ઉમર : | શારિરીક યંત્રણાનો વિકાસ : | ભાષાનો વિકાસ | ગ્રહનશીલ વિકાસ | સામાજીક વ્યક્તિગત વિકાસ: |
૪, | તમારા બાળકને તેની બેસવાની સ્થિતીમાં પકડી શકો છો. જો તેને તેના પેટ ઉપર મુકશો, તે પળભર માટે હડપચીને ઉંચે પકડી રાખશે. | – | – | તમે ચાલતા હોય ત્યારે તમારી સામે જોશે. |
૬, | જ્યારે તેના પેટ ઉપર મુકશો ત્યારે તે હડપચીને ૪૫૦ સુધી પકડીને રાખશે, | – | – | તમારી સામે હસશે. |
૮, | જો ઉભી સ્થિતીમાં મુકશો તો તે તેનુ માથુ ઉપર પકડીને રાખશે. બેસેલી સ્થિતીમાં તે માથુ ઉપર રાખી શકે છે. | – | – | – |
૧૨, | જ્યારે તેને તેના પેટ ઉપર રાખો છો, ત્યારે તે હડપચીને અને ખંભાને લાંબા સમય સુધી પકડીને રાખી શકે છે. તે કોણીથી પહોચા સુધી વજનને પણ સહન કરી શકે છે. | – | તેનો પોષાક ખેંચે છે, સ્વેચ્છાથી પકડીને ખખડાવે છે, જ્યારે હાથ મુકીયે ત્યારે એક પલ માટે પકડી રાખે છે. | તમે જ્યારે તેની સામે વાતો કરો ત્યારે ફક્ત તે તમારી સામે હસતુ નથી પણ આનંદથી ગાય છે, ખુશીથી ચીસ પાડે છે. |
૧૬, | બેસવાની સ્થિતીમાં હંમેશા તે પકડી શકે છે, સક્રિયરૂપથી ચારો તે જુએ છે. | – | જોરથી વસ્તુઓ પકડવાની ઇચ્છા બતાવે છે.બંને હાથ સાથે લાવે છે અને તેની સાથે રમે છે.હાથથી વસ્તુઓ તરફ જાય છે, પણ નિશાનથી આગળ નીકળી જાય છે અને તેને પહોચવા નિષ્ફળ જાય છે. | રમકડા જુએ છે ત્યારે ઉત્તેજીત થાય છે, બાટલીથી/ધવડાવવા વિષે નોંધપાત્ર જીજ્ઞાસા બતાવે છે, જોરથી હસે છે, બેસવાની પરિસ્થિતીમાં તે ઉભુ થઈ જાય છે, અવાજ તરફ માથુ ફેરવે છે. |
૨૦, | માથા ઉપર તેનો સંપૂર્ણ અંકુશ છે. | – | ્યારે તેના હાથમાં મુકીયે ત્યારે ખડખડ અવાજ સાથે ખસી જાય છે. જાણીબુજીને વસ્તુઓને પકડી રાખે છે, રમકડાની સાથે રમે છે, પાણીમાં છાંટા ઉડાવે છે અને કાગળને ચોળી નાખે છે. | અરીસામાં જોઇને પોતાની સામે હસે છે, જ્યારે તે ખડખડ અવાજને છોડી દયે છે અને ત્યારે તે કઈ તરફ તે ગયો છે તે તરફ જુએ છે. |
૨૦, | જ્યારે તેને પેટ ઉપર રાખેલ હોય ત્યારે તે લંબાવેલ હાથથી વજન સહન કરી શકે છે, જ્યારે તેને તમે ઉપાડો ત્યારે તે માથુ ઉંચુ કરે છે અને હાથ આગળ લાવીને પકડે છે. | – | પગ મજબુત રીતે પકડે છે, બાટલીને પકડે છે. | જ્યારે તે પડી ગયુ ત્યારે શું અવાજ થયો તે શોધે છે, કદાચ પરપોટા ફેકવાના હોય, અથવા તમારી નકલ કરતી વખતે જીભ બહાર કાઢી હોય, અપરિચિતથી તે ગભરાય છે અને શરમાય છે, માથુ ટુવાલમાં ઢાકીને તે હસીને રમત રમે છે, ખોરાક તરફ તેની પસંદ અને નાપસંદ બતાવે છે. |
૨૮, | મોઢુ નીચે રાખીને તે સુસ્ત રીતે ઝુકે છે. તેને પેટ ઉપર રાખો ત્યારે તે એક હાથથી વજન સહન કરે છે, આધાર માટે હાથ આગળ લાવીને બેસે છે, પીઠ ઉપરથી પેટ ઉપર અળોટી જાય છે અને થોડા સમય માટે આધાર મળે તો ઉભુ રહે છે. | ડા,બા,કા કહે છે. | વસ્તુઓને એક હાથમાંથી બીજા હાથમાં લઈ જાય છે, વસ્તુઓને મેજ ઉપર પછાડે છે, બધી વસ્તુઓ મોઢામાં નાખે છે, કાગળ સાથે તેને રમવાનુ ગમે છે. બિસ્કીટથી પોતાને ખવડાવે છે. | અરીસામાં પોતાની છબીને થબડાવે છે, તમે જ્યારે તેનુ નામે લઈને બોલાવશે ત્યારે તે જવાબ આપશે. |
૩૨, | આધાર મળે તો પગ ઉપર વજન સહન કરી શકે છે, આધાર વીના થોડા સમય માટે તે બેસે છે. | એક અક્ષર જોડે છે. "દા-દા", "બા-બા". | – | પહોચની બહાર હોય તેવા રમકડાને સતત પહોચે છે. "ના" ને પ્રત્યુતર આપે છે. |
૩૬, | ફર્નીચરને પકડીને ઉભુ રહી શકે છે, સ્થિરતાથી ૧૦ મિનિટ સુધી બેસી શકે છે, ભેખડીને ચાલવાનો પ્રયત્ન કરે છે. | – | આંગળી અને અંગુઠા વચ્ચે નાની વસ્તુઓને પકડી શકે છે. | તમને તેનો ચહેરો ધોવાથી રોકવા માટે ચેહરાને હાથથી ઢાંકે છે. |
૪૦, | ઉભા થવા અથવા બેસવાની સ્થિતીમાં પોતાને તે ખેચી શકે છે, ભેખડીને તે ચાલે છે, હાથેથી, પેટથી બાકડા સુધી તે ખેચીને જાઈ શકે છે. | – | અંગુઠા પાસેની આંગળી પાસે વસ્તુઓને લઈ જાય છે, જાણીબુજીને વસ્તુઓને છોડી દયે છે. | તમારૂ ધ્યાન દોરવા તમારા કપડા ખેચશે, તમને અલવિદા કહેશે, બાંયની બહાર તમારા હાથને પકડશે અથવા મોજાવાળા પગ ઉપર કરશે. |
૪૪, | જ્યારે કોઇક આધાર પકડીને ઉભુ રહે છે, ત્યારે પોતાને ઉંચે ચડાવે છે. | અર્થની સાથે એક શબ્દ બોલે છે. | તમે વિનંતી કરો તો વસ્તુને તમારા હાથમાં મુકશે પણ છોડશે નહી. | પોતાનો ચહેરો ટુવાલથી ઢાંકીને રમત રમશે, પેટીની અંદર અને બહાર વસ્તુઓ મુકશે. |
૪૮, | ફર્નીચરને પકડીને પડખાભર ચાલી શકે છે, બંને હાથ પકડીને ચાલે છે, બેસવાની સ્થિતીમાં તે ચારોતરફ ફરી શકે છે. | – | દડો તમારા તરફ ગબડાવશે, રમતી વખતે તમને રમકડા આપીને લઈ લેશે, તમારા હાથમાં વસ્તુઓ છોડશે. | તમે હસો છો તેની સામે વારંવાર અભિનય કરશે, સાદી ચિત્રવાળી ચોપડીઓમાં રસ લેશે. |
૧ વર્ષ, | એક હાથ પકડીને ચાલી શકે છે, હાથ ઉપર ચાલી શકે છે અને રીછની જેમ તે પગ ઉપર ચાલી શકે છે, કુલ્લા અને હાથ ઉપર કદાચ ઢસડી શકે છે. | બે અથવા ત્રણ શબ્દો અર્થની સાથે કહે છે. | – | તમારા પ્રશ્નો સમજશે, જેવા કે "તમારૂ પગરખુ ક્યાં છે ?" તમારી વિનંતી ઉપર ચુંબન લેશે. |
૧૩ મહિના, | એક ક્ષણ માટે તે એકલુ ઉભુ રહી શકે છે. | – | એક હાથેથી બે ક્યુબને પકડી શકશે, પેન્સિલથી લીટી/નિશાન કરે છે. | તમારા અરીસાની છબીને ચુંબન કરશે. |
૧૫ મહિના, | આધાર વીના ઉભા રહેવાની સ્થિતીમાં તે રહી શકે છે, ઉપર જવા માટે પેટ ઉપર ચાલે છે, વ્યાપક મૂળ ઉપર મદદ વીના ચાલી શકે છે, ઉંચુ ચડવા મોટા પગલા ભરીને અને એક સરખી નહી હોય તેવી લંબાઈ અને દિશામાં પગલા ભરી શકે છે. | ક્ષુદ્ર ભાષા | ક્યુબથી મિનારો બનાવી શકે છે, જમીન ઉપર વસ્તુઓ ફેકે છે, બુટ કાઢી નાખે છે. | તેને જે વસ્તુઓ જોઇએ છે તના તરફ તમારૂ ધ્યાન ખેચશે, ચિત્રોને થબડાવશે અને પ્રાણીની છબીઓને ચુંબન કરશે, પોતાને ખવડાવશે, એક કપનુ સંચાલન કરશે. |
૧૮ મહિના, | દાદરા ઉપર આધાર વીના ચડી શકે છે. કઠેરાને પકડીને ખુરશી ઉપર પોતાની મેળાએ બેસે છે, ચાલતી વખતે રમકડાને ખેંચે છે. | – | ચમચી પકડે છે, પુસ્તકના ૨-૩ પાના એક સમયે બદલાવી શકે છે, ઉતાવળથી ચિઠ્ઠીમાં લખે છે, મોજા કાઢી નાખે છે, પકડને ખોલી નાખે છે. | તમે જેનુ નામ આપશો તે છબીની સાથે તે બરોબર રીતે વાતો કરશે, સાદી વસ્તુઓના નામ બતાવશે, નાક તરફ ઇશારો કરશે, વગેરે. જ્યારે તમે માંગો ત્યારે તમારા આદેશને આગળ લઈ જશે. તમારુ ઘરેલુ કામ કરવા નકલ ઉતારવાનો પ્રયત્ન કરશે. |
૨૧ મહિના, | પાછળથી બાજુમાં ચાલે છે, પડ્યા વીના વસ્તુઓ ઉપાડે છે, એક સમયે બે પગથીયા ચડી શકે છે. | બે શબ્દ જોડીને બોલે છે, વસ્તુઓ માંગે છે, તમે કહો તે ફરીથી બોલે છે. શબ્દોનો ઉપયોગ કરે છે. હું, મને, તમે, નિરંતર બોલે છે. | – | વસ્તુઓ બતાવવા તમને ખેચશે, શરીરના કેટલાક અવયવોને ઓળખશે. |
૨ વર્ષ, | બે પગથીયા એકલા ઉપર નીચે ચડે છે. બંને પગથી કુદકો મારી શકે છે. તેને કહો ત્યારે તે એડી ઉપર ચાલે છે. | એકલે હાથે ચોપડીના પાના ઉલ્ટાવી શકે છે. દરવાજાના હાથાને ફેરવે છે, ઢાકણાને ખોલી નાખે છે, બુટ પહેરે છે, મોજા, પેન્ટ પહેરે છે. હાથ ધોઈને કોરા કરે છે. | પેન્સિલની સાથે સીધી લીટી કરીને નકલ કરશે, બાળકોની બાજુમાં રમશે પણ તેમની સાથે નહી. પેન્સિલ વડે આડી લીટી કરીને નકલ કરશે. | |
૨.૫ વર્ષ, | એક સમયે તે એક પગથીયા ઉપર ચડે છે અને બે પગથીયા નીચે ઉતરે છે. | – | પેન્સીલને મુઠ્ઠીને બદલે હાથમાં પકડે છે. | ૨ આંકડાને ફરીથી લખશે, અવયવોના લૈંગિક આવેગોમાં રસ બતાવશે, સંપૂર્ણ નામ આપશે, વસ્તુઓને દુર મુકવા મદદ કરશે, |
૩ વર્ષ. | નીચલા પગથીયા ઉપરથી કુદકો મારે છે, એક પગ ઉપર થોડા સમય માટે ઉભુ રહે છે, ત્રણ પૈડાવાળી સાયકલ ચલાવે છે. | – | કપડા પહેરે છે અને કાઢી નાખે છે. જો મદદ મળે તો પાછળના અને આગળના બટન ખોલે છે, પગરખા બરોબર પગમાં પહેરે છે, આગળના બટન ખોલે છે, ચાયના જવા માટે ભરોસાને લાયક છે. | ગોળાકારની નકલ કરશે, વારંવાર પ્રશ્નો પુછશે, પોતાનુ લિંગ જાણશે, ત્રણ આંકડાને ફરીથી લખશે, બાલવાડીની કવિતાઓ જાણશે, ૧૦ સુધી ગણશે, રમવામાં બાળકોની સાથે ભળશે, આપોઆપ વસ્તુઓ ખેચશે. |
Friday, Jan 22nd
Last update:04:36:36 AM GMT
અદ્યતન માહીતી:
-
Aarogya Network
Aarogya English - Marathi - Gujarati AIDS English - Marathi - Gujarati Addiction English - Marathi - Gujarati Cancer English Epilepsy English Sanvedana English PMC English - Marathi Blood Search English MAHASBTC English - Marathi Vivah English - Marathi - Gujarati Community English Directory English