આરામ ગ્રહ શીવરામપલ્લી ઇંડીયન કાઊંન્સીલ ઓફ સોસીયેલ વેલફેર, રેડ હીલ્સ, હૈદરાબાદ - ૫૦૦૦૦૪, આંધ્ર પ્રદેશ, ભારત.(અનાથ, અપંગ અને લાંબા સમયથી ચાલતી બીમારીવાળા લોકો.) | એસોશિયેશન ફૉર કેર ઓફ એજેડ, ૧૬-૧-૨૧, દીગુમરથી રામસ્વામી માર્ગ, મહારાની પેટ, વિશાખાપટનમ - ૫૩૦૦૦૨, આંધ્ર પ્રદેશ, ભારત. (જરૂરીયાતમંદ વરિષ્ઠો માટે ઘર) |
ચુદામણી વૃદ્ધ આશ્રમની સંભાળમાં શિવાનંદ રીહેબીલીટેશન હોમ, કુકટપલ્લી પોસ્ટ ઑફીસ, હૈદરાબાદ - ૫૦૦૮૭૨, આંધ્ર પ્રદેશ, ભારત ( ગરીબો માટે નિશુલ્ક, બીજા માટે પૈસા આપીને) | ગીરીજન સીમા વેલફર એસોસીયેશન, ચીન્ટુર પોસ્ટ, વાયા ભદ્રચલમ, કન્નન જીલ્લો - ૫૦૭૧૨૬, આંધ્ર પ્રદેશ, ભારત. (વરિષ્ઠ આદીવાસીઓ માટે નિશુલ્ક). |
કરૂણા ભારથી, ડિસ્ટ્રીક્ટ કોર્ટના મકાનની સામે, કમ્મમ - ૫૦૭૦૦૨, આંધ્ર પ્રદેશ, ભારત. (વરિષ્ઠ અનાથ ૬૦ વર્ષની ઉમરના માટે નિશુલ્ક) | લીટલ સિસ્ટર ઑફ દ પુઅર, નંબુર પોસ્ટ ઑફીસ, ગુંટુર - ૫૨૨૫૦૮, આંધ્ર પ્રદેશ, ભારત. (ગરીબ વરિષ્ઠો માટે નિશુલ્ક) |
નિરંજના ઓલ્ડ એઈજ હોમ, ગૌતમીનગર, કોવુર, વેસ્ટ ગોદાવરી ડિસ્ટ્રીક્ટ - ૫૩૪૩૫૦, આંધ્ર પ્રદેશ, ભારત. (ગરીબ અને અનાથ વરિષ્ઠો માટે નિશુલ્ક.) | નિર્મલભવન, શાસ્ત્રીનગર, સારંગપુર પોસ્ટ ઑફીસ, નીજામબાદ - ૫૦૩૧૮૬, આંધ્ર પ્રદેશ, ભારત, (વરિષ્ઠ અનાથ, અપંગ માટે નિશુલ્ક.) |
એસોશિએસન ફૉર દ કેર ઑફ એજેડ, જટકર ભવન, ૧-૮-૫૨૬, ચિકડાપલ્લી, હૈદરાબાદ - ૫૦૦૦૨૦, આંધ્ર પ્રદેશ, ભારત, (દીવસની દેખભાળ - નિશુલ્ક, હોમ ફોર એજેડ - ભુગતાન સાથે.) | એસોશિએસન ફૉર દ કેર ઑફ એજેડ, આશ્રમ શ્વારણા, ૮-૧૪-૧, રેડ ક્રોસ સ્ટ્રીટ, ગાંધીનગર, કાકીનાડા, ઇસ્ટ ગોદાવરી તાલુકા ૫૩૩૦૦૪, આંધ્ર પ્રદેશ, ભારત |
ડૉ.આંબેડકર દલિત વર્ગ અભિવૃધિ સંગમ, ૧૬/૩૮૨, ગુજાલા સ્ટ્રીટ, મસપેટ, કુડાપ્પા - ૫૧૬૦૦૧, આંધ્ર પ્રદેશ, ભારત.(વૃદ્ધ છોડી દીધેલા માટે નિશુલ્ક અને દલિત સમુદાય માટે.) | |
હયમથી વેંકટરામા કૃષ્ણ રાવ અતલુરૂ વેલફેર સોસાયટી ઓફ એજેડ પરસન્સ એન્ડ ડે કેર સેન્ટર, ગોપાલપુરમ, કમપડડુ પોસ્ટ ઑફિસ, એ.કંદુર રેવેન્યુ મંડલ, થીરૂવુર તાલુકા, કૃષ્ણ ડિસ્ટ્રીક્ટ, ૫૨૧૨૨૭, આંધ્ર પ્રદેશ, ભારત | કરુના નિલાયમ, મહિલા સેવા મંડલી, ૬/૪૪૨, કોજીલ્લીપેટ, મછીલ્લીપટનમ - ૫૨૧૦૦૧, આંધ્ર પ્રદેશ, ભારત. (૬૦ વર્ષ કરતા વધારે અનાથ માટે નિશુલ્ક.) |
લીટલ સીસ્ટર્સ ઑફ પુઅર, હોમ ફૉર દ એજેડ, સિકંદરાબાદ ૫૦૦૦૦૩, આંધ્ર પ્રદેશ, ભારત. (વૃદ્ધ ગરિબો માટે નિશુલ્ક) | ઓલ્ડ એઇજ વેલફર સેન્ટર, પ્લૉટ ૨૮, હુડા કોલોની, માયાપુર, વાયા ચંદનગર, હૈદરાબાદ ૫૦૦૧૩૮, આંધ્ર પ્રદેશ, ભારત. (નિશુલ્ક અને ભુગતાનના પ્રકાર (તે સિવાય ગ્રામીણ વૃદ્ધ દાદીને દત્તક લેવાનો કાર્યક્રમ.) |
દીલ્હી
દીલ્હી ક્રિશ્ચન ફ્રેન્ડ ઇન નીડ સોસાયટી, હોમ ફૉર દ એજેડ, ફતેહપુર બેરી, નવી દીલ્હી - ૧૧૦૦૩૦,(ગરીબો માટે નિશુલ્ક) |
સંધ્યાનેથાજી નગર, હયાત રીજેન્સી હોટેલની સામે, નવી દીલ્હી ૧૧૦૦૨૩, ભારત.(રહેવા અને જમવા માટે એક માટે અને બે જણ માટે ઓરડાઓ - ભુગતાનની સાથે). |
ગીલ્ડ ઑફ સર્વિસ,(દીલ્હી શાખા),શુભમ, સી-૨૫, સાઊથ ઓફ આય.આય.ટી, કુતુબ હોટેલની પાછળ, ઇન્સ્ટીટ્યુશનલ એરીયા, નવી દીલ્હી - ૧૧૦૦૧૬. ભારત. (ગરીબ માટે નિશુલ્ક, બીજાઓ તેમની પરિસ્થિતી પ્રમાણે ભુગતાન.) | સીનીયર સીટીજન હોમ કૉમ્પલેક્સ, વેલફેઅર સોસાયટી, (પત્રકમાં નોંધેલુ), બી-૩૩, ગ્રાઊન્ડ ફલોર, કૈલાશ કોલોની, સ્ટાર મેડીકોની નજીક, નવી દીલ્હી - ૧૧૦૦૪૮,. ભારત. ફોન.નં. +૯૧ ૧૧ ૬૨૯૩૧૧૯, ૬૨૯૩૧૨૦, ૬૪૭૯૪૫૬, ૬૪૭૯૪૫૭, ૬૪૭૬૫૮, ફેક્સ :૬૨૯૩૧૨૦. વેબસાઈટ: http://www.seniorhomeindia.com E–mail: This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it |
કર્નાટક
વરિષ્ઠો માટે મદદ, ૧૪૯૨, ૧૭એ મેઈન રોડ, બીજો ફેઈસ, જે.પી.નગર, બેંગલોર - ૫૬૦ ૦૭૮. કર્નાટક, ભારત.( નિશુલ્ક અને ભુગતાન સેવા). |
દ બેંગલોર ફ્રેન્ડ ઇન નીડ સોસાયટી ૩, કલનલ હીલ રોડ, બેંગલોર - ૫૬૦૦૫૧. કર્નાટક, ભારત. (મહિનાની ફી - જમા રકમ સાથે, કેટલાક માટે નિશુલ્ક.) |
ઇવનટાઈડ હોમ, સેંટ જોસેફ કોન્વેન્ટ, વ્હાઈટ ફીલ્ડ, બેંગલોર - ૫૬૦૦૬૬, કર્નાટક, ભારત. (સ્વતંત્ર સ્વયં ભુગતાન ઉપર નિવાસ. રહેનાર પોતાના માટે ભોજન અને બીજી સેવાઓ માટે વ્યવસ્થા કરનાર.). |
|
આરોગ્ય મઠ કેન્દ્ર, સેન્ટ લોરેન્સ ગાર્ડન, પડેમલે પોસ્ટ ઓફીસ, મેંગલોર - ૫૭૫૦૦૫, કર્નાટક, ભારત, (ભુગતાનનો પ્રકાર જમા રકમ સાથે અને મહિનાની ફી.) | કેનેરા બેન્ક રીલીફ એન્ડ વેલફર સોસાયટી, ૨૭થ ક્રોસ, બનાશંકરી બીજો ફેઈસ, બેંગલોર - ૫૬૦૦૭૦, કર્નાટક, ભારત.( પ્રવેશ શુલ્ક અને જમા રકમ, રહેવાસીઓ પોતાના માટે ખોરાકની અને બીજી સેવાઓની વ્યવસ્થા પોતે સગવડ કરવી.) |
કેરાલા
બીશપ ગ્રાંડસન મેમોરીયેલ અનપુ નિલાયમ બિલ્ડીગ, એલ.એમ.એસ કંમ્પાઉડ, ચેરૂવરકોનમ, પરાસ્સાલ - ૬૯૫ ૫૦૨, કેરાલા, ભારત.( નિવૃતિ વેતન મેળવાનારા ૭૫% પોતાનુ નિવૃતિ વેતન આપે છે અને અપંગ પણ.) | કાર્થીક થીરૂનલ લક્ષ્મીબાઈ ગેરાઈન્ટ્રીક સેંટર, પુજાપુરા, થીરૂવથંમપુરમ - ૬૯૫૦૧૨, કેરાલા, ભારત. (ભુગતાન પ્રકાર) |
સંથાગીરી હેલ્થ કૉમ્પ્લેક્સ અને ઓલ્ડ એઇજ હોમ, એન.એ.ડી. રોડ, એચ.એમ.ટી કોલોની પોસ્ટ ઑફિસ, કલમસરી, એરનાકુલામ - ૬૮૩૫૦૩, કેરાલા, ભારત. (જમા અને શુલ્કની સાથે સુવિધા પ્રમાણે - ભુગતાન પ્રકાર.) |
|
સ્નેહ ભવન, કોમ્પાડી, મંજડી પોસ્ટ ઑફિસ, થિરૂવલા - ૬૮૯ ૧૦૫, કેરાલા, ભારત.( રહેવા માટે એક અને બે જણા માટે ઓરડાઓ, વૈદ્યકીય પૈસા અતિરીક્ત). | વિશ્રાંતી ભવન, સેંટ મેરી ઇસ્પિતાલ, પોસ્ટ ઑફિસ : ચથનગોટુ નાડા, ક્વીલમપરા, કાલીકટ, કેરાલા - ૬૭૩૫૧૩. ફોન.નં. +૯૧ ૪૯૬૫૬ ૫૫૬૮/૫૬૩૨ (એક માટે ઓરડો, જીવનભર ભુગતાન રૂ.૩/- લાખથી ૪.૫૦ લાખની વચ્ચમાં, જેમાં સમાવેશ છે નજીવો વૈદ્યકીય ખર્ચો. મિત્રની સાથે અસ્થાઈ પ્રમાણે રહેવાનુ અજમાઈશ ઉપર મંજુર છે.). |
હોમેજ, ૩૩/૫૬૪, એ.આર.કેમ્પ રોડ, મરીકુન્નુ પોસ્ટ ઑફિસ, કોઝીકોડ - ૬૭૩૦૧૨, કેરાલા, ભારત. (ભુગતાનનો પ્રકાર ઉંચી આવકવાળા સમુદાયના રહેવાસીઓ માટે. કેટલાક માટે નિશુલ્ક.) | પિસગાહ, બેકર કમ્પાઊંડ, કોટ્ટાયમ - ૬૮૬૦૦૧, કેરાલા, ભારત.( ભુગતાનનો પ્રકાર, એક જણ અને બે જણ માટે ઓરડાઓ.) |
સેવાગ્રામ પોથી, થયલોલાપંરબુ પોસ્ટ ઑફિસ, કોટ્ટાયમ- ૬૮૬૬૦૫, કેરાલા, ભારત( પતિપત્નીના જોડા અને એકલા માટે શરૂઆતમાં એક વખતે આપવાની રકમનુ ભુગતાન) શ્રી રામકૃષ્ણ સેવાશ્રમ, આશ્રમ લેન, આઝાદ રોડ, કલુર, કોચી - ૬૮૨૦૧૭, કેરાલા, ભારત.( ખોરાક વગેરે માટે સભાસદ પ્રમાણે શુલ્ક અને માસિક શુલ્કનુ ભુગતાન.) |
તામિલનાડુ
અનબાહમ સી.એચ.આઈ હોમ ફોર એજેડ,બેસન્ટ એવન્યુ, અડયાર, સી.એચ ૬૦૦૦૨૦, તામિલનાડુ, ભારત. |
કે જે હોમ ફોર એજેડ ૧૯ ગુરૂસ્વામી રોડ, ચેતપેટ, સી.એચ. ૬૦૦૦૩૧, તામિલનાડુ, ભારત. (જમવા અને રહેવા માટે રૂ.૮૦૦/- દરેક મહિને અને રૂ.૩૦૦૦/- જમા રકમ) |
નયા જ્યોતી ચેરીટીસ ટ્રુસ્ટ, સંપર્ક : ડૉ.એમ.એસ.શ્રીનિવાસન, ૧૧ (ઓલ્ડ ૪), કંડાસ્વામી શેરી, આર.એ.પુરમ, ચેન્નાઈ - ૬૦૦૦૨૮. તામિલનાડુ, ભારત | શાંતિ સદન, મદ્રાસ સેવા સદન, ૭, હેરીંગટન રોડ, ચેન્નાઈ - ૬૦૦૦૩૧, તામિલનાડુ, ભારત |
તળિયાનો મજલો (પાછા આપવાની રકમ રૂ.૩૦,૦૦૦/-, પહેલો મજલો રૂ.૨૫,૦૦૦/- અને ખોરાક માટે રૂ.૧૭૫૦/-દર મહિને.) | શ્રી.પી.ઓબુલ રેડ્ડી સીનીયર સીટીજન હોમ, આંધ્ર મહિલા સભા, ૧૨, દુર્ગાબાઈ દેશમુખ રોડ, આર.એ.પુરમ, ચેન્નાઈ - ૬૦૦૦૨૮, તામિલનાડુ, ભારત. (એક માટે ઓરડો રૂ.૧૦૦૦/- દર મહિને એક વ્યક્તિ માટે, જમા રકમ રૂ.૨૦,૦૦૦/-, શાકાહારી ભોજન રૂ.૯૦૦/- દર મહિને) |
એસોશિએસન ઑફ સીનીયર સીટીજન્સ રીસોર્ટ, ઇસ્ટ કોસ્ટ રોડ, મુત્તાકડુ પોસ્ટ ઓફિસ, વાયા : કોવાલમ, ચેન્નાઈ, એમ.જી.આર ડિસ્ટ્રીક્ટ - ૬૦૩૧૧૨, તામિલનાડુ, ભારત. (રૂ.૯૦,૦૦૦/- બે જણ માટે ઓરડો, ભોજન, વીજળી અને ભરણપોષણનો ખર્ચો ભાગલા પાડવાના આધાર ઉપર (લગભગ રૂ.૭૫૦/- દરેક મહિને.) | મેરી કલ્બવાલા જાદવ હોમ ફોર ધ એજેડ. નેશનલ કાઊંન્સીલ ઓફ વુમન ઈન ઈંડીયા, ટી.એન. બ્રાન્ચ, ગ્રીનવેયસ રોડ, રાજાન્નામલાઈપુરમ, ચેન્નાઈ ૬૦૦૦૨૮, તામિલનાડુ, ભારત. (રૂ.૭૫૦/- દરેક મહિને ભાડુ અને સેવાનુ ભુગતાન એક કુટિર માટે, ૧૦ મહિનાનુ ભાડુ જમા રકમ, રહેવાસીઓએ તેમના ભોજનની વ્યવસ્થા પોતે કરવી.) |
પિથમસદન મદ્રાસ ચિન્મય સેવા ટ્રસ્ટ, તમારાઈપક્કમ, વેંગાલ પોસ્ટ ઑફિસ, થિરૂવલ્લુર તાલુકા, ચેન્નાઈ એમ.જી.આર. ડિસ્ટ્રીક્ટ ૬૦૦૧૦૩, તામિલનાડુ, ભારત. કાર્યલય નં.૨ ઉપર, ૧૩, એવન્યુ, હેરીંગટન રોડ, ચેન્નાઈ ૬૦૦૦૩૧. (જમા રકમ રૂ.૧,૨૦,૦૦૦/- ભોજન માટે રૂ.૪૫૦/- દરેક મહિને.) |