
આ વિદ્યાર્થીઓ બીજા વિષયલિંગકામી વિદ્યાર્થીઓ કરતા ડરને લીધે અને બીજા વિદ્યાર્થીઓની ધમકીને લીધે શાળા ચુકે છે અને શાળાની સંપત્તિને નુકશાન પહોચાડે છે. Reparative Therapy ને બઢતી આપવી તે કદાચ પરેશાની, ઇજા અને ડરને ઉત્તેજીત કરે છે. આ કારણોને લીધે સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગી કિશોરોને ઘણીવાર એક અલગતા, લાંછન લાગવાનો ડર, સાથીદારની ઉણપ અથવા કુંટુંબના આધારની ખોટ લાગે છે. સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગી જવાનોને ઓછી તકો મળે છે અને સકારાત્મક વસ્યકર લોકોને જોઇને જેઓ સાધારણ સાંસ્કૃતિક પુર્વગ્રહ છે જેમને સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગી લોકોને જે મોટા પ્રમાણમાં અદૃશ્ય છે. આ એક જુદાઈ અને લૈંગિક અનુસ્થાપન વિકાસનો અભાવ છે.
એક માણસની ઓળખ લૈંગિક અનુસ્થાપનનો એક ભાગ છે.લૈંગિક અનુસ્થાપન માણસને જીવનભર એક બાજુથી બીજી બાજુ સુધી વિકસિત કરે છે. સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગી કિશોરો ઘણીવાર જુદાઈ, લાંછન લાગવાનો ડર અને સાથીદારોની ઉણપ અને કુંટુંબના આધારની ખોટનો અનુભવ કરે છે.
એક આધાર જે આ ભાગના ઉચા દરની માનસિક પીડા, આત્મહત્યાનો પ્રયાસ અને જોખમી લૈંગિક યવહાર અને વિશિષ્ટ પ્રકારનો પદાર્થ જે સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગી વિદ્યાર્થીઓ વાપરે છે. બીજા વિષયલિંકામી વિદ્યાર્થીઓની સરખામણીમાં તેનો હેવાલ રજુ કરે છે. કારણકે તેમના કાયદેસરનો ડર જે તેઓને હેરાન કરે છે અથવા ઇજા પહોંચાડે છે, તેવા સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગીઓ મદદ માગવા માટે ઓછો પ્રયાસ કરે છે. એટલે એ મહત્વનુ છે કે તેમનુ વાતાવરણ એકદમ ખુલ્લુ રહે અને સંભાવના રૂપમાં તેનો સ્વીકાર કરે, એટલે આ જુવાન લોકો તેમના વિચારો અને ચિંતાને વહેચવામાં સુખ અનુભવે છે.
"બહાર આવવુ " તે એકની પ્રક્રિયા પોતાની સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગીનુ આકર્ષણ સ્વીકારવા અને પોતાની ઓળખ અને બીજાઓને ઉઘાડા પાડવા બહાર આવે છે. આ પ્રક્રિયા દરેક કિશોરો માટે જુદી છે, તે છતા મોટા ભાગના કિશોરો પોતાનુ લૈંગિક અનુસ્થાપન બીજા માટે નીચે બતાવેલ ક્રમાંક પ્રમાણે છે. બીજા સમલિંગકામી, સમલિંગરતિ સ્ત્રી અને ઉભયલિંગીના સાથીદારો, નજીકના વિષયલિંગકામી સાથીદારો, નજીકના કુંટુંબના સભ્યો અને છેવટે માતાપિતા.
આ શબ્દ " Reparative Therapy" માનસોપચાર (પદ્ધતી)ને ઉલ્લેખે છે, જે સમલિંગકામીની (વ્યક્તિની) ઇચ્છાને દુર કરે છે અને બીજા લોકો તેને વાપરે છે, જેઓ પોતાની સમજાતિયલિંગી કામુકતારતિને માનતા નથી જે એક માણસના લૈંગિક અનુસ્થાપનને જુદુ સમજે છે, પણ તે છતા સમજાતિય લિંગી કામુકતારતિને એક માનસિક વિકાર માને છે. સૌથી મહત્વની Reparative Therapy વિષે વાત પણ કોઇકવાર “Conversion” therapy તરીકે ઓળખાય છે, જેનુ મુળ એ સમજાતિય લિંગી કામુકતારતિની સમજણ છે, જે બધાય મુખ્ય સ્વાસ્થયે અને માનસિક વ્યવસાયે ના મંજુર કરી છે.
એવી રીતે સમજાતિય લિંગી કામુકતારતિ એક માનસિક વિકારનો વિચાર છે અથવા કેટલાક કિશોરોની વચમાં એક જ લિંગના ઉપર આવવાની ઇચ્છાને કોઇ પણ રીતે એક અસામાન્ય અથવા માનસિક રૂપમાં રોગી સ્વાસ્થયને કોઇનો આધાર નથી. સ્વાસ્થય અને માનસિક સ્વાસ્થયના વ્યવસાયી સંસ્થાઓની વચ્ચે આધાર નથી, તે છતા સ્વાસ્થય અને માનસિક સ્વાસ્થયના ધંધામાં સર્વસંમતિ હોવાથી સમજાતિય લિંગી, કામુકતારતિની સામાન્ય હોવાની સ્થિતીમાં Reparative Therapy નો વિચાર તાજેતરમાં રૂઢીવાદી સંગઠનોએ પસંદ કર્યો છે અને માધ્યમમાં જોરદાર રીતે બઢતી આપી છે અને ઘણા સ્વાસ્થયના અને માનસિક સ્વાસ્થયની ધંધાદારી સંસ્થાઓ તાજેતરમાં Reparative Therapy ના વિષય ઉપર જાહેર નિવેદનો કરેલા.