ઘરગથ્થું ઉપચાર
એવા કેટલાક સામાન્ય રોગો છે જેના ઉપચાર આપણા રસોઇ ઘરમાં સરળતાથી મળી રહે છે. પુરાતનકાળના ભારતીય મસાલા અનેક ઔષધી યુક્ત સુવર્ણધર્મ ઘાં વતા નાના-નાના કારણો માટે ડૉક્ટર પાસે દોડી જવા કરતાં ઘરગથ્થું ઉપાય કરવો વધુ સળ અને અસરકારક હોય છે. ઘણી વખત એલોપેથીક ઔષધોની આડ અસરો ખુબ મોટા પ્રમાણમાં થાય છે. અને તેને લીધે લોકો નૈસર્ગિક ઉપચાર તરફ઼્અ પાછા વળયા છે. આમાં સુધારણા કરતાં ઘરગથ્થું ઉપચારનો ઉપયોગ સરળ યોગ્ય અને અસરકારક અશિક્ષિત ગૃહિણી, સામાન્ય લોકો પણ આનો ઉપયોગ કરી શકે છે.