તમારા બાળકના માથામાં હમેશા ખંજવાળ આવવો? ધ્યાન આપો કદાય તેની માથામાં જું કોઇ શકે શકે છે! ઉષ્ણતામાન ધરાવતાં પ્રદેશોમાં શાળામાં જતાં બાળકોમાં એક સર્વ સાધારણ તકલીફ એજ હોય છે એટલે કે માથામાં જૂં વધારે કરીને બઘા બાળકોમાં જેમના વાળ લાંબા હોય છે તે આયુષ્યમાં એક વાર પણ આ તકલીફનો શિકાર બને છે. એનો અર્થ એ નથી કે મોટા માણસને આ તકલીફ થતી નથી!
જૂં એ નાનો પ્રાણી છે જે માનવીના વાળમાં રહે છે. તે સર્વસામાન્યરીતે નાના બાળકોના વાળમાં દેખાય છે. તેનો રોગ બ્રાઉનીશ હોય છે. પણ તે રક્ત પીવાને લીધે લાલ બને છે. તે માથાનાં ઘણા ભાગોમાંથી રક્તનું શોષણ કરે છે અને આ ભાગમાં શરીરના સૌથી વધુ રક્તનો પુવઢો હોય છે. આ જું ને માથામાંથી કાઢવા માટે એક અલગ પ્રકારનો કાંસકો મળે છે.(સાધારણ કાંસકાથી તે નીકળતાં નથી) માદા(જૂં) ૩ દિવસમાં સાધારણરીતે ૩-૪ લાખને જન્મ આપે છે. તે ફકત નખથી કાઠી શકાય છે. જે વાળને ખુબ મજબુતરીતે ચોટેલા હોય છે તે એક અઠવાડિયામાં તે લીખોનો જૂં માં રુપાંત થાય છે. તે પછી એક અઠવાડિયામાં જૂં લીખ બની શકે છે. આ પ્રકારો તેઓનો પ્રમાણ વધતો જાય છે.
જૂં એ અતિશય ત્રાસદાયક હોય છે તેને લીધે
- ખંજવાળ આવે
- બીજા કેટલાક ઇન્ફેક્શન થવાની શક્યતા.
- લાલચટક નાના માર્કસ માથામાં થાય છે.
- આને લીધેખુબ જ ઓછા પ્રમાણમાં ગળા અને (હાથની નીચે) બગલમાં આનો ઇન્ફેક્શન થાય છે.
જૂં એ પ્રત્યક્ષ માથામાંથી બીજાના માથામાં જાય છે અથવા બીજાનો કાંસકો, હઁડ બ્રશ, સ્કારફ, કેપ, હેંડફોન, હેલ્મેટના વાપરવાને લીધે પણ થાય છે.
જો તમારા કુંટુબમાં કોઇને માથામાં જૂં હોય તો નીચે દર્શાવેલા કેટલાક બાબતોનો ધ્યાનમાં રાખો.
- પ્રત્યેકના વાળની તપાસ
- જૂ ના નાશ કરવા માટે ઔષધોનો ઉપયોગ કરો.
- પ્રત્યક્ષરીતે જું નાશ કરો.
- તેના ઉદભવના કારણો શોધો.
તમારા વાળ સ્વચ્છ અને નિરોગી, સુંદર રાખો !!!