કાન-નાક-ગળું
કાન તથા ગળાના તજ્ઞ Otolaryngologinst તરીકે ઓળખાય છે. જેમણે મસ્તક અને ગળાના દુ:ખાવા કે તેને લગતી સમસ્યાઓમાં વિશેષ ઉડાણમાં અભ્યાસ કરયો હોય છે. તેને લગતી સમસ્યામાં તે વિશેષ કરીને કાન, નાક અને ગળાને સંબંધિ હોય છે. Otolarygology આ શબ્દ એક મોટા શબ્દના સમુહનો એક નાનું રૂપ છે. કેટલાકને તેના ઉચ્ચારણમાં તકલીફ઼્અ થાય છે. આ Otorhinolaryngology શબ્દ ગ્રીક શબ્દમાંથી બનેલો છે. ઓતો - કાન(Ear), નાક(Nose), અને(larynx- ગળું(throat).
Otorhinolaryngoliogy આ શબ્દની સંજ્ઞા ગ્રીક શબ્દમાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જે નાક, કાન અને ગળા માટે એક્ત્રકરીને વાપરવામાં આવે છે અને તેનું ટૂંકૂ રૂપ ENT(Ear,Nose,Thorat) જે ઘણાં વર્ષોથી પ્રચલિત છે. પરંતુ આ ક્ષેત્રમાં ફ઼્અકત નાક, કાન, અને ગળાના રોગનો અભ્યાસ થાય છે ત્યો ચેહરા પરના, કાનમાં મોંઢામાં પોલાણ, ગળું, શ્વસનમાર્ગના ઉપરનો ભાગ, ગળાનું બગડવું અને મગજની ગાંઠનો સમાવેશ થાય છે. પંરતુ ૠ ની સંજ્ઞા સ્પષ્ટ થતી નથી. એટલે માંથા ને ગળાની શસ્ત્રક્રિયા એવા નામ જોડવામાં આવે છે.
પાછલા ૫૦ વર્ષમાં Otoloaryngology કાન, નાક અને ગળાં પુરતી મર્યાદીત ના રહેતા તેમાં માથું અને ગળાનો સમાવેશ થયો છે. હાલના વર્ષોમાં Otolaryngology માં કાનની રચના, કાર્ય તથા તેના રોગ , નાક અને રોગ, ગળા અને તેના રોગ, ચેહરા અને ગર્દનની પ્લાસ્ટીક સર્જરી, ગાંઠની શસ્ત્રક્રિયા, અલજીઁ અને શ્વાસનળી અને અન્નનળીના રોગનો અભ્યાસ કરવામાં આવે છે.
હાલમાં નાક-કાન-ગળાં તજ્ઞો પાસે કાન તપાસવાના આધુનિક યંત્રો ઉપલબ્ધ છે. જેને લીધે સાંભળવાની ક્ષમતાની તપાસણી કરવામાં આવે છે અને શા માટે ઓછું સંભળાય છે તેનું નિદાન કરવામાં આવે છે. ખેટલાક neurology જે કાનનાં નસોથી મજ્જતંતૂનો અભ્યાસ કરતાં હોય છે. આમાં ચક્કર આવવું અને બેહોશી આવવું તેના પર અભ્યાસ કરે છે.
Sulfa ઔષધ અથવા penicillin આપતાં પહેલા ENT તજ્ઞ પ્રોત્સાહન નિર્માણ કરવાની પરિસ્થિતીના ઉપચાર કરવા માટે ઘણો સમય બરબાદ કરતાં હોય છે. ભેરાપણાની શસ્ત્રક્રિયાની પ્રગતિમાં મર્યાદિત પ્રમાણમાં જોખમ હોય છે અને ગંભીર પરિણામ ઉભા કરનારા સંસર્ગ નિર્માણ થવાની શક્યતા હોય છે. બઁક્ટેરિયા ઔષધોને લીધે આ પ્રકારના શસ્ત્રક્રિયા નિર્ભયપણે કરી શકાય છે અને સફ઼્અળતા પણ મળે છે.
કાર્ય કરવાના ક્ષેત્રો

- Otology(કાન)
- Rhinology(નાક અને Sinuses)
- Laryngology(ગળું)
- ચહેરાની પ્લાસ્ટીક સર્જરી
- અઁર્લજી
- માથાં અને ગળાના કેન્સર