આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વૈકલ્પિક ઔષધો ધ્યાન શ્વાસોશ્વાસ અને ધ્યાન કરવું

શ્વાસોશ્વાસ અને ધ્યાન કરવું

Print PDF
શ્વાસ સરખી રીતે લેવો.
શ્વાસ એ જીવન માટે ખુબજ જરૂરી છે. તેમ છતાય તમને લાગે કે શ્વાસ લેવો એ એક સરળ અને નૈસર્ગિક અને બધાય લોકો લ્યે છે, છતાય વધારે પડતા લોકો શ્વાસોશ્વાસ બરોબર લેતા નથી. તમે જો શ્વાસ બરોબર લેતા હોય તો તેને લીધે તમારૂ મગજ સાફ રહે છે. તમારી અંતકરણને એ ઉંચી પાયરીએ પહુંચાડે છે. કોઇક લોકો છાછરું રીતે શ્વાસ લ્યે છે. ખરાબ રીતે શ્વાસ લેવાની ટેવ સ્વાસ્થયને બગાડે છે. તમારા શરીરને ઑકસીજનનો પુરવઠો ઓછો પાડે છે, અને તેને લીધે તમારૂ શરીર બરોબર કામ નથી કરી શકતું. તમે જો બરોબર શ્વાસ લેવાનું શિકશો તો તમારી એ શારિરીક તાકત વધારશે.

તમે શ્વાસોશ્વાસ બરોવર કેવી રીતે લેશો?
તમે તમારા બંને પગ અને હાથ બાજુ ઉપર બરોબર રાખીને ઉભા રહો.

આંખો બંધ રાખો .
નાકથી ઉંડા શ્વાસ લ્યો. તમે પોતાને બરોબર શ્વાસ લઈને સંભાળો. તમે એ નજર રાખો કે જ્યારે તમે તમારી છાતી ફુગાવો છો કે પછી પેટ ફુગાવો છો જયારે તમે અંદર શ્વાસ લ્યો છે. પછી તમે શ્વાસને બહાર કાઢો. પેટે શ્વાસ લેવો. પેટેથી શ્વાસ લેવાથી તમે જયારે તાણમાં હોય ત્યારે આરામ મળે છે. તમને જો કોઇ પણ બાબતની ચિંતા થતી હોય તો તમારે આંખો બંધ કરીને ૫ થી ૧૦ વાર ઉંડા શ્વાસ લેવા, એ કરવાથી તમને તાકત મળશે. જયારે તમે એકદમ થાકી ગયા હોય અથવા એકદમ નીતરી ગયા હોય, થોડીવાર પેટથી શ્વાસ લેવો. તમે છાતીમાં શ્વાસ ન લ્યો, પણ બરોબર રીતે શ્વાસ લ્યો. તમે સીધા ચતેપાઠ જમીન ઉપર પડી રહો. થોડા ઉંડા શ્વાસોશ્વાસ લ્યો અને આરામ કરો. એક હાથ તમારા પેટ રાખો. નાકથી ઉંડો શ્વાસ લ્યો. તમે જયારે શ્વાસ અંદર લ્યો ત્યારે તમારા હાથને પેટ ઉપરથી હટાવી દયો. તમે જયારે શ્વાસ બાહર કાઢશો ત્યારે તમારા હાથ નીચે પડશે. આ વાત તમે ૩ થી ૧૦ વાર કરો. શ્વાસ લેતી વખતે તમે તમારા સમય પ્રમાણે લ્યો. આવી રીતે શ્વાસ લેવાથી તમને થોડુ અજાણયુ લાગશે પણ થોડીવાર આ વ્યવહાર કર્યા પછી આદત પડી જશે. પેટેથી શ્વાસ લેવાનું રોજ નિયમિત રાખો. આ તમારે તમને અનુકૂળ લાગે તે પ્રમાણે કરવું હોય તો રાત્રે તમે સુવા જાઓ ત્યારે કરવું અથવા સવારમાં જયારે તમારે આરામથી ઉઠવું હોય ત્યારે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us