Article Index |
---|
કરડવા |
શું કાળા વિધુર કરોળિયાનો ડંખ ગંભીર ઇજા પહોચાડે છે ? |
All Pages |
Page 1 of 2
પ્રાણીનુ અથવા મનુષ્યનુ કરડવુ.પ્રાણીના અથવા મનુષ્યના કરડવા ઉપર પ્રાથમિક ઉપચાર.

માણસનુ કરડવુ એ શું વિશેષરૂપમાં હાનિકારક છે ?
હા, કારણકે જીવાણુ માણસના મોઢામાં ઘણીવાર ગંભીર ચેપ પેદા કરે છે, અને ઘણીવાર ગંભીર પેદા કરે છે, અને ઘણીવાર તે પશુઓના કરડવા કરતા વધારે જોખમકારક હોય છે.
શું જંતુનાશક દવાઓ જેવી કે iodine પ્રાણી અથવા મનુષ્યના કરડવા ઉપર પહેલો ઉપચાર તરીકે વાપરી શકાય છે ?
ના, કડક જંતુનાશક દવાઓ કદાચ આગળ વધીને કોશમંડળને નુકશાન પહોચાડશે અને તે વાપરવા ન જોઇએ.
કરડેલો ભાગો હંમેશા ચિકિત્સક દ્વારા ટાકા (સીવેલો) મારેલા હોય છે?
ના, કેટલાક કિસ્સાઓમાં ચેપ લાવવાના ડરને લીધે આવા જખમો ઉઘાડા રાખવામાં આવે છે અને તેને સુકાઈ દેવામાં આવે છે અને કેટલાક દિવસો પછી સાંધવામાં આવે છે. મોઢાના જખમો સાધારણપણે સાફ કર્યા પછી સાંધવામાં આવે છે.
જીવાણુનુ કરડવુ.
જીવાણુ જેવા કે ચાંચડ, રેતીના જીવાણુ, મચ્છર, ભમરી, મોટા ડંખ મારતી ભમરી, મધુમાખી અથવા ચાંચડ કરડવા વધારે જોખમકારક છે ?
જો કોઇને આ જીવાણુ કરડવાથી allergy થતી હોય તો આવુ કરડવુ ઘણુ ગંભીર હોય છે અને તેને તરત જ antivenin આપીને તેની સારવાર કરવી જોઇએ.
આ જીવાણુના કરડવા ઉપર ક્યા પહેલા ઉપચારની ચિકિત્સાની જરૂર છે ?

૧૦ મિનિટ માટે તેને છોડો અને ફરીથી લગાડો. જો વધારે સુજન હોય તો વૈદ્યકીય સલાહ લેવી જરૂરી છે. ચિકિત્સક એક વિરોધી એલરજીની દવા આપશે અથવા કરડવાની અસરને પ્રતિક્રિયા કરવા બીજ પરીમાણો લેશે. વિરોધી veteract ના અર્ક જે જીવાણુના કરડવાથી થતી તીવ્ર allergy થતી હોય તેમના માટે ઘણી ઈસ્પિતાલમાં મળે છે. એ મહત્વનુ છે કે કરડવા ઉપર ખંજોળવુ નહી કારણકે આ તમને બીજા પ્રકારનો ચેપ લગાડશે અને તેને લીધે વધારે પ્રમાણમાં ઝેરનુ શોષણ થશે.