આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વૈકલ્પિક ઔષધો ધ્યાન ધ્યાન કરવા માટેની સુચનાઓ

ધ્યાન કરવા માટેની સુચનાઓ

Print PDF
ધ્યાન એક સરળતાથી રાખી શકાય એવું એક જ્ઞાન છે, અને મનને, શરીરને આરોગ્યતાનો ફાળો આપે છે. પહેલું પગથિયું ધ્યાન રાખવા માટેનું એ છે કે જે આપણા શ્વાસને શાંત પાડીને સાવચીત કરે છે.

જો તમે બેઠા હોય તો તમારા કરોડરજ્જુને સીધુ રાખો અને ખંભો પડવા દયો. તમારા પેટ ઉપર ધ્યાન રાખો એ જાણોકે એ મોટું અને વિસ્તારિત ધીમેથી થાય છે અને પછી શ્વાસને કાઢીને પછી પાછો લ્યો.

દરેક વખતે તમને જયારે લાગે કે તમારૂ મન વસ્તુસ્થિતી દુર જઈ રહયું છે. અને એ વસ્તુ જાણો કે તે કેવી રીતે બહાર અને અંદર તમારા પેટને લાવે છે. તમારૂ ફક્ત એક સરળ કામ છે કે તમારા મનને દરેક વખતે શ્વાસોશ્વાસ કરીને રસ્તે લાવે છે. પછી ભલે તે બીજી કોઇ પણ બાબતમાં મશગુલ હોય. આ અભ્યાસ તમને નિયમિત દરેક દિવસ યોગ્ય લાગે તેમ ૧૫ મિનિટ માટે કરો. તમને સારૂ લાગે કે ન લાગે છતાય એ અઠવાડિયુ કરો અને જુઓ કે તમને આ કેળવણી જીંદગીમાં ઉતારવા માટે લાયક લાગે છે કે નહી.

જાણખાતર
આ અભ્યાસ ફક્ત સામાન્ય સુચના માટે છે અને બીજા ઉપચાર માટે લાગુ ન કરવો. આપના વૈદ્ય કે કોઇ પણ આરોગ્યની સંભાળ રાખનારે પણ કહયું હોય તો છતા. અમે આ બાબતમાં જરા પણ જવાબદાર નથી કે કાયદાને બંધારક નથી. આરોગ્યના નિદાન માટે અમારી વેબસાઇટ આરોગ્ય.કૉમ પણ ન વાપરવી. હંમેશા તમે તમારા કુંટુબના ચિકિત્સકને બતાવીને આરોગ્ય બાબત તપાસ કરાવવી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us