
કિરણોત્સર્ગ વિસ્તારમાં જો અસર થઈ હોય તો કેવી પ્રાથમિક ઉપચારની ચિકિત્સા કરવી જોઇએ?
લોકો જેમને કિરણોત્સર્ગ ઉઘાડથી ડર લાગતો હોય તો તેમણે તરત જ વ્યવસ્થિત રીતે તે જગ્યા છોડી દેવી જોઇએ. સ્થાનિક અધિકારીઓ સૌથી સારી રીતે આ કરવા માટે એક વિશેષ સૂચના આપશે, લોકો જેમને પહેલાથી અસર થઈ છે, તેના ઉઘાડ વખતે જે કપડા પહેરેલા હતા તે તરત જ કાઢી નાખીને ફેકી દેવા જોઇએ અને ઘણા સમય સુધી સંપુર્ણપણે શરીરને ધોઇ નાખવુ જોઇએ. વૈદ્યકીય સલાહ તરત જ લેવી જોઇએ. જગ્યા ખાલી કરીને ઇસ્પિતાલ જે કિરણોત્સર્ગ વિસ્તારની બહાર હોય ત્યાં પ્રવેશ મેળવવાની સલાહ અપાય છે.