ક્રમાંક | ખોટી માન્યતા | સાચી વાત |
૧. | સ્ત્રી કરતા પુરૂષોમાં કામવાસનાની ઈચ્છા પ્રબળ હોય છે. | બંને લિંગમાં કામવાસનાની ઇચ્છા સરખી હોય છે. |
૨. | કામવાસનાના સંતોષ માટે પતિપત્નીને એક જ સમયે કામોત્તજના થવી જોઇએ. | એ આવશ્યક નથી કે બંને ભાગીદારોને સંભોગ કરતી વખતે એક જ સમયે કામોત્તજના થવી જોઇએ. |
૩. | સ્ત્રીનુ લૈંગિક જીવન તેની રજોનિવૃતિની સાથે પુરૂ થઈ જાય છે. | રજોનિવૃતિથી સ્ત્રીની પ્રજનનની જીંદગી પુરી થાય છે પણ તેણીની કામવાસના નહી. |
૪. | ભાવનાત્મક સ્વપ્નો ફક્ત પુરૂષો અનુભવે છે. | રાતની કામોત્તેજના અથવા ભાવનાત્મક સ્વપ્નાઓ સ્ત્રીઓ પણ અનુભવે છે. |
૫. | ભાવનાત્મક સ્વપ્નો લૈંગિક વિકારો છે. | રાતનો સ્ત્રાવ (ભાવનાત્મક સ્વપ્નો), લૈંગિક વિકારોનો સંકેત નથી. તે એક લૈંગિકતાની સામાન્ય પ્રક્રિયા છે. |
૬. | વારંવાર હસ્તમૈથુન કરવાથી શિશ્ન સંકોચાય છે. | પુરૂષોએ છુટથી હસ્તમૈથુન કરવાથી તેનુ શિશ્ન સંકોચાતુ નથી. |
૭. | હસ્તમૈથુન નબળા મનવાળાઓને ભાંગી નાખે છે. | હસ્તમૈથુન એક સામાન્ય શારિરીક પ્રવૃતિ છે. ઘણા વ્યક્તિઓ તેનુ આચરણ કરે છે અને કોઇ અસામાન્ય વર્તણુક નથી કરતુ અથવા નબળામનવાળાઓને ભાંગી નાખે છે. |
૮. | જો પુરૂષો હસ્તમૈથુન કરેશે તો તેમના વીર્યની સ્થિર માત્રા ખલાસ થઈ જશે. | વીર્યની કોઇ સ્થિર માત્રા નથી. તરૂણવસ્થાથી મૃત્યુ સુધી વીર્ય બનતુ જ રહેશે જ્યા સુધી ફક્ત જો અંડકોષ નિરોગી હશે. |
૯. | એક ટીપુ વીર્યનુ ૪૦ ટીપા લોહીના જેટલા છે. | આ વાત સાચી નથી. વીર્ય અંડાશય, પુરૂષબીજ, ઝીણી થેલી અને પુરસ્થગ્રંથીમાંથી બને છે નહી કે સીધા લોહીમાંથી. |
૧૦. | તમારૂ શિશ્ન મોટુ થશે જો તમે વિશિષ્ટ પ્રકારનો ખોરાક લેશો અને કસરત કરશો. | જે તમારા શરીરના બીજા ભાગો માટે સારૂ છે તે તમારા લૈંગિક ઈન્દ્રિયો માટે પણ સારૂ છે. |
૧૧. | યુવાનોને લૈંગિક સબંધનુ શિક્ષણ અનિશ્ચિત સોબત તરફ દોરે છે. | યુવાનોને લૈંગિક અને લૈંગિક વર્તણુક વિષે શિક્ષણ આપવાથી તેઓ નિરોગી રહે છે અને સકારાત્મક દૃષ્ટીકોણ લૈંગિક્તા તરફ વિકસિત કરે છે. |
૧૨. | જાતીય સંબંધથી ઉત્પન્ન થતા દર્દના રોગો જો તમે દુષ્કર્મ કરતા હો તો શરૂ થાય છે. | ના. જાતીય સંબંધથી ઉત્પન્ન થતા દર્દના રોગો અથવા ચેપ, એક ચેપથી થતો રોગ છે. જે ચેપી પરાવલંબી ઈન્દ્રિયોવાળી સજીવ રચનામાંથી બને છે. આ લૈંગિક સંચારિત રોગનો ચેપ છે. |
૧૩. | જાતીય સંબંધથી થતો દર્દનો રોગ મટે છે જ્યારે માણસ એક અક્ષતા સ્ત્રી સાથે સંભોગ કરે. | આ એકદમ ખોટુ છે. સાચુ કહીએ તો એક રોગી વ્યક્તિ અક્ષતા સ્ત્રીની સાથે સંભોગ કરે તો તેનો રોગ તેણીને લાગશે. |
૧૪. | ફક્ત સમલિંગો ગુદા દ્વારા સંભોગ કરે છે. | ના. વિષમલિંગીકામી પણ ગુદા દ્વારા સંભોગ કરે છે. |
૧૫. | ફક્ત વિકૃત મોઢેથી સંભોગ કરે છે. | મૌખિક સંભોગ એક સામાન્ય કામ છે, જે બંને સાથીદારો જ્યાં સુધી તેમને કરવામાં રસ હશે ત્યા સુધી કરશે અને તેઓ ચેપથી મુક્ત હોય તો. |
૧૬. | જો સ્ત્રી ગર્ભ ન ધારણ કરી શકે તો તે સ્ત્રી નથી. | ગર્ભ ધારણ કરવાની આવડત સ્ત્રીના સ્ત્રીત્વ હોવાનુ નિર્ણય નથી કરતુ. |
૧૭. | સ્ત્રીઓ સંભોગ દરમ્યાન તેના શરીરમાંથી પાણી બહાર કાઢે છે. | સ્ત્રીઓ સંભોગ દરમ્યાન તેના શરીરમાંથી પાણી બહાર નથી કાઢતી. |
૧૮. | પુરૂષ નસબંધ કરવાથી તે નપુંસક બની જાય છે. | વંધીકરણ (નસબંધી પુરૂષોમાં અને tubectomy સ્ત્રીમાં) તેમની કામવાસનાની ઇચ્છાને ઓછી નથી કરતુ. સાચી વાત એ છે કે તેને ગર્ભવતી થવાનો ડર દુર રહે છે જેને લીધે તેની કાસવાસનાની ઇચ્છા વધારશે. |
Sunday, Apr 11th
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English