એક motorized ખુરશીથી ચડવુ/ઉતરવુ. આ ખુરશીઓમાં તેમની પોતાની સુરક્ષા માટે સુવિધાઓનો સમાવેશ છે, - સુરક્ષા પટ્ટા, ગોળ ફરી શકે તેવી બેઠક, અને પાછા આવવા માટે શક્તિ છે.
શારિરીક ઉપચાર પદ્ધતી
વરિષ્ઠ વ્યક્તિની શારિરીક સ્થિતી જોવા માટે એક શારિરીક ચિકીત્સકને ત્યા મોકલવો જોઇએ. ચિકીત્સક સાધારણ પણે દરદીની ચાલવાની ક્ષમતાની તપાસ કરે છે, પથારીમાંથી ઉઠવા માટે તેને કેટલી મુશ્કેલીઓ પડે છે, અથવા બીજી પ્રવૃતિઓ જેવી કે ખુરશીમાંથી ઉભા થવુ, વસ્તુઓ જેવી કે ઓશીકાને જમીન ઉપરથી ઉપાડી લેવા વગેરે. દરદીની સામાન્ય શારિરીક તાકાતનુ મુલ્યાંકન થાય છે અને તેના પ્રમાણે તેને કસરત કરવાની સલાહ અપાય છે. આ કસરતો દરદી ઘરે પણ કરી શકે છે અથવા કેટલીક કસરતો કરવા માટે દરદીએ ડોકટરને ત્યા જવુ પડશે, કારણકે આ કરવા માટે ખાસ ઉપકરણોની જરૂર પડે છે. સાધારણ રીતે ડૉકટર અને શારિરીક ચિકીત્સક ભેગા મળીને બરોબર અને અસરકારક રીતે કસરતો કરાવશે, જે દરદીનુ સ્વાસ્થય જલ્દીથી સારૂ કરવામાં મદદ કરે છે.
એક શારિરીક ચિકીત્સકની ઘરની મુલાકાત બહુ મદદરૂપ હોય શકે છે. એક શારિરીક ચિકીત્સક તમારા રહેવાની જગ્યાનુ મુલ્યાંકન કરી શકે છે અને તેને સુરક્ષિત રીતે અને સરળ રીતે એક વરિષ્ઠ વ્યક્તિ કેવી રીતે તડજોડ કરી શકે તેના માટે સલાહ આપે છે. જ્યારે હું ઘરની ઉપચાર પદ્ધતી કરૂ છુ, જે ડોકટરે લખી આપી છે, ત્યારે સાધારણ પણે હું અઠવાડીયામાં બે થી ત્રણ મુલાકાતો કસરત મજબુત બનાવવા, પથારીમાંથી અંદર અને બહાર આવવા, અને સંતુલન અને કસરતમાં સમન્વય સુધારવા માટે વ્યાયામ કરૂ છુ.
વ્યવસાયિક ઉપચાર પદ્ધતી
વ્યવસાયિક ઉપચાર પદ્ધતી વરિષ્ઠ લોકોની દરરોજ પ્રવૃતિઓ કરવાની આવડત, જેવી કે કપડા પહેરીને તૈયાર થવુ, નાહવુ, શણગાર કરીને અને જમવાનુ તૈયાર કરીને ,તેનુ મુલ્યાંકન કરે છે. કેટલીક વૈદ્યકીય સમસ્યાઓથી જેવી કે સંધિવા, લકવા દરદીને કામ જેવાકે શર્ટનુ બટન લગાવવુ, પગરખાની વાધરી બાંધવી વગેરે કરવાથી રોકે છે, જેને આપણે સમજીએ છીએ કે તે બરોબર રીતે કરશે. વ્યવસાયિક ઉપચાર પદ્ધતી સરળ ઉપકરણોનો ઉપયોગ કરીને આ કામ કરવાના વૈકલ્પિક રસ્તાઓ પુરા પાડવા માટે ઉપયોગી છે. ઉદાહરણ માટે, એક લાંબા હાથવાળુ પકડવાનુ ઓજાર, જે મોજાને ઉપર ચડાવવા માટે કામ આવે છે જે આપણે કરવા માટે પહોચી શકતા નથી. વ્યાવસાયિક ચિકીત્સક ઘરને સુરક્ષિત રાખવા માટે સુરક્ષિત પરિમાણનો ઇશારો કરે છે.

વરિષ્ઠ વ્યક્તિ માટે ગમે તેવી રીતે સક્રિય રહેવુ બહુ મહત્વનુ છે. તે પ્રમાણે પથારીવસ દરદીઓ માટે મહત્વનુ છે કે તે કેટલીક માત્રામાં શારિરીક પ્રવૃતિઓ કરે. ડૉકટરને કસરત કરવાના સમયપત્રક બનાવવા માટે સુચના આપો, એ ખાતરી કરવા માટે કે તે કસરતો સમયસર અને બરોબર માત્રામાં કરે છે. એ મહત્વનુ છે કે દરદી તે પોતે/તેણી પોતે વધારે કસરત કરીને સ્નાયુઓને તણાવ ન આપે જે કરવાની ક્ષમતા તેનામાં નથી.
ઘણા બધા લોકો જેઓ પથારીમાંથી ઉભા થઈ શકતા નથી, તેઓને પથારીમાં હલનચલન કરવા માટે પણ તકલીફ થાય છે. પરિસ્થિતી બદલાવવા માટે પણ મુશ્કેલી થાય છે, અને લાંબા સમય માટે એક સ્થિતીમાં સુઇ રહેવાથી અને દબાણને લીધે આળુ થાય છે અને ઘારા પડી જાય છે. તેમને સ્થિતી બદલાવવાથી અથવા પીઠ ઉપર ફેરવવાથી અથવા દરેક બે કલાકે સ્થિતી બદલાવવાથી દબાણ સબંધિત સમસ્યાઓને રોકવા માટે મદદ કરી શકાય છે. બીજી સરળ કસરતો જેવી કે ઝુકીને અને કોણીથી હાથ સીધો કરીને, અવયવોને હળવેથી સામાન્ય હલનચલન કરીને, વગેરે સ્નાયુઓને અક્કડ થતા રોકે છે. એક વિશિષ્ઠ સંપુર્ણ શરીરની વૈદ્યે બતાવેલ ઉપચારના હલનચલનની માળા ખંભાથી શરૂ થઈને પગ સુધી કામ કરે છે, દરેક સાંધાને તેની બદલીમાં ફેરવે છે. એ મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં આ કસરતો એક પ્રશિક્ષિત ચિકિત્સક, દરદીનુ ધ્યાન રાખનાર અથવા ડોકટરની હાજરીમાં પ્રદર્શિત કરે. એક વાર કુંટુંબના સભ્યો દરદીની વ્યાયામ બરોબર રીતે કરવાની ક્ષમતાની ટેવ પડી જાય તો એક ચિકિત્સકની હાજરીની જરૂર નહી પડે. આ કસરતો ધ્યાન રાખીને અને ધીમેધીમે કરવી જોઇએ અને નિશ્ચિત કરે કે દરદીને/તેણીને આ કસરતો કરતી વખતે તણાવ ન આવે.
હલનચલન કરતા દરદીઓ માટે ચાલવુ તે સૌથી લાભદાયક કસરત છે. તે પરિભ્રમણમાં મદદ કરે છે, જેને લીધે હાડકાના બંધારણ વગેરેને બનાવી રાખે છે. આ કસરત ચાલવાની લાકડી અને બીજી મદદથી કરવામાં બહુ સરળ પડે છે. ઘરની આજુબાજુની જગ્યામાં ચાલી શકાય છે અથવા નજીકના કોઇ ઉદ્યાનમાં જે વરિષ્ઠ વ્યક્તિની શારિરીક સ્થિતી ઉપર આધારિત છે. આ સરળ કામ એક વ્યક્તિને બંને - એક રોજની કસરતની માત્રા અને સફળતાની ભાવના આપી શકાય છે.

કેટલીક શારિરીક અપંગતા એકને ચાલવા માટે બહુ મુશ્કેલ કરે છે અથવા આ નડતરમાંથી બહાર આવવા ડૉકટરે દરદીને જાતજાતની ચાલવાની મદદ માટે સલાહ આપે છે aids to their patients.
- ચાલવા માટે મદદરૂપ ચોકઠુ
એક ચાલવા માટે મદદરૂપ ચોકઠુ તીવ્ર સંતુલનની સમસ્યાવાળા દરદીઓ માટે ઉપયોગી છે. એક હાથ રાખવા માટે અને બીજી વસ્તુઓ, ચાલવા માટે મદદરૂપ ચોકઠાની સાથે વધારાની સુરક્ષા અને આધાર માટે વાપરી શકાય છે. જો દુર સુધી ચાલવુ મુશ્કેલ થતુ હોય તો પૈડાવાળી ખુરશી વાપરવાનો વિચાર કરી શકાય. - લાકડીઓ
લાકડીઓ બે પ્રકારની છે. ફક્ત એક બિંદુની લાકડી એક અલ્પ સંતુલનની સમસ્યાવાળા દરદીઓ માટે ઉપયોગી છે. બીજી બાજુ ચૌકોર લાક્ડીમાં ચાર પગ સાથે દરદીઓને ફક્ત એક બિંદુની લાકડી કરતા વધારે આધાર અને સ્થિરતા આપે છે. આ લાકડાના દાંડા વિવિધ રૂપમાં અને આકારમાં દરદીઓની જરૂરીયાત પ્રમાણે મળે છે. આ વિશેષ દાંડાને " Ortho–Ease" કહે છે અને દરદીની પક્ડને અનુકુળ ઢાંચો બનાવવામાં આવે છે અને આને લીધે લાકડીનો વપરાશ વધારે આરામદાયક બને છે.
તમને એકલા પડવાની સંવેદના ન થવી જોઇએ, જ્યારે તમારા પ્યાર માટે સૌથી સારી વસ્તુ શું છે, તેનો વિચાર કરો. તમારી પાસે એક પ્રશ્ન હોય કે જમવાનો બાર ક્યાં ચાલુ કરવો કે, કઈ જાતની કસરત સુરક્ષિત છે અથવા ચાલવા માટે ક્યો આધાર બરોબર છે. એક વિકલંગતા માટે ત્યાં લોકો છે, જે તમને મદદ કરી શકશે. જો તમારા કુંટુંબના સભ્યોનો ડૉકટર વરિષ્ઠ લોકોની વિશેષ જરૂરીયાતની સાથે અનુભવ ન હોય તો એક સ્થાનિક વૃદ્ધવસ્થા રોગનો વિશેષજ્ઞ અથવા gerontologist માટે ભલામણ કરવા માટે પુછવુ. આ ડૉકટરોને વિશેષ પ્રશિક્ષણ અને વરિષ્ઠ વ્યક્તિઓની ચિકિત્સા, શારિરીક અને ભાવનાત્મક જરૂરીયાતમાં રસ છે.
સ્થાનિક અથવા રાષ્ટ્રિય ઘર સ્વાસ્થય સેવાને ભલામણ કરવા માટે પુછવુ. ઇસ્પિતાલમાં રહ્યા પછી જો તમારો કુંટુંબનો સભ્ય તમારી સાથે રહેવા આવતો હોય, ઇસ્પિતાલના સમાજના કાર્યકર્તા સાથે ધ્યાન રાખવાવાળી વ્યક્તિ અને ઘરનુ દેખભાળ કરવાની સેવા આપનાર વિષે બોલો. તે છતા જુદાજુદા ક્ષેત્રમાં સેવા કરવા માટે ફરક છે, ઘણા ઘરની અંદર દેખભાળ કરવાવાળા મળે છે, ઘરમાં સેવકો અને શારિરીક ઉપચાર પદ્ધતી કરવાવાળા મળે છે. એક સારા સામાજીક કાર્યકર્તાની મુલાકાત આપતી દેખભાળ કરનાર સાથે કામ કરશે, એ જાણવા માટે કે તમારી શારિરીક મર્યાદા અથવા પોતાના પ્રેમની ચિકિત્સાની જરૂરીયાતના આધાર ઉપર તમે કેટલા પ્રમાણમાં મદદ કરી શકશો.