કૌંટુબિંક સ્વાસ્થય
અલગ વર્ગીકરણ કરેલી સ્વાસ્થ્યની માહિતિ ક્યારેક જોવામાં સહેલી પડે છે. આ વિભાગનો હેતુ તેજ કરવાનો છે. એટલા માટે આ વિભાગમાં કિશોર સ્વાસ્થય, મહિલા સ્વાસ્થય, વયોવૃધ્ધોની કાળજી વગેરે છે. વિષયો જેવા કે આહાર અને પોષણ, તંદુરસ્તી અને પશુવૈધ અને પાળીવ પ્રાણીઓને પણ આ વ્યાપક વર્ગીકરણમાં સમાવી લેવામાં આવ્યા છે.
સ્ત્રીઓનું આરોગ્ય
કહેવાય છે કે પ્રત્યેક પુરુષની સફ઼્અળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ઇશ્વરે સ્ત્રીને વધુ લાગણીશીલ બનાવી છે. પ્રત્યેક ઘરમાં માનવીય સંબંધને જાળવી રાખવા માટે સ્ત્રી એક અગત્યની જવાબદારી નીભાવી રહી છે.
તરુણોનું આરોગ્ય
યૌવન એ એક અતિશય મોહિત કરનારી આયુષ્યની અવસ્થા છે. અતિશય ઝડપી થતો શરીરમાં વધારો તથા મનોવ્યાપમાં થતો બદલાવનો આહવાન, આશા, નિરાશા, નવા ક્લ્પનાઓ, નવા ધ્યેય, ભાવના, ઉતાવળો