આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, May 24th

Last update:04:36:36 AM GMT

પ્રયાસ એક સંસ્થા

Print PDF
પ્રયાસ
અમ્રિતા ક્લિનીક
કર્વે રોડ
ડેક્કન ઝીમખાના
પુણે- ૪૧૧૦૦૪.
ફોન નં. : (૦૨૦)૫૪૦૩૩૭
ઇમેલ:prayas@vsnl.com.
Website: www.prayaspune.org
એડ્સના સ્લાઇડસ પ્રયાસ તરફથી
આરોગ્ય, ઉર્જા, શિક્ષણ અને પાલકત્વના વિષયમાં વિશેષ પ્રયત્ન
હેલ્થ ગ્રુપ સંદર્ભમાં
અમે આમાં એચ.આય.વી/એડ્સ સંદર્ભના સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કહયું છે. અમે આમાં એક જુથરીતે કાર્ય કરયુ છે.
  • જાગૃકતા કાર્યક્રમ :- ૭૫૦ કાર્યક્રમોમાંથી વધુ કરીને કાર્યક્રમ શાળા, કોલઁજો, મહિલા મંડળ, કંપની કામગાર, નાગરીક, ઝોપડપટટી આ જગ્યાઓએ આયોજીત કર્યા છે.
  • પ્રશિક્ષણ કાર્યક્રમ :- પ્રશિક્ષણ કાર્યક્રમ માટે, જાગૃકતા કાર્યક્રમ કરવા માટે, સામાજીક કાર્યક્રમ કરવા માટે, કાઉન્સલીંગ માટે, એચ.આય.વી/એડ્સનો નિદાન કેવી રીતે કરવો આ પ્રશિક્ષણો.
  • માહિતીના સૉફટ્વેઅર તૈયાર :- પુસ્તકો, બુકલેટસ, લીફલેટસ, પૉસ્ટર્સ, સ્લાઇડસેટ, ઑડીયોવ્હીજયુઅલ મટેરીયલ માહિતી આપવા માટે તૈયાર છે.
  • માહિતીનો પ્રસાર:- આપણી પાસે "AIDS Networking and Information Cenater"(ANIV) આ અધ્યાયો માટે વાચનાલય અને ડૉકયુમેંટેશન સેંટર છે. આ સવલતો બઘા માટે ઉપલબ્ધ છે.
  • કાઉન્સલીંગ સેંટર :- એચ.આય.વી વિશેષ વૈયક્તિક માહિતીના આવશ્યકતા વૈયક્તિક જેને એચ.આય.વી થયો રહશે.
  • કૉલેબ્રેશન :- જે બઘી સંસ્થા એચ.આય.વી/એડ્સ આ વિષયોના સમસ્યા પર કાર્ય કરે છે. જેવાકે અડચણ હોય તેવી મહિલા, તેના બાળકો, MSM ,સ્તાર પર આ માટે કાર્ય કરનારી સંસ્થા.
  • સંશોધન :- અમે લૈંગિક સમસ્યા, તેમજ એચ.આય.વી/એડ્સ આ વિશેષ સમાજમાં તેમજ વૈયક્તિક ઘટક પર સંશોધન કાર્યક્રમ અયોજીત કરીએ છીએ તથા ભાગ લઈ છીએ.
પુર્ણ કેલા પ્રોજેક્ટ
  • AIDS Networking and Information Center ની સ્થાપના.
  • શો (CHEATના મદદથી).
  • ઓછા ઉત્પન્ન જૂથની મહિલાના આરોગ્યનો શોષણ.
  • શહેરી વિસ્તારમાં લૈંગિક સમસ્યા, નેટવર્કીગમા, પુરૂષમાં લૈંગિક ભાવના ભાવના(MSM) આ વિશેષ અભ્યાસ, પૂઢે કાય? "(માઢી) આ પુસ્તકનું નિર્માણ અને તેમજ એચ.આય.વી/એડ્સ ડાયગ્નોસિસ અને મેનેજમેંટ તથા ફિઝીશીયન્સ
હઁન્ડબુકનું નિર્માણ
  • "એચ.આય.વી/એડ્સ વિશેષ પ્રસિદ્ધીકરણ (૧૯૯૫ પ્રથમ આવૃતી, ૧૯૯૯) એચ.આય.વી/એડ્સ વિષે" હે મલા માહિત હવે"!મરાઠી :- આમાં એચ.આય.વી/એડ્સ વિશેષ સર્વસાધારણ માહિતી આ પુસ્તકમાં છે. આમાં એડ્સ વિશેષ વ્યવસ્થિત માહિતી આપેલી છે. આમાં "એચ.આય.વી/એડ્સ નો સમાજ પર થનારા પરિણામો દર્શાવવામાં આવેલ છે. આમાં લોકોના વર્તનને ધ્યાનમાં લઈ સુધારનો આહવાન કરવામાં આવેલ છે.
  • ચિલ્ડ્રન અને એડ્સ(અંગ્રજી)(૧૯૯૬) નાની વયમાં થતાં એડ્સ ક્યા કયા કરણો જવાબદાર છે તેની માહિતીના પૂર્ણ લેખોનો એકત્રીકરણ થયો છે.
  • હઁન્ડલુમ ફૉર એનિમેટ(મરાઠી)(૧૯૯૭) જે સમાજમાં "એચ.આય.વી/એડ્સ"
  • જાગૃકતાના કાર્યક્રમ કરવાની ઇચ્છા છે તે માટે એક ઉત્તમ માધ્યમ છે પ્રયાસે તૈયાર કેલી સ્લાઇડ શો ઉપલબ્ધ છે.
  • પૂઢે કાય? (મરાઠી) (૧૯૯૯)
"એડ્સ" નો ઇન્ફેકશનની એ ગંભીર બાબત છે. જો આના વિશેષ કોઇ પણ યોગ્ય અને પૂર્ણ માહિતી આપી ના હોય તો આ ધોકો વ્યક્તિને નાશ કરી શકે છે. આ વખતે જો દર્દીને યોગ્ય, અર્થ પુર્ણ મદદ મળે તો તે લાબું ઉચ્ચ આયુષ્ય સાથે સારા ઉદેશ્ય માટે જીવી શકે છે.

આ ટેસ્ટ થયા પછી માર્ગદર્શન દેવાનું કાર્ય હોય છે. આ પુસ્તક તમને પોતાના ઘરે પુર્ણ તકેદારી અને માર્ગદર્શન, જે એડ્સ નો કઈ રીતે સામનો કરવો તેની માહિતી આપશે.
  • એચ.આય.વી/એડ્સ આહે તી કાય આણી માધ્યમાશી મૈત્રી? (મરાઠી) (૧૯૯૮) પઁનોસ સાઉથ એશિયાના મદદથી આ બે પુસ્તકોનો સેટ તૈયાર કરયો છે. પહેલો ભાગ એચ.આય.વી/એડ્સ થયેલા દર્દીએ કેવી રીતે વર્તવું, બીજો ભાગ NGOs ને સ્થાનિક માધ્યમથી એચ.આય.વી/એડ્સ વિશેષ જાગૃકતા કાર્યક્રમ કેવી રીતે કરવી તેની માહિતી.
  • એચ.આય.વી/એડ્સ ડાયગ્નોસીસ અને મેનેજમેંટ :- આ ફિઝીશીગન્સ હેન્ડબુક (એડીટ ડૉ. વિનય કુલકર્ણી (૧૯૯૯)

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us