આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Sep 18th

Last update:04:36:36 AM GMT

કુશળ ગણતરી કરવાની સલાહ - બેસવાનુ

Print PDF
Article Index
કુશળ ગણતરી કરવાની સલાહ
બેસવાનુ
All Pages
બેસવાનુ
એક સારી રીતે ઘડેલી ખુરશી તમારી અંગસ્થિતીને, તમારા પરિભ્રમણને અને કેટલીક માત્રા સુધી તમારી કરોડરજ્જુને અસર કરે છે. આ ખુર્શી તમારા પગને જમીન ઉપર અથવા પગના આધાર રાખવા માટે છુટ આપશે અને તમારી કેડને વળાક આપીને, તમારા ઘુટણને ૬૦-૯૦ ડીગ્રીના ખુણા ઉપર રાખીને. આ ખુર્શી સ્વસ્થતાપૂર્વક પહોળી હોવી જોઇએ અને પીઠને આરામ આપવાનો ભાગ ૬ થી ૯ ઈંચ ઉંચો જોઇએ અને કેડની નજીકના ભાગમાં ૧૨ ઈંચ અથવા વધારે પહોળુ હોવુ જોઇએ. ઘણી ખુર્શીઓમાં કમ્પ્યુટરના વાપરનારા માટે અને તેમને આરામ દેવા માટે બંધબેસતુ કરવાની વ્યવસ્થા હોય છે, પણ ઘણા ઓછા લોકો આ વ્યવસ્થાનો ફાયદો લ્યે છે. આ ખુર્શીને બંધબેસતી કરવા શીખવા માટે બહુ થોડો સમય જોઇએ છે પણ તેને બરોબર રીતે પીઠના દર્દને દુર કરવા માટે બંધબેસતુ કરવાનુ શીખીને તે લાંબો રસ્તો લઈ જાય છે. ૯૦ ડીગ્રી કેડ ઉપર. તેમ છતા તાજેતરના મોટા પ્રમાણની શોધ આ મંતવ્યને ટેકો આપે છે કે એક પહોળી કેડ ૧૩૦ ડીગ્રી અથવા એક અનુકુળ પરિસ્થિતી ખુણા વાળીને ટેકો આપે છે. તેનુ કારણ ? જ્યારે કેડને સીધી કરાય છે ત્યારે કરોડનો એક મણકો નીચેની કરોડરજ્જુ સાથે એક્બીજાને જોડાય છે, એવી રીતે કે તે કરોડના મણકાની તક્તીને બરોબર દબાણ આપે છે. આના સિવાય, સીધુ બેસવુ એ ટેકીને બેસવા કરતા વધારે ઇચ્છાનીય છે. ટેકતી વખતે નીચેની પીઠના સ્નાયુઓ ઓછુ કામ કરે છે અને કરોડ ઓછા વજનને ટેકો આપે છે, કારણકે આપણા શરીરનુ વજન ખુર્શીનો પીઠનો આરામ કરવાનો ભાગ લઈ લ્યે છે.

એક વિશ્રામ લ્યો
એક રૂઢીબંધ ટેવ ૧૫ મિનિટનો લાંબો વિશ્રામ લેવાની સલાહ આપે છે, દરેક બે કલાકે અથવા તેટલો. આ ટાઈપિંગ જેવા કામ માટે પુરતો નથી. સંશોધન બહુ નાનકડા વારંવાર લેવાતા વિશ્રામની તરફેણમાં છે - જેવા કે ૩૦ સેકંડનો વિશ્રામ દર ૧૦ મિનિટે અથવા તેટલો વિશ્રામ લેવો એટલે એકદમ સાદુ કે તમે તમારા હાથ કીબોર્ડ પરથી લઈ લ્યો અને તમારા હાથને તમારી બાજુ ઉપર નમવા દયો. આ તમારા ૧૫ મિનિટના કોફી માટેના વિશ્રામના ઉપરાંતમાં થવુ જોઇએ. જ્યારે તમે તમારી ખુર્શીમાંથી ઉભા થઈને થોડી કસરત કરો તમારા ગળાના અને ખંભાના સ્નાયુઓને ઢીલા કરવા માટે.

આંખોના તાણથી દુર રહેવા માટે ચમક ઓછી કરો
  • તમારી આંખો ઉપર અથવા તમારા સ્ક્રીન ઉપર સીધા પ્રકાશથી દુર રહો.
  • તમારા સ્ક્રીનની સામે ચમકવાનુ મુળ જાણવા માટે અરીસો પકડો.
  • કમ્પ્યુટરને દીવાની હાર સામે મુકવાનુ ટાળો.
  • પ્રકાશનુ સ્તર ઓછુ કરવા તમારા કાર્યાલયનુ સાધારણ પ્રકાશનુ સ્તર અડધુ કરો.
  • જરૂર પડે તો કાર્ય પ્રકાશની વ્યવસ્થા કરો.
  • સ્ક્રીનને તમારી બારીના બરોબર ખુણા ઉપર લગાવો.
  • જરૂર પડે તો બારીના પડદા અથવા blinds વાપરો.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us