આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Jun 24th

Last update:04:36:36 AM GMT

પ્રશ્નોત્તરી

Print PDF
ઍક્યુપંક્ચર ઉપચાર પધ્ધતિમાં વિશિષ્ટ બિંદુમાં કાર્યશક્તિના પ્રવાહને સમતોલ રાખવા માટે કરવામાં આવે છે. જેને લીધે વેદનાથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે. આરોગ્ય કાર્યશક્તિના પ્રવાહના સમતોલ પર અવલંબિત છે. આ વિશ્વાસ પર ઍક્યુપંક્ચરની ઉપચાર પધ્ધતિ આધારિત છે. શરીરના પ્રમુખ ૧૨ કાર્યશક્તિના પ્રવાહ માર્ગમાં પ્રસરેલો છે. જેને મેરીડીઅન્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મેરીડીઅન એ વિશિષ્ટ અવયવ સાથે જોડાયેલો છે. મેરીડીઅનમાં ૧૦૦૦ કરતાં વધુ એક્યુબિંદુ હોય છે. તેને ઉદર્પિત કરીને (QI) કાર્યશક્તિના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે. " ઍક્યુપંક્ચર" આ શબ્દ લેટીન ભાષામાં"Acus" એટલે " સોય " તથા " Puncture " એટલે "ચાયનીઝ પધ્ધતિ " જેનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ જુનો છે.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us