આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jun 05th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય ઝેર માટે પ્રાથમિક ઉપચાર

ઝેર માટે પ્રાથમિક ઉપચાર - કોઇકે જો ઝેર ગળ્યુ હોય તો તેને સક્રિય લાકડાનો કોલસો આપવો જોઇએ?

Print PDF
Article Index
ઝેર માટે પ્રાથમિક ઉપચાર
કોઇકે જો ઝેર ગળ્યુ હોય તો તેને સક્રિય લાકડાનો કોલસો આપવો જોઇએ?
All Pages

કોઇકે જો ઝેર ગળ્યુ હોય તો તેને સક્રિય લાકડાનો કોલસો આપવો જોઇએ?
હા, આ એક ઘરમાં રાખવાનો સારો પદાર્થ છે જે ઝેરને બાંધે (નિષ્ક્રિય) છે.

એક કેવી રીતે કહી શકે કે મજબુત તેજાબ અથવા alkali ગળી ગયુ છે?
ઘણા કિસ્સાઓમાં હોઠ ઉપર મોઢામાં સ્પષ્ટ રીતે બળેલુ દેખાય છે.

એક જણ કેવી રીતે કહી શકે કે તે પેટ્રોલિયમનો પદાર્થ ગળી ગયો છે?
ઘણી વાર દરદીના શ્વાસમાં પેટ્રોલ, ડિઝલ, કેરોસીન અથવા તેલની વાસ આવે છે.

શ્વાસ લેવામાં સૌથી વધારે ક્યુ ઝેર નડતર કરે છે?
ઉદાસ શ્વાસોશ્વાસનુ સૌથી મોટા કારણોમાંનુ એક ઘેન આપતી દવા અથવા બીજી કોઇ સુવાની ગોળીઓની વધારે પડતી માત્રામાં લેવાનુ છે. આના સિવાય અફીણ અને heroin શ્વાસમાં વધારે પડતી માત્રામાં લેવાથી થાય છે.

વાયુનુ ઝેર.
વાયુના ઝેર માટે પ્રાથમિક ઉપચારની કઈ ચિકિત્સા છે?
ગેસ બંધ કરો અને બારીઓ ઉઘાડી નાખો.
દરદીને બહાર લઈ જાવ જ્યા તેને શ્વાસ લેવા માટે તાજી હવા મળે.
જો દરદી પોતે શ્વાસ નહી લેઈ શકતો હોય તો મોઢેથી મોઢે શ્વાસોશ્વાસ આપો.
તંગ કોલર અથવા તંગ કપડા ઢીલા કરો.
કટોકટીના squadને બોલાવો કે જેથી તાજો પ્રાણવાયુ આપી શકાય.

જો દરદી શ્વાસ ન લેતો હોય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ કેટલા સમય માટે આપવો?
જ્યા સુધી થોડા સમય માટે પણ નાડી અથવા હદયની ધડકન સંભળાય. ગળા પાસે નાડીની સંવેદના મેહસુસ કરો.

શું જે લોકો વાયુના ઝેરથી સાજા થઈ જાય છે તેમની સાવધાનીથી નિરિક્ષણ કરવાની જરૂર છે?
હા, વાયુના ઝેરને લીધે મગજના કોષોને ગંભીર પ્રમાણમાં માનસિક અશાંતી પહોચાડે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us