તરુણોનું આરોગ્ય
પ્રસ્તાવના
યૌવન એ એક અતિશય મોહિત કરનારી આયુષ્યની અવસ્થા છે. અતિશય ઝડપી થતો શરીરમાં વધારો તથા મનોવ્યાપમાં થતો બદલાવનો આહવાન, આશા, નિરાશા, નવા ક્લ્પનાઓ, નવા ધ્યેય, ભાવના, ઉતાવળો સ્વભાવ, પ્રેમ અને તિરસ્કાર આવા બઘા નિરનિરાળા સ્વભાવથી ભરેલો આયુષ્યનો એક કાળ એટલે યૌવન, આજ કાળમાં મૂળ રીતે સ્વત: નો બદલાવ અને બીજાને બદલવાનો વિચાર કરતા હોય છે. વિચાર કરવાની ક્ષમતાને લીધે માનસિક સ્વાતંત્રયની ઘેલછા હોય છે. ખરી રીતે કહીએ તો હજી પણ મનોભાવ, આર્થિક આમાંથી કોઇ એક પર અંવલંબિત હોય છે. કોઇપણ સારા માર્ગદર્શનની જરુર હોય છે અને સાથે-સાથે સ્વાતંત્રય પણ જોઇતું હોય છે. આ કાળમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાતા હોય છે, પંરતુ તેના પરિણામોનો સામનો કરવાનું સામર્થ્ય હોતું નથી.
બાળકોની દૃષ્ટિએ વડીલોની મન:સ્થિતી પણ મુંઝવણમાં હોય છે. એક દૃષ્ટિએ તે કહેતા હોય છે કે ’તું હવે મોટો થઈ ગયો છે’ જયો બીજી બાજુ પોતાના નિર્ણય પોતાને લેવા દેતા નથી. અને મૂળ આને લીધે બાળકો અને વડીલોમાં સતત વાદવિવાદ, ચર્ચાઓ થતાં હોય છે.
યાદ રાખો...

- આરોગ્ય.કૉમ આયોજીત કાર્યક્રમ .
- પ્રસંગો અને પરિષદો
- ડૉક્ટર લીસ્ટ
- ત્વચાને સ્વચ્છ સુંદર અને નિરોગી બનાવો!
- ત્વચાની માવજત આપતાં કેન્દ્રો