આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વૈકલ્પિક ઔષધો ધ્યાન ધ્યાનને કેવી રીતે શરૂ કરૂ

ધ્યાનને કેવી રીતે શરૂ કરૂ

Print PDF
ધ્યાનની શરૂઆતમાં એક મીણબત્તી સળગાવવી ( સુંગધી હોય તો સારૂં) પછી ૫ થી ૧૦ મિનટ તમને ગમે તેવી જગ્યા ઉપર શાંતીથી બેસવુ.

તમે તમારા શરીરને બહુ વધારે વાર માટે એક જગ્યા ઉપર ન બેસાડવુ. આ વ્યવહાર તમે વારંવાર કરશો તો તમને આરામ મળશે અને ધ્યાનમાં બેસવા માટે પ્રોત્સાહન મળશે.

શરૂઆતમાં જો તમે કોઇ દિવસ ધ્યાનમાં ન બેઠા હોય તો તમને ઘણા બધા આડાઅવળા વિચારો આવશે. તમે સૌથી પહેલા ઉંડો શ્વાસ લ્યો અને ફક્ત થોડીવાર બેસી રહો. વિચારોને રોકવા કોશિશ ન કરતા એ જ પ્રમાણે જો વિચારો પ્રવાહીત થાય તો થવા દયો.

એક અઠવાડિયા પછી તમારા વિચારોની ગતિ ઓછી થયી જશે. આ આખા ધારાના પ્રવાહમાં તમે કદાચ કંટાળી જશો અને અધુરા થઈ જશો. ચિંતા કરતા નહી કારણકે આ બનવું સ્વાભાવિક છે. આ રીતે તમે ૫ થી ૧૦ મિનિટ ધ્યાનમાં રહેવાનું ચાલુ રાખશો. આ કર્યા પછી તમને કદાચ આરામ લાગશે અને કદાચ ઉંધ પણ આવશે. આ બનવું સ્વાભાવિક છે. આ અભ્યાસ જો ચાલુ રાખશો તો તમારી ઉંઘ પણ ઓછી થઈ જશે. તમે તમારી ઘડીયાળ ઉપર અલાર્મ રાખશો જે ૧૦ મિનિટ પછી વાગે તો તમને ઉંઘ પણ નહી આવે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us