આરોગ્ય.કૉમ - ગુજરાતી

Wednesday, Aug 21st

Last update:04:36:36 AM GMT

બાળકોની ઉંઘ - તમારા બાળકે ક્યાં સુવુ ?

Print PDF
Article Index
બાળકોની ઉંઘ
તમારા બાળકે ક્યાં સુવુ ?
All Pages

તમારા બાળકે ક્યાં સુવુ ?
વધારે કરીને કદાચ તમારૂ બે થી ત્રણ વર્ષનુ બાળક એક સુરક્ષિત ઘોડીયામાં આરામથી સુવે છે. બાળકની સાથે તેના ઘોડીયામાં વધારે મોટા ભરેલા રમકડા અથવા ભરેલા પ્રાણીઓ નહી મુકો અને વસ્તુઓ જેવી કે તાર અથવા દોરી જેવા કે જેનાથી તે તેના ગળાની ગોળ વળીને ગુંગળામણથી દબાઈ જાય. આના સિવાય એવી વસ્તુઓનુ ધ્યાન રાખો કે બાળક ઘોડીયામાં ઉભુ રહીને તેને પહોચી શકે જેવા કે પડદા, ચિત્રો અથવા દિવાલ ઉપર લટકતી છબીઓ જે બધા સંભાવિત છે.

જો તમે એ જોવો કે તમારૂ શક્રિય બાળક ઘોડીયામાંથી બહાર નીકળે છે અને અચાનક રહેવાના ઓરડામાં દેખાય છે, તો તમારે આ સ્થિતીમાં એક પથારીનો વિચાર કરવો પડશે. તે પહેલા તો તમારા માટે તેને અંદર રાખવુ મુશ્કેલ થશે પણ ઓછામાં ઓછુ તમને એ ખબર પડશે કે પથારીમાંથી જતા સમયે તે બહાર ન પડી જાય, જેથી કરીને તે ઘોડીયામાંથી બહાર નીકળતા પડી જઈને પોતાને ઇજા નહી પહોચાડે.

એવુ નહી વિચારો કે તમારૂ બાળક રાતના જાગવાનુ દુર છોડીને આવ્યુ છે! બાળકોના જાગવાના ઘણા કારણો છે. કોઇકવાર દાત આવવાના સમયે, દાતનો દુખાવો અથવા બીજી કોઇ જાતની બીમારીને લીધે. કોઇકવાર એક હળવા હુમલાને "જુદા થવાની ચિંતા". "માતા તુ ક્યાં છે?,"પિતા તમે ક્યાં છો.?" સ્વપ્ના અને રાતના બીવડાવતા સ્વપ્નાઓ પણ બાળકને હેરાન કરે છે. જો તમારા બાળક માટે આ સાચી વાત હોય તો વિશેષરૂપમાં એક વસ્તુનુ ધ્યાન રાખો કે સુવાના સમયે તેને કોઇ વિડિયો અથવા ચોપડીઓ જેની તેને જાણ છે, ખાસ કરીને સુવાના સમયે તેનાથી દુર રાખો.

તમારા બાળકના રાતના સમયે જાગવા માટે આજુબાજુના વાતાવરણને લગતા કારણો જુવો.
તે ઠંડુ પડી ગયુ છે ? બાળકો રાત્રે ઓઢીને નહી સુવવા માટે બહુ જાણીતા છે. એટલે ઠંડીના મહિનાઓમાં તમારા બાળકને હુંફમાં રાખવા માટે કેટલાક ગરમ કપડા પહેરાવવા જોઇશે.

ત્યા બહુ અવાજ છે ? બાળક કોઇક અવાજની સાથે સુવાનુ શીખશે, પણ તે બહુ મોટેથી ન હોય જે ખલેલ પાડે. તો તમારે હવે શું કરવુ ?

બાળકની નાનકડી પ્રવૃતિઓ જેવી કે સુવાના સમયે ગરમ પાણીથી નવરાવવુ, રાત્રના સુતી વખતે વાર્તાઓ કહેવી, બાળકને સુવા માટે તૈયાર કરવા પ્રાર્થનાઓ કરવી.

ઘણા બાળકોને પોતાનુ પસંદનુ નરમ રમકડુ, જેવુ કે રીછ અથવા ચાહિતી ઢીંગલી. રાતના સુવાના સમય પહેલા ખાસ કરીને હિંસક વિડીયો અને કર્કશ સંગીત બંનેથી દુર રહેવુ જોઇએ. જ્યારે તમારૂ બાળક નાનુ હતુ ત્યારે જો અડધી રાત્રે જાગી જાય, તમે તેને શાંતીથી અને જલ્દીથી આશ્વાસન આપશો કે બધુ બરોબર છે, તમે તેની નજીક છો.

જો તમારૂ બાળક વ્હેલુ ઉઠતુ હોય તો તેને/તેણીને સુર્યનો પ્રકાશ ઉઠાડે નહી તેના માટે ખાત્રી કરશો કે ત્યા પડદા અથવા blinds ટાંગ્યા છે. તે સુતુ હોય ત્યારે તેના ઘોડીયામાં થોડા "સુરક્ષિત" રમકડા રાખવા પ્રયત્ન કરો. તેને લીધે તેની સવાર પ્રવૃત રહેશે.

શાળાએ જતા બાળકો.
એક છ વર્ષના બાળકને કદાચ ૧૧-૧૨ કલાક ઉંઘની જરૂર હોય છે. ઉમરની સાથે સુવાની માત્રા ઓછી થાય છે. તમારા બાળકને સુવાના સમય પહેલા થોડો ખાનગી સમય આપો. આ સમય વાતો કરવા વાપરી શકાય છે, જે તેને સુવા માટે પણ તૈયાર કરશે.

Baby bath Baby bath
મોટે ભાગે ૧૨ વર્ષનાને ફક્ત ૧૦ કલાક ઉંઘ જોઇએ છે, પણ એ તેના માતાપિતા ઉપર આધાર રાખે છે કે તેમના બાળકને કેટલી ઊંઘની જરૂર છે, અને એ જોવુ કે તે/તેણીની પુરતી ઊંઘ માટે પથારીમાં સમયસર જાય. શાળાને જતા બાળકોને અઠવાડીયાના દિવસો દરમ્યાન વ્હેલા સુવા મોકલવા કે જેથી તે/તેણી સવારમાં તાજા રહે અને સુવા જતી વખતે ખરાબ ન લાગે. વધારામાં અઠવાડીયાના છેવટે શાળાએ જતા બાળકોને તેમનો સુવાનો સમય પસંદ કરવાનુ કહો, આગલા દિવસની યોજીત ઘટનાઓને આધારિત.

ઓછી ઉંઘની ગુણવત્તા. ઉંઘ ગુમાવ્યા પછી લબડતા શરીરની પ્રતિરક્ષા સુરક્ષાના સાધનોને ખોઈ નાખ્યા છે. સારા સમાચાર એ છે કે રાતની ગેહરી ઉંઘ તે કોષોને અસરકારક કરતા પહેલાના સ્તરો પાછા લાવે છે. ઓછી ઉંઘવાળા બાળકોમાં સાધારણપણે માનસિક ઉદાસિનતા, નિરાશા અને ઓછા આત્મવિશ્વાસના સ્તરો ઉંચા હોય છે. આ લક્ષણોને આખા દિવસની વિપત્તિઓમાં ફેરવી નાખો, જેવી કે સક્રિયતા, આચરણની સમસ્યાઓ અને શીખવામાં પડતી તકલીફ. આના સિવાય બાળક થોડુક ધુની બની જાય છે. મોટા ભાગના બાળકો સારી રીતે સુવાની ક્ષમતા રાખે છે. પહેલાથી તમારા બાળકમાં સુવાની નિરોગી આદતો ઠસાવો જે તેને જીવનભર ચાલશે.

ત્યા ઘણી બધી ઢબો છે જે બાળકની ઉંઘને પ્રભાવિત કરે છે. અને આમાંથી ઘણીવાર મોટાભાગના માતાપિતાની ધ્યાન બહાર હોય છે. આ બાળકનો નવો જન્મ હશે, શાળામાં તનાવ, માતાપિતાને ઝગડતા જોવા અથવા જુદા થતા જોવા, ઘટષ્ફોટ અને કુંટુંબમાં મૃત્યુ. ભેગા સુવુ તે પણ સુવાને નાશ કરનાર છે. આ ત્યારે બને છે જ્યારે નાના બાળકો માતાપિતાની પથારીમાં સુવાની ટેવની સાથે ઢસડતા જાય છે. આ જો ચાલુ રહેશે અને ટેવ બની જશે જે તોડવા માટે બહુ અઘરૂ પડશે. આ દિવસ દરમ્યાન બેચેની, થકાવટ અને વિચિત્રતા તરફ દોરી જાય છે.

સુવાના સમયનો નિત્યક્રમ સ્થાપિત કરો.
તમારા સુવાના સમયને વળગી રહો, શરૂઆતમાં તમારા બાળકને દરેક અડધી કલાકે સાવધ કરો અને તેના પહેલા લગભગ ૧૦ મિનિટે.
તમારા બાળકને તેણે શું પહેરવુ અને પથારીમાં શુ લઈ જવુ તે નક્કી કરવા પરવાનગી આપો.
તમારા બાળકને પથારીમાં હુંફ આપો, તેને/તેણીને સુરક્ષતાની ભાવનાઓ આપો.
નરમ, સુખદાયક સંગીત અથવા એક લોરી ગાવ.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us