Article Index |
---|
હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત થવા માટે પહેલો ઉપચાર |
What is closed cardiac massage? |
All Pages |
Page 1 of 2

Lifeline
CPR એટલે શું?
CPR એટલે હદય અને ફેફસાની બીમારીમાંથી પુર્નજીવત કરવા માટેનો એક સંક્ષિપ્ત શબ્દ છે. યુધ્યાભ્યાસની એક શ્રુખંલા જે માણસનુ હદય ધબકારા કરતુ બંધ થઈ જાય ત્યારે તેના જીવનને પાછુ લાવવાની છે. આ હદયને લગતા બંધ માલિશ કરવાનુ અને મોઢેથી કૃત્રિમ રીતે શ્વાસની ક્રિયાનુ સંયોજન છે.
હદયના બંધ પડવાનો હુમલો એટલે શું ?
હદય બંધ પડવુ.
એક દરદીને તેનુ હદય બંધ પડ્યા પછી બચાવી શકાય છે ?
હા, તે છતા, મોટા ભાગના લોકો જેમનુ હદય ધબકારા પડવાનુ બંધ થવાથી તેઓ મૃત્યુ પામે છે, તેમાથી ઘણાઓનુ લોહીનુ પરિભ્રમણ ધીમેથી થતુ હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેમને જલ્દીથી મદદ કરીને બચાવી શકાય છે.
કેટલા જલ્દીથી હદયનો હુમલો આવ્યા પછી લોહીનુ પરિભ્રમણ અને શ્વાસ બરોબર કરવા અને તેને પુર્નજીવત કરવા કામ ચાલુ કરવુ જોઇએ ?
તે તરત જ શરૂ કરી દેવુ જોઇએ. જો લોહીનુ પરિભ્રમણ, શ્વાસ અને તેને પુર્નજન્મ આપવા તે થોડા સમયમાં ચાલુ ન કરીયે તો તે મરી જાય છે.
પહેલી વાર મદદ લેનારને કેવી રીતે ખબર પડશે કે કેવી રીતે ચાલુ કરવુ જોઇએ ?
- તે એક બેભાન દરદીની નોંધ કરે છે.
- તે ગળામાં ધબકારા જાણવા પ્રયત્ન કરે છે,પણ તે સંભળાતા નથી.
- તે કાનને હદયની પાસે લઈ જઈને સાંભળવા પ્રયત્ન કરે છે પણ તેને ધબકારા સંભળાતા નથી.
- તે શ્વાસોશ્વાસની ક્રિયા માટે જુએ છે પણ તે મળતી નથી.
ના, આવા કિસ્સાઓમાં ફક્ત મોઢેથી મોઢે કૃત્રિમ રીતે શ્વાસોશ્વાસ અપાય છે.
કોઇકવાર હદય બંધ પડી જાય છે પણ શ્વાસોશ્વાસ ચાલુ રહે છે ?
ના, જ્યારે હદય બંધ પડે છે ત્યારે શ્વાસ બંધ પડી જાય છે.
શું કોઇપણ CPR કરી શકે ?
હા, પણ એક ભણેલો વ્યક્તિએ જ કરવુ જોઇએ. આખા દેશમાં નાગરિકોને જીવનનુ રક્ષણ કરવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે.