આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jul 22nd

Last update:04:36:36 AM GMT

ટિપ્સ

Print PDF
  • તમારા આહારમાં સાકર અને મીઠાં નું પ્રમાણ શકય એટલું ઓછું રાખો. (શાકભાજીમાં કુદરતીરીતે મળતાં સોડીયમનો ઉપયોગ કરો.)
  • આલ્કોહોલ તથા તંબાકુનો ઉપયોગ બંઘ કરો તેના લીઘે વાળ ખરતાં અને ખોડો વઘે છે.
  • વધુ શેમ્પૂનો ઉપયોગ ના કરો. દિવસમાં એક જ વાર શેમ્પૂનો ઉપયોગ કરો. હળવાં, નોન મેડીકેટેડ, નોન-અલ્કાલાઇન શેમ્પૂનો ઉપયોગ કરો. શુષ્ક વાળ માટે ઓઇલ ર્બસ કન્ડિશન શેમ્પૂનો ઉપયોગ કરો.
  • દિવસમાં ઘણીવાર હેડ સ્ટેન્ડનો ઉપયોગ કરો. જેના લીઘે તમારો ખોડો શરીરથી દૂર રાખવામાં મદદ કરશે.
  • વાળના મૂળને તમારા હાથથી અથવા વાઇબ્રેટરના મદદથી મસાજ કરો.
  • આંખોને તાણ, તનાવ આપવું નહીં. મેડીટેશન, લિકસેશન ટેકનિકસનો ઉપયોગ ઘણો મદદ કરે છે.
  • પ્રાટીન કરતાં મિનલ યુક્ત ઘટકો વાળ માટે ઘણાં મહત્વના છે. બંનેનો તમારા આહારમાં ઉપયોગ કરો.
  • ન્યુટ્રીશીનલ કસરતોના લીધે વાળનું ખરવું, અકાળે સફેદ થવા અને ઘણી વખત વાળ સફેદ થવા માટેના કારણોમાં કોપની ઉણપતાનો ભાગ હોય છે. સૌથી મહત્વનું એટલે સારો તથા સતુંલિત આહાર લેવો. એ ઉપરાંત તેમાં મલ્ટી-વીટામીન, મલ્ટી-મિનીલ, trace elemet અને amino acid, મળે છે. તેનું ધ્યાન રાખવું.
  • થોડા વ્યાયામને લીધે હાડકામાં શકિત વઘે છે તેને લીધે વાળ નિરોગી બને છે. તેને લીધે વાળના મૂળમાં રૂધિરાભિષણમાં સુધારો થાય છે.
  • ક્રૃત્રિમ રીતે બનાવેલા જયુસ થોડા સમય પછી લેવાથી, ઉપવાસ કરવાથી શરીરમાંથી Toxins થાય છે અને સામાન્ય રાસાયણિક પ્રક્રિયા થયેલા અન્નપદાર્થ હવા, પાણી અને ઔષદ્યોનો ઉપયોગ કરવાથી વાળ નિરોગી બને છે અને વાળ સફેદ થતા થોભી જાય છે.
  • એપલ સ્લાઇડ વીનિગ વાળને લગાવી એક કલાક પછી શેમ્પૂ કરો.
  • વીટામીન ઇ વાળના મૂળમાં લગાવો આ ખોડા માટે સારો ઉપચાર છે.
  • કલોરીન અથવા પ્રદૂષણ વાળા પાણીમાં સ્વીમીંગ કરયા પછી તરત વાળને ધોવો.
  • વધો સમય સુઘી સુર્યપ્રકાશમાં રહેવાનું ટાળવું, તેના અલ્ટ્રાવાઇલેટ કિરણો વાળને ખરાબ કરે છે. આ ૧૦ થી ૨ ના સમય ગાળામાં સુર્યપ્રકાશના કિરણો ૫૦% વઘુ પ્રખર બને છે.
  • તાણ અને તણાવ એ વાળ ખરવા માટેનો મહત્વનો કારણ હોય શકે. રોજીંદા જીવનામાં તણાવને ઓછો કવાનો પ્રયત્ન કરવો, તે માટે શારીરીક, માનસિક આધ્યાત્મિક સ્તરે પ્રયત્ન કરો.
  • વધુ પ્રમાણમાં પ્રોટીનનો ઉપયોગ કરવાથી વાળ ખરતાં અટકે છે તે તમારી ગૈસમજ હોય શકે.
  • પૌષ્ટિક આહાર અને નિયમીત વ્યાયામ, હવા, કઠોળ, અનાજ, લીલા શાકભાજી, બકરીનું દૂધ અને તેનું દહીં આ બધાનો આહારમાં ઉપયોગ કરવો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us