પહેલો ઉપચાર
પહેલા ઉપચાર વિષે માહિતી રાખવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. આ એક માણસના દર્દમાં અથવા ઈજામાં બીજા માણસને સહારો આપવાની મદદવૃત્તિ છે. પહેલા ઉપચારનુ મહત્વ દરેક દિવસે વધતુ જાય છે. પહેલો ઉપચાર એવા લોકોને આપવામાં આવે છે જેનો અકસ્માત થયો છે અથવા તે અચાનક બિમાર પડી ગયો છે અને તેને તરતજ વૈદ્યકીય મદદ નથી મળી.
પહેલા ઉપચારનુ મુખ્ય ધ્યેય છે
પહેલા ઉપચારનુ મુખ્ય ધ્યેય છે
- જીવન બચાવવુ.
- જલ્દીથી રોગમાંથી છુટકારો મેળવવા પ્રોત્સાહીત કરવુ.
- દરદીની પરિસ્થિતીની ગંભીરતા રોકવા માટે.
- તેણે સમયસર દરદીની પાસે જઈને તેને બચાવવો.
- તેણે પોતે શાંત રહેવુ અને સંભાળીને ઝડપથી પ્રક્રિયા કરવી.
- ઈજા વિષે અને તેના સ્વરૂપ વિષે જાણકારી હોવી જોઇ.
- પહેલા ઉપચારની માત્રાનો કેવી રીતે ઉપયોગ કરવો અને યોગ્ય સારવાર આપવી.
- દરદીને નજીકની ઇસ્પિતાલમાં લઈ જવો અને યોગ્ય ડૉકટરને બતાવવો.