
સામાન્ય રીતે ચીન અને યાંગ આ સંકલ્પના નકારાત્મક અને સકારાત્મક સંકલ્પના તરીકે ઓળખાય છે. વિશ્વ સૃષ્ટીને બનાવી રાખવા અને કાર્ય કરવામાં મળતો ઉત્સાહ તથા જોશ આ અતિશય મહત્વના ઘટક છે. આ સૃષ્ટીના ઉગમસ્થાન અને નિસર્ગ તથા માનવી શરીરના સર્વ અવયવ વડે ચાલતા મુખ્ય ઘટક છે.
તે સિક્કાની બંને બાજુ સમાન છે. જેવાકે ચીન અને યાંગ. તેમજ સ્ત્રી અને પુરૂષ , ડાબી અને જમણિ, તથા રાત અને દિવસ. કોઇ એક બિજા સિવાય જીવી શક્તું નથી. તે એકબીજામાં તાળું અને ચાવીનુ પુરક છે. બંનેની જીવનમાં જરૂરીયાત છે. ચીન અને યાંગમાંથી એક ભાગ પણ જો ના હોય તો અધુરાપણું થઈ શકે છે. અથવા જીવી શકાય નહીં.
પાંચ કાર્ય અથવા પાંચ તત્વ સંકલ્પના
ચીન અને યાંગ પ્રમાણે પાંચ તત્વ સંકલ્પના જેવાકે નિસર્ગ, ઋતુ ગંધ, જીવનના વિવિધ તબક્કઓ અને બીજા કેટ્લાક... માનવી શરીરના પાંચ કાર્ય કે તત્વ જેવા કે, ઇન્દ્રિય, સ્વાદ, મનોવૃત્તિ , બુદ્ધિ અને સ્પર્શ ઇન્દ્રિયો પર લાગૂ પડે છે.
આ પાંચ તત્વોની વધુ મિશ્ર અંતર્ગત શરીરને સંબંધિત છે. અહીં મુંઝવણના દાબ અને સમતોલ શરીર યંત્રનો વિકાસ કરવામાં મદદ મળે છે. આ પાંચ તત્વોમાંથી સિનગીઝમ અને એન્ટોગોનિઝમ (વિરોધ) આ તત્વનું સંરક્ષણ કરીને, કોઇ એક તત્વ વધુ તાકતવાર કે નિર્બળ ન થવા દેતા પ્રત્યેક તત્વની એક નવીન તત્વ નિર્માણ કરવાની તથા બીજાને નિયમન કરવાની જવાબદારી હોયે છે.
નિર્મિતી અને વિધિના આ બન્ને ચક્ર દ્વારા આપણને મળે છે
- નિર્મિતીનું ચક્ર: પ્રત્યેક નિર્મિતીમાંથી એક નવીન નિર્મિતીનો જન્મ થાય છે. એટ્લે જ આપણે તે તત્વને જનની કહીએ છીએ. અને તે તત્વથી જે નિર્માણ થાય છે તેને બાળ કહીએ છીએ.
- વિધિનું ચક્ર: એક તત્વ બીજા તત્વનું નિયંત્રણ કરે છે, અને તેનાથી નિર્માણ થનારા તકલીફોમાં બીજા તત્વો નિયંત્રણ રાખે છે.