આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વૈકલ્પિક ઔષધો ધ્યાન ધ્યાન રાખવા માટેની જગ્યાઓ

ધ્યાન રાખવા માટેની જગ્યાઓ

Print PDF
પહેલા તો તમે એવી જગ્યા શોધો કે જે તમને નિયમિત ધ્યાન રાખવા માટે કામ આવે. આ તમને આરામ કરવામાં મદદ કરશે. આ "ધ્યાન રાખવાની જગ્યા" એક નાનકડો કમરો પણ હોય શકે અથવા એક ખુણો હોય કે જયાં તમે આંખો બંધ કરીને થોડી મિનિટ માટે દરરોજ બેસી શકો. આ ધ્યાન રાખવાની જગ્યા પણ આપને તરત આરામ આપશે. તમે જમીન ઉપર અથવા એક ખુર્શી ઉપર પણ બેસી શકો છો. તમે જો ખુર્શી ઉપર બેસવાનું પંસદ કરો તો એવી ખુર્શી ગોતશો કે જેથી તમારો વાસો સીધો રહે, અને જમીન ઉપર બેસવાના હોય તો કાઇક વાસાને ઓઠીકણ દેવાય કે જેથી વાસો સીધો અને ટટ્ટાર રહે. તમને જો બેસવામાં તકલીફ પડતી હોય તો તમે જમીન ઉપર સુઇ પણ શકો છો. પછી જેટલું જલ્દી બની શકે એટલું બેસવા માટે કોશિશ કરશો. તમે બેસો ત્યાં જમીન સપાટ હોય એવી જગ્યાએ બેસવું કે કોઇ જાતનો તકતો અથવા કે અભરાઇ હોય ત્યાં બેસવુ, જો તમારે ખુર્શી ઉપર બેસવુ હોય તો. જો તમારે જમીન ઉપર બેસવુ હોય તો એક લાકડાનો તકતો અથવા એક કડીયો સામે રાખવો, અને પછી નીચે લખેલ વસ્તુઓ એક અથવા બધીય એના ઉપર મુકવી.
  • એક વાસણ જેમાં છોડ હોય,
  • ફુલદસ્તો ,
  • સુંગધી મીણબત્તી,
  • ધુપનો દીવો,
  • એક ફોટો જેને જોઇને તમને પ્રેરણા મળે,
  • તમારો ફોટો,
  • એક કુદરતી વસ્તુ કે જે તમને આંનદ આપે,
  • એક રત્ન અથવા ખુણાવાળો પદાર્થ જે તમને ગમે,
  • તમારો જન્મનો પથ્થર.
જે વસ્તુ કુદરતે બનાવી હોય એ હંમેશા આપને બળવાન બનવામાં મદદ કરે છે. આ વસ્તુઓ તમારા મનને ઉંડાયથી જોઇએ અંતકરણથી મદદ કરે છે. તમારા ધ્યાનમાં રહેવા માટે તમે ઉતાવળ કરશો નહી. શરૂઆતમાં બધીય વસ્તુને ભેગી કરીને સૌથી પહેલા મીણબત્તીથી શરૂઆત કરો, પછી ધીમેથી અને શાંતપણે કુદરતી જ્ઞાન આપને મદદ કરશે. તમે આમા બીજી વસ્તુઓ પણ વધારી શકો છો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us